આપણે મેંગો સોરબેટ બનાવવાની રીત – Mango Sorbet banavani rit શીખીશું. આ સોરબેટ આમ તો આઈસક્રીમ જેવો જ લાગે પણ આઈસક્રીમ નથી , Please subscribe Cooktube YouTube channel If you like the recipe , ગેસ ચાલુ કર્યા વગર માત્ર થોડી મહેનત કરી ને તમે ઘરે સોરબેટ ની મજા લઇ શકો છો. મેંગો સોરબેટ તમે ઘરે તૈયાર કરેલ હોય બાળકો ને મન ભરી ને આપી શકો છો અને આ સોરબેટ ખૂબ ઓછી સામગ્રી થી ઝટપટ તૈયાર કરી શકો છો.
મેંગો સોરબેટ બનાવવા જરૂરી સામગ્રી
- પાકેલા આંબા 3-4
- પીસેલી ખાંડ 2-3 ચમચી
- ફુદીના ના પાંદ ¼ કપ
- લીંબુનો રસ 1 ચમચી
Mango Sorbet banavani rit
મેંગો સોરબેટ બનાવવા સૌપ્રથમ આંબા ને એકાદ કલાક પાણી માં પાલડી મૂકો. આંબા ને પાણીમાં પલાળવા થી એમાં રહેલ ગરમી દૂર થઈ જાય છે જેથી આંબા ગરમ નથી લગતા. એક કલાક પછી આંબા ને પાણી માંથી કાઢી લઈ ચાકુ થી છોલી સાફ કરી લ્યો. છાલ ઉતરેલ આંબા ના કટકા કરી નાખો.
કટકા કરેલ આંબા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અથવા જે વાસણમાં આંબા ના કટકા રાખેલ છે એને પ્લાસ્ટિક રેપ થી રેપ કરી લતી. અને ફ્રીઝર માં આઠ દસ કલાક અથવા આખી રાત જમાવવા મૂકી દયો. હવે દસ કલાક પછી ફુદીના ના પાંદ સાફ કરી ને લ્યો અને લીંબુનો રસ પણ કાઢી ને તૈયાર રાખો.
હવે ફ્રોઝન કરેલ આંબા ન કટકા ને મિક્સર જાર અથવા ફૂડ પ્રોસેસર માં નાખો સાથે ફુદીના ના પાંદ, લીંબુનો રસ અને પીસેલી ખાંડ નાખી ઢાંકણ બંધ કરી ને ક્રશ કરી લ્યો. ક્રશ કરેલ આંબા ને ફરી એર ટાઈટ ડબ્બામાં નાખી ઢાંકી ને બે ત્રણ કલાક સેટ થવા મૂકો ત્રણ કલાક પછી સેટ થયેલા સોરબેટ ની મજા લ્યો. તો તૈયાર છે મેંગો સોરબેટ.
Mango Sorbet recipe notes
- જો આંબા થોડા ખાટા મીઠા હોય તો લીંબુ બો રસ ના નાખવો.
મેંગો સોરબેટ બનાવવાની રીત | Video
Youtube પર Cooktube ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
Mango Sorbet recipe
મેંગો સોરબેટ બનાવવાની રીત | Mango Sorbet banavani rit
Equipment
- 1 એર ટાઈટ ડબ્બા
- 1 મિક્સર
Ingredients
મેંગો સોરબેટ બનાવવા જરૂરી સામગ્રી
- 3-4 પાકેલા આંબા
- 2-3 ચમચી પીસેલી ખાંડ
- ¼ કપ ફુદીનાના પાંદ
- 1 ચમચી લીંબુનો રસ
Instructions
મેંગો સોરબેટ બનાવવાની રીત | Mango Sorbet banavani rit
- મેંગો સોરબેટ બનાવવા સૌપ્રથમ આંબા ને એકાદ કલાક પાણી માં પાલડી મૂકો. આંબા ને પાણીમાં પલાળવા થીએમાં રહેલ ગરમી દૂર થઈ જાય છે જેથી આંબા ગરમ નથી લગતા. એક કલાક પછી આંબા ને પાણી માંથી કાઢી લઈ ચાકુ થી છોલી સાફ કરી લ્યો. છાલ ઉતરેલ આંબા ના કટકા કરી નાખો.
- કટકા કરેલ આંબા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અથવા જે વાસણમાં આંબા ના કટકા રાખેલ છે એને પ્લાસ્ટિક રેપ થી રેપ કરી લતી. અને ફ્રીઝર માં આઠ દસ કલાક અથવા આખી રાત જમાવવા મૂકી દયો. હવે દસ કલાક પછી ફુદીના ના પાંદ સાફ કરી ને લ્યો અને લીંબુનો રસ પણ કાઢી ને તૈયાર રાખો.
- હવે ફ્રોઝન કરેલ આંબા ન કટકા ને મિક્સર જાર અથવા ફૂડ પ્રોસેસર માં નાખો સાથે ફુદીના નાપાંદ, લીંબુનો રસ અનેપીસેલી ખાંડ નાખી ઢાંકણ બંધ કરી ને ક્રશ કરી લ્યો. ક્રશ કરેલઆંબા ને ફરી એર ટાઈટ ડબ્બામાં નાખી ઢાંકી ને બે ત્રણ કલાક સેટ થવા મૂકો ત્રણ કલાક પછી સેટ થયેલા સોરબેટ ની મજા લ્યો. તો તૈયાર છે મેંગો સોરબેટ.
Mango Sorbet recipe notes
- જો આંબા થોડા ખાટા મીઠા હોય તો લીંબુ બો રસ ના નાખવો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
આમ પાપડ | aam papad banavani rit gujarati ma
વેનીલા કેક બનાવવાની રીત | vanilla cake banavani rit | vanilla cake recipe in gujarati
શીખંડ બનાવવાની રીત | shrikhand banavani rit | shrikhand recipe in gujarati
મેંગો શ્રીખંડ બનાવવાની રીત | mango shrikhand banavani rit | મેંગો શીખંડ બનાવવાની રીત