રાજસ્થાન ની પ્રસિદ્ધ માવા કચોરી ઘરે બનાવતા શીખીશું જેને ખાવા માટે રાજસ્થાન જવાની બિલકુલ પણ જરૂર નઈ પડે . થોડી થોડી ટીપ્સ સાથે આપણે સાવ સરળ રીતે આ ફેમસ મીઠાઈ Mava kachori – માવા કચોરી બનાવાતા શીખીશું.
INGREDIENTS
- મેંદો નો લોટ 2 કપ ( 300 ગ્રામ )
- તેલ 6 ચમચી
- માવો 250 ગ્રામ
- ખાંડ નો પાવડર 3 ચમચી
- ખાંડ ½ કપ
- પાણી ½ કપ
- કેસર 1 ચમચી
- કેવડા પાણી ½ ચમચી
- એલચી પાવડર ¼ ચમચી
Mava kachori banavani recipe
માવા કચોરી બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો બાઉલ લેશું તેમાં 2 કપ મેંદો , તેલ 6 ચમચી નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ મિક્સ કરી લેશું અને જો મુઠી બંધાય એવું થઈ ગયું હોય તો તેનો મતલબ કે આપણું મોણ એકદમ બરાબર છે . હવે તેમાં થોડું થોડું પાણી નાખી અને નોર્મલ જે રોટલી નો લોટ બાંધીએ એવો લોટ બાંધી લેશું . લોટ બઉ કઠણ નઈ કરીએ તેનું ખાસ ધ્યાન રાખવું . લગભગ ¾ કપ જેટલા પાણી થી આપણો લોટ બંધાઈ જશે . લોટ બાંધી લીધા બાદ તેને પર થોડું ભીનું કપડું ઢાંકી અને 10-15 મિનિટ જેવું રેવા દેશું .
હવે ગેસ પર એક કડાઈ લેશું તેમાં 250 ગ્રામ માવા ને ગેસ પર સાવ ધીમા તાપે રાખી અને વચે વચે હલાવી અને સેકી લેશું . માવો શેકાય ત્યાં સુધી ગેસ પર એક તપેલી લેશું તેમાં ખાંડ ½ કપ , ½ કપ પાણી , કેસર વાળુ પાણી 1 ચમચી અને ગેસ ને મિડીયમ તાપે રાખી અને પાણી માં એક ઉભરો આવા દેશું . અને ત્યાર બાદ 2-3 મિનિટ સુધી હજી ઉકાળી લેશું 2-3 મિનિટ બાદ તેમાં આપણે ગેસ બંધ કરી અને તેમાં કેવડા નું પાણી ½ ચમચી , એલચી પાવડર ¼ ચમચી નાખી બધું સારી રીતે મિક્સ કરી લેશું તો તૈયાર છે આપણી ખાંડ ની ચાસણી . ખાસ ધ્યાન રાખવું કે આપણે ચાસણી બઉ જાડી નઈ રાખીએ ચાસણી પાતળી રે એવી રીત ની ચાસણી તૈયાર કરી લેશું.
ત્યાર બાદ આપણે માવો ચેક કરીશું માવો આપણો ગોલ્ડન થઈ અને શેકાઈ ને તૈયાર થઈ ગયો છે ત્યાર બાદ તેને સાવ ઠંડું થવા દેશું માવો ઠંડો થાય એટલે તેમાં ખાંડ નો પાવડર 3 ચમચી , એલચી પાવડર ¼ ચમચી નાખી અને સારી રીતે મિક્સ કરી લેશું . આમાં ખાંડ નું પ્રમાણ ઓછું રાખવું કારણકે આપણે જે ખાંડ ની ચાસણી તૈયાર કરી છે તે ચાસણી પણ મીઠી હશે માટે ખાંડ નું પ્રમાણ ઓછું રાખશું .
હવે આપણે જે લોટ બાંધી અને રાખ્યો હતો તે લોટ ને એક વાર હાથ વડે મસળી લેશું . અને તેના નાના નાના લૂઆ લઈ હાથ વડે દબાવી અને કિનારી પાતળી રાખશું અને વચે ના પળ ને થોડું ઝાડુ રેવા દેશું ત્યાર બાદ આપણે તેમાં માવા નું સ્ટફિંગ ભરી અને ચારે બાજુ ની કિનારી થી થોડું થોડું ધીમે ધીમે કરી અને કચોરી વાળી અને તૈયાર કરી લેશું . જો તમે હાથ વડે કચોરી ના કરવી હોય તો તમે પાટલા વેલણ ની મદદ થી પણ કચોરી વણી શકો છો .
ત્યાર બાદ આવી જ રીતે બધી સ્ટફિંગ ભરી અને તૈયાર કરી લીધા બાદ આપણે તેને વચે ની સાઇડ થોડી થોડી દબાવી અને બધી કચોરી તૈયાર કરી લેશું . ખાસ ધ્યાન રાખવું કે કચોરી ને વચે થી દબાવવી સાઇડ ની કિનારી આપણે નઈ દબાવીએ. આવી જ રીતે બધી કચોરી તૈયાર કરી લેશું .
હવે કચોરી તૈયાર કરતા હોઈએ ત્યારેજ તેલ ને મિડયમ તાપે ગરમ કરવા મૂકી દેવું જેથી આપણી કચોરી બની જાય એટલે તરત આપણે તેને તળી શકીએ . હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે . એટલે તેમાં એક એક કરી ને કચોરી ને નાખી અને સાવ ધીમા તાપે તાળી લેશું એક બાજુ તળી લીધા બાદ તેની બીજી બાજુ ઉથલાવી દેશું . જેથી આપણી કચોરી મસ્ત ફુલાઈ જશે . અને બધી કચોરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેશું .
ત્યાર બાદ હવે બધી કચોરી તળાઈ ગયા પછી આપણે કચોરી ને એક પ્લેટ માં કાઢી લેશું . હવે એક નાના બાઉલ માં મેંદો 1 ચમચી નાખી થોડું પાણી નાખી અને એક સ્લરી તૈયાર કરી લેશું . આ સ્લરી એટલા માટે બનાવી છે જો તમારી કોઈ કચોરી માં સ્ટફિંગ દેખાતું હોય કે કચોરી તૂટી ગઈ હોય તો તેના પર આ સ્લરી લગાવી અને તમે કચોરી તળી શકો છો .
હવે આ કચોરી ને આપણે ઓવેન માં બનાવાતા પણ શીખીશું તેના માટે બેકિંગ ટ્રે પર બટર પેપર મૂકી અને કચોરી મૂકી અને તેના પર કાચું અથવા તો પાકું કોઈ પણ દૂધ લગાવી શકો છો ઉપર થી પિસ્તા ની કતરણ ગાર્નિસ માટે મૂકી અને ઓવેન માં 200°c ઉપર 15 મિનિટ માટે બેક થવા દેશું .
ત્યાર બાદ હવે આપણી કચોરી તડાયેલી ઠંડી થઈ ગઈ છે તેમાં વચે કાણું કરી તેની અંદર આપણે જે ખાંડ વાળું સીરપ તૈયાર કર્યું હતું તે સીરપ તેની અંદર અને બારે પણ નાખી દેશું ત્યાર બાદ તેના પર પિસ્તા ની કતરણ અને ચાંદી ની વરખ લગાવી અને કચોરી ને સર્વ કરીશું.
સેમ આવીજ રીતે ઓવેન માં બેક થયેલી કચોરી ને પણ આવીજ રીતે સર્વ કરીશું .
તો તૈયાર છે આપણી ફેમસ રાજસ્થાની માવા કચોરી જેને તમે ફ્રીઝ માં મૂકી અને 15 દિવસ સુધી પણ સ્ટોર કરી સકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
માવા કચોરી બનાવવાની રેસીપી

Mava kachori banavani recipe
Equipment
- 1 બાઉલ
- 1 કડાઈ
- 1 તપેલી
Ingredients
- 2 કપ મેંદો નો લોટ ( 300 ગ્રામ )
- 6 ચમચી તેલ
- 250 ગ્રામ માવો
- 3 ચમચી ખાંડ નો પાવડર
- ½ કપ ખાંડ
- ½ કપ પાણી
- 1 ચમચી કેસર
- ½ ચમચી કેવડા પાણી
- ¼ ચમચી એલચી પાવડર
Instructions
Mava kachori banavani recipe
- માવા કચોરી બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો બાઉલ લેશું તેમાં 2 કપ મેંદો , તેલ 6 ચમચી નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ મિક્સ કરી લેશું અને જો મુઠી બંધાય એવું થઈ ગયું હોય તો તેનો મતલબ કે આપણું મોણ એકદમ બરાબર છે . હવે તેમાં થોડું થોડું પાણી નાખી અને નોર્મલ જે રોટલી નો લોટ બાંધીએ એવો લોટ બાંધી લેશું . લોટ બઉ કઠણ નઈ કરીએ તેનું ખાસ ધ્યાન રાખવું . લગભગ ¾ કપ જેટલા પાણી થી આપણો લોટ બંધાઈ જશે . લોટ બાંધી લીધા બાદ તેને પર થોડું ભીનું કપડું ઢાંકી અને 10-15 મિનિટ જેવું રેવા દેશું .
- હવે ગેસ પર એક કડાઈ લેશું તેમાં 250 ગ્રામ માવા ને ગેસ પર સાવ ધીમા તાપે રાખી અને વચે વચે હલાવી અને સેકી લેશું . માવો શેકાય ત્યાં સુધી ગેસ પર એક તપેલી લેશું તેમાં ખાંડ ½ કપ , ½ કપ પાણી , કેસર વાળુ પાણી 1 ચમચી અને ગેસ ને મિડીયમ તાપે રાખી અને પાણી માં એક ઉભરો આવા દેશું . અને ત્યાર બાદ 2-3 મિનિટ સુધી હજી ઉકાળી લેશું 2-3 મિનિટ બાદ તેમાં આપણે ગેસ બંધ કરી અને તેમાં કેવડા નું પાણી ½ ચમચી , એલચી પાવડર ¼ ચમચી નાખી બધું સારી રીતે મિક્સ કરી લેશું તો તૈયાર છે આપણી ખાંડ ની ચાસણી . ખાસ ધ્યાન રાખવું કે આપણે ચાસણી બઉ જાડી નઈ રાખીએ ચાસણી પાતળી રે એવી રીત ની ચાસણી તૈયાર કરી લેશું.
- ત્યાર બાદ આપણે માવો ચેક કરીશું માવો આપણો ગોલ્ડન થઈ અને શેકાઈ ને તૈયાર થઈ ગયો છે ત્યાર બાદ તેને સાવ ઠંડું થવા દેશું માવો ઠંડો થાય એટલે તેમાં ખાંડ નો પાવડર 3 ચમચી , એલચી પાવડર ¼ ચમચી નાખી અને સારી રીતે મિક્સ કરી લેશું . આમાં ખાંડ નું પ્રમાણ ઓછું રાખવું કારણકે આપણે જે ખાંડ ની ચાસણી તૈયાર કરી છે તે ચાસણી પણ મીઠી હશે માટે ખાંડ નું પ્રમાણ ઓછું રાખશું .
- હવે આપણે જે લોટ બાંધી અને રાખ્યો હતો તે લોટ ને એક વાર હાથ વડે મસળી લેશું . અને તેના નાના નાના લૂઆ લઈ હાથ વડે દબાવી અને કિનારી પાતળી રાખશું અને વચે ના પળ ને થોડું ઝાડુ રેવા દેશું ત્યાર બાદ આપણે તેમાં માવા નું સ્ટફિંગ ભરી અને ચારે બાજુ ની કિનારી થી થોડું થોડું ધીમે ધીમે કરી અને કચોરી વાળી અને તૈયાર કરી લેશું . જો તમે હાથ વડે કચોરી ના કરવી હોય તો તમે પાટલા વેલણ ની મદદ થી પણ કચોરી વણી શકો છો .
- ત્યાર બાદ આવી જ રીતે બધી સ્ટફિંગ ભરી અને તૈયાર કરી લીધા બાદ આપણે તેને વચે ની સાઇડ થોડી થોડી દબાવી અને બધી કચોરી તૈયાર કરી લેશું . ખાસ ધ્યાન રાખવું કે કચોરી ને વચે થી દબાવવી સાઇડ ની કિનારી આપણે નઈ દબાવીએ. આવી જ રીતે બધી કચોરી તૈયાર કરી લેશું .
- હવે કચોરી તૈયાર કરતા હોઈએ ત્યારેજ તેલ ને મિડયમ તાપે ગરમ કરવા મૂકી દેવું જેથી આપણી કચોરી બની જાય એટલે તરત આપણે તેને તળી શકીએ . હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે . એટલે તેમાં એક એક કરી ને કચોરી ને નાખી અને સાવ ધીમા તાપે તાળી લેશું એક બાજુ તળી લીધા બાદ તેની બીજી બાજુ ઉથલાવી દેશું . જેથી આપણી કચોરી મસ્ત ફુલાઈ જશે . અને બધી કચોરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેશું .
- ત્યાર બાદ હવે બધી કચોરી તળાઈ ગયા પછી આપણે કચોરી ને એક પ્લેટ માં કાઢી લેશું . હવે એક નાના બાઉલ માં મેંદો 1 ચમચી નાખી થોડું પાણી નાખી અને એક સ્લરી તૈયાર કરી લેશું . આ સ્લરી એટલા માટે બનાવી છે જો તમારી કોઈ કચોરી માં સ્ટફિંગ દેખાતું હોય કે કચોરી તૂટી ગઈ હોય તો તેના પર આ સ્લરી લગાવી અને તમે કચોરી તળી શકો છો .
- હવે આ કચોરી ને આપણે ઓવેન માં બનાવાતા પણ શીખીશું તેના માટે બેકિંગ ટ્રે પર બટર પેપર મૂકી અને કચોરી મૂકી અને તેના પર કાચું અથવા તો પાકું કોઈ પણ દૂધ લગાવી શકો છો ઉપર થી પિસ્તા ની કતરણ ગાર્નિસ માટે મૂકી અને ઓવેન માં 200°c ઉપર 15 મિનિટ માટે બેક થવા દેશું .
- ત્યાર બાદ હવે આપણી કચોરી તડાયેલી ઠંડી થઈ ગઈ છે તેમાં વચે કાણું કરી તેની અંદર આપણે જે ખાંડ વાળું સીરપ તૈયાર કર્યું હતું તે સીરપ તેની અંદર અને બારે પણ નાખી દેશું ત્યાર બાદ તેના પર પિસ્તા ની કતરણ અને ચાંદી ની વરખ લગાવી અને કચોરી ને સર્વ કરીશું.
- સેમ આવીજ રીતે ઓવેન માં બેક થયેલી કચોરી ને પણ આવીજ રીતે સર્વ કરીશું .
- તો તૈયાર છે આપણી ફેમસ રાજસ્થાની માવા કચોરી જેને તમે ફ્રીઝ માં મૂકી અને 15 દિવસ સુધી પણ સ્ટોર કરી સકો છો .
Notes
- તમે આ રેસિપી માં 1 કપ મેંદો અને 1 કપ ઘઉં નો લોટ પણ લઈ સકો છો.
- તેલ ની જગ્યાએ ઘી પણ લઈ સકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Shekeli chhaliyadar | શેકેલી છડિયા દાળ
Kabuli chana bataka ni petis banavani rit | કાબુલી ચણા બટાકા ની પેટીસ બનાવવાની રીત
nan khatai banavani rit | નાનખટાઈ બનાવવાની રીત
