HomeLunch & Dinnerચોળી નું શાક બનાવવાની રીત | Choli Nu Shaak banavani rit

ચોળી નું શાક બનાવવાની રીત | Choli Nu Shaak banavani rit

ઉનાળો આવે એટલે બજારમાં ગણ્યા ગાંઠયા શાક જોવા મળે એમનું એક શાક છે ચોળી. આમ તો ચોળી ઘણા ને પસંદ નથી હોતી પણ બજાર માં બીજા કોઈ શાક જ ના મળે તો ચોળી થી પણ હલાવી લેવું પડે , Please subscribe Kitchen Kala YouTube channel If you like the recipe , પણ આજ આપણે એકદમ ટેસ્ટી શાક બનવશું જેને પસંદ ના હોય એ પણ માંગે એવું શાક બનાવશું જે ખૂબ ઓછી સામગ્રીથી ઝડપથી તૈયાર થઈ જશે અને બધા ને પસંદ પણ આવશે. તો ચાલો ચોળી નું શાક બનાવવાની રીત – Choli Nu Shaak banavani rit શીખીએ.

ચોળી નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • લસણની પેસ્ટ 2 ચમચી
  • ચોળી 500 ગ્રામ
  • લીલા મરચા સુધારેલા 2-3
  • તેલ 4-5 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

ચોળી નું શાક બનાવવાની રીત

ચોળી નું શાક બનાવવા સૌપ્રથમ ચોળી ને એક બે વખત ધોઈને સાફ કરી લ્યો અને ત્યાર બાદ કાચી કાચી ચોળી ને કટકા કરી લ્યો અને બીજ વાળી ચોળી ના બીજ કાઢી લ્યો. હવે લસણ ને સુધારી લ્યો અથવા પેસ્ટ બનાવી ને લ્યો અને લીલા મરચા ને પણ સુધારી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલા એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો. ત્યાર બાદ એમાં હિંગ લીલા મરચા સુધારેલા, અને લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો અને ને મિનિટ શેકી લ્યો. હવે એમાં કટકા કરેલ ચોળી નાખી મિક્સ કરી લ્યો.

બે ચાર મિનિટ શેકી લ્યો ચાર મિનિટ પછી એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી બે ચાર મિનિટ મસાલા સાથે શેકી લ્યો. ત્યાર બાદ અડધો કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકણ ઢાંકી દસ મિનિટ ચડાવી લ્યો.

દસ મિનિટ પછી શાક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી તૈયાર શાક ને રોટલી પરોઠા સાથે સર્વ કરો ચોળી નું શાક.

Choli Nu Shaak recipe notes

  • જો લસણ ના ખાતા હો તો ના નાખવું.
  • તમે ટમેટા પણ નાખી શકો છો.

Choli Nu Shaak banavani rit

Video Credit : Youtube/ Kitchen Kala

Youtube પર Kitchen Kala ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Choli Nu Shaak recipe in gujarati

ચોળી નું શાક - Choli Nu Shaak - ચોળી નું શાક બનાવવાની રીત - Choli Nu Shaak banavani rit - Choli Nu Shaak recipe in gujarati

ચોળી નું શાક | Choli Nu Shaak | ચોળી નું શાક બનાવવાની રીત | Choli Nu Shaak banavani rit

ઉનાળો આવે એટલે બજારમાં ગણ્યા ગાંઠયા શાક જોવા મળે એમનુંએક શાક છે ચોળી. આમ તો ચોળી ઘણા ને પસંદ નથી હોતી પણ બજાર માંબીજા કોઈ શાક જ ના મળે તો ચોળી થી પણ હલાવી લેવું પડે , પણ આજ આપણે એકદમ ટેસ્ટી શાક બનવશું જેનેપસંદ ના હોય એ પણ માંગે એવું શાક બનાવશું જે ખૂબ ઓછી સામગ્રીથી ઝડપથી તૈયાર થઈ જશેઅને બધા ને પસંદ પણ આવશે. તો ચાલો ચોળી નું શાક બનાવવાની રીત – Choli Nu Shaak banavani rit શીખીએ.
No ratings yet
Rate
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ચોળી નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 2 ચમચી લસણની પેસ્ટ
  • 500 ગ્રામ ચોળી
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 4-5 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી હળદર
  • 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Choli Nu Shaak banavani rit

  • ચોળી નું શાક બનાવવા સૌપ્રથમ ચોળી ને એક બે વખત ધોઈને સાફ કરી લ્યો અને ત્યાર બાદ કાચી કાચી ચોળી ને કટકા કરી લ્યો અને બીજ વાળી ચોળી ના બીજ કાઢી લ્યો. હવે લસણ ને સુધારી લ્યો અથવા પેસ્ટ બનાવી ને લ્યો અને લીલા મરચા ને પણ સુધારી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલા એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો.ત્યાર બાદ એમાં હિંગ લીલા મરચા સુધારેલા, અને લસણની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો અને ને મિનિટ શેકી લ્યો. હવે એમાં કટકા કરેલ ચોળી નાખી મિક્સ કરી લ્યો.
  • બે ચાર મિનિટ શેકી લ્યો ચાર મિનિટ પછી એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠુંનાખી મિક્સ કરી બે ચાર મિનિટ મસાલા સાથે શેકી લ્યો. ત્યાર બાદ અડધો કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકણ ઢાંકી દસ મિનિટ ચડાવી લ્યો.
  • દસ મિનિટ પછી શાક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી તૈયાર શાક ને રોટલી પરોઠા સાથે સર્વ કરો ચોળીનું શાક.

Choli Nu Shaak recipe notes

  • જો લસણના ખાતા હો તો ના નાખવું.
  • તમે ટમેટા પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular