મેથીની ભાજી (Fresh Methi) શિયાળામાં ભરપૂર મળે છે. આપણે નાસ્તામાં Methi na Muthiya તો બનાવીએ જ છીએ, પણ આજે આપણે તેમાંથી Methi Muthiya Curry શાક બનાવીશું. આ Kathiyawadi Shaak નો સ્વાદ એટલો સરસ હોય છે કે તમે ઊંધિયું પણ ભૂલી જશો. જ્યારે ઘરમાં કોઈ લીલું શાક ન હોય (No Vegetable Option) ત્યારે આ બેસ્ટ ઓપ્શન છે. ચણાના લોટ અને મેથીમાંથી બનેલા સોફ્ટ મુઠીયા અને ખાટી-મીઠી ગ્રેવીનો સ્વાદ મેથી મુઠીયા કરી જે ગરમાગરમ Bajri no Rotlo કે Steamed Rice સાથે ખાવાની મજા પડી જાય છે.
મુઠીયા બનાવવાની સામગ્રી
- લીલી મેથી સુધારેલ 2 કપ
- ઘઉંનો લોટ ¼ કપ
- બેસન ¼ કપ
- સોજી 2-3 ચમચી
- આદું, મરચા અને લસણ ની પેસ્ટ 2 ચમચી
- લીંબુનો રસ 2 ચમચી
- ખાંડ 1 ચમચી
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- બેકિંગ સોડા 1/8 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
કરી બનાવવા માટેની સામગ્રી
- તેલ 3-4 ચમચી
- રાઈ 1 ચમચી
- જીરું 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- આદું, મરચા અને લસણ ની પેસ્ટ 2 ચમચી
- ટામેટા પ્યુરી 2 કપ
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ખાંડ / ગોળ 1-2 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- સ્વાદ મુજબ મીઠું પાણી જરૂર મુજબ
Methi Muthiya Curry banavani rit
મેથી મુઠીયા કરી બનાવવા સૌથી પહેલા મેથી સાફ કરી ધોઈ લીધા બાદ પાણી નીતારી સાવ ઝીણી ઝીણી સુધારી લેશું અને ટામેટા ને મિક્સર જારમાં નાખી પીસી પ્યુરી બનાવી લેશું સાથે આદું, મરચા અને લસણ ની પેસ્ટ પણ બનાવી તૈયાર કરી લેશું.
હવે કથરોટ માં ઘઉંનો લોટ, બેસન અને સોજી લેશું એમાં સુધારેલ મેથી, આદું,મરચાઅને લસણ ની પેસ્ટ, હળદર, લાલ મરચાનો પાઉડર, ખાંડ, લીંબુ નો રસ, બેકિંગ સોડા , એક ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માંથી નાના મુઠીયા બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલા મુઠીયા નાખો અને મીડીયમ થી ઓછા તાપે મુથીયાને ગોલ્ડન બ્રાઉન તારી કાઢી લ્યો. આમ બધા મુઠીયા ને તરી લાઈ એક બાજુ મુકો.
હવે એજ કડાઈમાં બે ચાર ચમચી તેલ રહેવા દઈ બાકી નું તેલ બીજા વાસણમાં કાઢી લઇ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ, આદું મરચા અને લસણ ની પેસ્ટ નાખી શેકી લ્યો. પેસ્ટ શેકાઈ જાય એટલે એમ ટામેટા ની પ્યુરી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી પ્યુરી માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
ટામેટા માંથી તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગોળ/ ખાંડ, ગરમ મસાલો નાખી મિક્સ કરી મસાલા ને શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે એમાં એક થી દોઢ કપ પાણી નાખી મિક્સ કરી પાણી ને ઉકાળવા દયો. પાણી ઉકાળવા લાગે એટલે એમાં તરી રાખેલ મુઠીયા નાખી મિક્સ કરી ઢાંકી ને ધીમા તાપે પાંચ સાત મિનીટ ચડવા દયો. સાત મિનીટ પછી ગેસ બંધ કરી મજા લ્યો. તો તૈયાર છે મેથી મુઠીયા કરી.
મેથી મુઠીયા કરી બનાવવાની રીત

મેથી મુઠીયા કરી બનાવવાની રીત – Methi Muthiya Curry Recipe in Gujarati
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
મુઠીયા બનાવવાની સામગ્રી
- 2 કપ લીલી મેથી સુધારેલ
- ¼ કપ ઘઉંનો લોટ
- ¼ કપ બેસન
- 2-3 ચમચી સોજી
- 2 ચમચી આદું મરચા અને લસણ ની પેસ્ટ
- 2 ચમચી લીંબુનો રસ
- 1 ચમચી ખાંડ
- ¼ ચમચી હળદર
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- ⅛ ચમચી બેકિંગ સોડા
- સ્વાદ મુજબ મીઠું
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
કરી બનાવવા માટેની સામગ્રી
- 3-4 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- 1 ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- 2 ચમચી આદું મરચા અને લસણ ની પેસ્ટ
- 2 કપ ટામેટા પ્યુરી
- ¼ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1-2 ચમચી ખાંડ / ગોળ
- ½ ચમચી ગરમ મસાલો
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
Instructions
Methi Muthiya Curry banavani rit
- મેથી મુઠીયા કરી બનાવવા સૌથી પહેલા મેથી સાફ કરી ધોઈ લીધા બાદ પાણી નીતારી સાવ ઝીણી ઝીણી સુધારી લેશું અને ટામેટા ને મિક્સર જારમાં નાખી પીસી પ્યુરી બનાવી લેશું સાથે આદું, મરચા અને લસણ ની પેસ્ટ પણ બનાવી તૈયાર કરી લેશું.
- હવે કથરોટ માં ઘઉંનો લોટ, બેસન અને સોજી લેશું એમાં સુધારેલ મેથી, આદું,મરચાઅને લસણ ની પેસ્ટ, હળદર, લાલ મરચાનો પાઉડર, ખાંડ, લીંબુ નો રસ, બેકિંગ સોડા , એક ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી લ્યો.
- ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માંથી નાના મુઠીયા બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલા મુઠીયા નાખો અને મીડીયમ થી ઓછા તાપે મુથીયાને ગોલ્ડન બ્રાઉન તારી કાઢી લ્યો. આમ બધા મુઠીયા ને તરી લાઈ એક બાજુ મુકો.
- હવે એજ કડાઈમાં બે ચાર ચમચી તેલ રહેવા દઈ બાકી નું તેલ બીજા વાસણમાં કાઢી લઇ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ, આદું મરચા અને લસણ ની પેસ્ટ નાખી શેકી લ્યો. પેસ્ટ શેકાઈ જાય એટલે એમ ટામેટા ની પ્યુરી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી પ્યુરી માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
- ટામેટા માંથી તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગોળ/ ખાંડ, ગરમ મસાલો નાખી મિક્સ કરી મસાલા ને શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે એમાં એક થી દોઢ કપ પાણી નાખી મિક્સ કરી પાણી ને ઉકાળવા દયો. પાણી ઉકાળવા લાગે એટલે એમાં તરી રાખેલ મુઠીયા નાખી મિક્સ કરી ઢાંકી ને ધીમા તાપે પાંચ સાત મિનીટ ચડવા દયો. સાત મિનીટ પછી ગેસ બંધ કરી મજા લ્યો. તો તૈયાર છે મેથી મુઠીયા કરી.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
hara bhara kabab recipe in gujarati | હરા ભરા કબાબ
રતાળુ પૂરી બનાવવાની રીત – Ratalu Puri Recipe in Gujarati
Lila vatana na parotha | લીલા વટાણા ના પરોઠા
Sev nu shaak | સેવ નું શાક બનાવવાની રેસીપી
khajur amli ni chutney | ખજુર આંબલી ની ચટણી
Laccha pyaaz Paratha banavani rit | લચ્છા પ્યાઝ પરોઠા