HomeDessert & DrinksMango premix banavani rit | મેંગો પ્રિમિક્સ બનાવવાની રીત

Mango premix banavani rit | મેંગો પ્રિમિક્સ બનાવવાની રીત

મેંગો ની સીઝન ચાલુ થાય એટલે મેંગો જેમને પસંદ છે એ એમાંથી વિવિધ વાનગીઓ બનાવી બનાવી મજા લેવાનું ભૂલતા નથી. પણ મેંગો નો સ્વાદ આપણે સીઝન પૂરતી નહિ પણ બાર મહિના વિવિધ વાનગીઓ માં ઉપયોગ કરી મજા લઈ શકો એ માટે આજ આપણે મેંગો માંથી Mango premix – મેંગો પ્રિમિક્સ બનાવતા શીખીશું. તો ચાલો મેંગો પ્રિમિકસ બનાવવાની રીત શીખીએ.

Ingredients list

  • મીઠા મેંગો 3-4 નંગ
  • ખાંડ જરૂર મુજબ

Mango premix banavani rit

મેંગો પ્રિમિક્સ બનાવવા સૌપ્રથમ સારા પાકા અને મીઠા હોય એવા મેંગો ને અડધો કલાક પલાળી મુકો અડધા કલાક પછી મેંગો ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી સાફ કરી લ્યો. મેંગો ને છોલી સાફ કરી લીધા બાદ એના ચાકુથી કાપા કરી કટકા કરી લ્યો. કટકા ને મિક્સર જાર માં નાખી પીસી લઈ સ્મુથ પલ્પ બનાવી લ્યો.

તૈયાર પલ્પ ને કપ માં લઇ માપી લ્યો જો પલ્પ એક કપ હોય તો એમાં બે કપ ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ખાંડ ઓગળી લ્યો. લ્યો ખાંડ ઓગળી જાય એટલે તૈયાર મિશ્રણ ને થાળી માં થોડું થોડું નાખી પાતળું ફેલાવી લ્યો આમ બધા પલ્પ ને થાળીઓ માં ફેલાવી લ્યો. અને તડકા માં બે ત્રણ દિવસ સૂકવી લ્યો.

ત્રણ દિવસ પછી તવીથા થી ઉખાડી લ્યો અને ત્યાં બાદ ફરી એક થી બે દિવસ ફરી સૂકવી બિલકુલ સુકાઈ જાય એટલે મિક્સર જાર માં નાખો અને પીસી પાઉડર બનાવી લ્યો. તૈયાર પાઉડર ને ચારણી થી ચાળી લ્યો અને ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લો અને તૈયાર પાઉડર માંથી જે પણ વાનગી બનાવી હોય એ બનાવી મજા લ્યો. તો તૈયાર છે મેંગો પ્રિમિક્સ.

Premix recipe notes

  • પ્રીમિકસ માટે હમેશા એક ભાગ પલ્પ અને ને ભાગ ખાંડ નાખવી.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

મેંગો પ્રિમિક્સ બનાવવાની રીત

Mango premix - મેંગો પ્રિમિક્સ

Mango premix banavani rit

મેંગો ની સીઝન ચાલુ થાય એટલે મેંગો જેમને પસંદ છે એ એમાંથીવિવિધ વાનગીઓ બનાવી બનાવી મજા લેવાનું ભૂલતા નથી. પણ મેંગો નો સ્વાદઆપણે સીઝન પૂરતી નહિ પણ બાર મહિના વિવિધ વાનગીઓ માં ઉપયોગ કરી મજા લઈ શકો એ માટે આજઆપણે મેંગો માંથી Mango premix – મેંગો પ્રિમિક્સ બનાવતા શીખીશું. તો ચાલો મેંગો પ્રિમિકસ બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 1 કપ

Equipment

  • 1 બાઉલ

Ingredients

Ingredients list

  • 3-4 નંગ મીઠા મેંગો
  • ખાંડ જરૂર મુજબ

Instructions

Mango premix banavani rit

  • મેંગો પ્રિમિક્સ બનાવવા સૌપ્રથમ સારા પાકા અને મીઠા હોય એવા મેંગો ને અડધો કલાક પલાળી મુકો અડધા કલાક પછી મેંગો ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી સાફ કરી લ્યો. મેંગો ને છોલી સાફ કરી લીધા બાદ એના ચાકુથી કાપા કરી કટકા કરી લ્યો. કટકા ને મિક્સર જાર માં નાખી પીસી લઈ સ્મુથ પલ્પ બનાવી લ્યો.
  • તૈયાર પલ્પ ને કપ માં લઇ માપી લ્યો જો પલ્પ એક કપ હોય તો એમાં બે કપ ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ખાંડ ઓગળી લ્યો. લ્યો ખાંડ ઓગળી જાય એટલે તૈયાર મિશ્રણ ને થાળી માં થોડું થોડું નાખી પાતળું ફેલાવી લ્યો આમ બધા પલ્પ ને થાળીઓ માં ફેલાવી લ્યો. અને તડકા માં બે ત્રણ દિવસ સૂકવી લ્યો.
  • ત્રણ દિવસ પછી તવીથા થી ઉખાડી લ્યો અને ત્યાં બાદ ફરી એક થી બે દિવસ ફરી સૂકવી બિલકુલ સુકાઈ જાય એટલે મિક્સર જાર માં નાખો અને પીસી પાઉડર બનાવી લ્યો. તૈયાર પાઉડર ને ચારણી થી ચાળી લ્યો અને ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લો અને તૈયાર પાઉડર માંથી જે પણ વાનગી બનાવી હોય એ બનાવી મજા લ્યો. તો તૈયાર છે મેંગો પ્રિમિક્સ.

Premix recipe notes

  • પ્રીમિકસ માટે હમેશા એક ભાગ પલ્પ અને ને ભાગ ખાંડ નાખવી.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular