કેમ છો બધા ? આજ આપણે મેથી કેરીનું અથાણું બનાવવાની રીત – methi keri nu athanu banavani rit શીખીશું. આ અથાણું જેટલું સ્વાદિષ્ટ લાગે છે, Please subscribe TastyBesty KITCHEN YouTube channel If you like the recipe , એટલું સ્વાસ્થ્ય માટે ગુણકારી પણ છે એટલે જ વર્ષો થી દરેક ગુજરાતી ઘર માં આ અથાણું બનાવી ને તૈયાર કરાતું હોય છે અને ખવાતું હોય છે. તો ચાલો આપણે પણ આજ methi keri nu athanu recipe in gujarati language શીખીએ.
મેથી કેરીનું અથાણું બનાવવા જરૂરી સામગ્રી
- કેરી 1 કિલો ઝીણી સુધારલી
- મેથી દાણા 1 કપ
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર ½ કપ
- મીઠું ½ કપ
- હળદર 1 ચમચી
- તેલ / સરસો તેલ ½ કપ
મેથી કેરીનું અથાણું બનાવવાની રીત
મેથી કેરીનું અથાણું બનાવવા માટે સૌથી પહેલા કેરી ને ધોઇ ને કપડા થી કોરી કરી લ્યો ત્યાર બાદ એની છાલ ઉતારી એમાંથી નાના નાના કટકા કરી લ્યો. તૈયાર કટકા ને એક મોટી તપેલી માં નાખો સાથે મેથી દાણા, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, મીઠું અને હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે એમાં ગરમ કરી ઠંડુ કરેલ તેલ નાખી બરોબર મિક્સ કરી એક સરખું દબાવી ફેલાવી લ્યો અને ઢાંકી ને સાફ જગ્યાએ 3-4 દિવસ સુધી એક બાજુ મૂકો ,
દિવસ માં સવારે એને સાંજે બે ટાઇમ સાફ અને કોરા ચમચા થી હલાવી લ્યો આમ ચાર દિવસ પછી તૈયાર અથાણાં ને સાફ કોરી કંચ ની બરણી માં ભરી લ્યો,
જો તેલ ની જરૂર લાગે તો જરૂર મુજબ તેલ ને ફૂલ ગરમ કરી ઠંડુ કરી ત્યાર બાદ બરણી માં નાખી દયો અને મજા લ્યો મેથી કેરીનું અથાણું.
methi keri nu athanu recipe notes
- અહી તમે કેરી ને મીઠું અને હળદર આપી ચાર પાંચ કલાક મૂકી ત્યાર બાદ એનું પાણી કાઢી એ પાણી માં મેથી પલાળી ને પણ અથાણું તૈયાર કરી શકો છો.
methi keri nu athanu banavani rit
Youtube પર TastyBesty KITCHEN ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
methi keri nu athanu recipe in gujarati
methi keri nu athanu | મેથી કેરીનું અથાણું | methi keri nu athanu banavani rit
Equipment
- 1 તપેલી
- 1 ઢાંકણ
Ingredients
મેથી કેરીનું અથાણું બનાવવા જરૂરી સામગ્રી
- 1 કિલો કેરી ઝીણી સુધારલી
- 1 કપ મેથી દાણા
- ½ કપ કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
- ½ કપ મીઠું
- 1 ચમચી હળદર
- ½ કપ તેલ / સરસો તેલ
Instructions
મેથી કેરીનું અથાણું બનાવવાની રીત | methi keri nu athanu banavani rit
- મેથી કેરીનું અથાણું બનાવવા માટે સૌથી પહેલા કેરી ને ધોઇને કપડા થી કોરી કરી લ્યો ત્યાર બાદ એની છાલ ઉતારી એમાંથી નાના નાના કટકા કરી લ્યો. તૈયાર કટકા ને એક મોટી તપેલીમાં નાખો સાથે મેથી દાણા, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર,મીઠું અને હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે એમાં ગરમ કરી ઠંડુ કરેલ તેલ નાખી બરોબર મિક્સ કરી એક સરખું દબાવી ફેલાવી લ્યો અને ઢાંકી ને સાફ જગ્યાએ 3-4 દિવસ સુધી એક બાજુ મૂકો ,
- દિવસમાં સવારે એને સાંજે બે ટાઇમ સાફ અને કોરા ચમચા થી હલાવી લ્યો આમ ચાર દિવસ પછી તૈયાર અથાણાં ને સાફ કોરી કંચ ની બરણી માં ભરી લ્યો,
- જો તેલની જરૂર લાગે તો જરૂર મુજબ તેલ ને ફૂલ ગરમ કરી ઠંડુ કરી ત્યાર બાદ બરણી માં નાખી દયો અને મજા લ્યો મેથી કેરીનું અથાણું.
methi keri nu athanu recipe notes
- અહી તમે કેરી ને મીઠું અને હળદર આપી ચાર પાંચ કલાક મૂકી ત્યાર બાદ એનું પાણી કાઢી એ પાણી માં મેથી પલાળી ને પણ અથાણું તૈયાર કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
અમૃતસરી પનીર ભુર્જી બનાવવાની રીત | Amritsari Paneer Bhurji banavani rit
લાલ મરચાનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રીત | lal marcha nu Instant athanu recipe in gujarati
કાચી કેરી ની રસમ બનાવવાની રીત | Kachi keri no rasam banavani rit
ફજેતો બનાવવાની રીત | fajeto recipe in gujarati | gujarati fajeto recipe