Home Lunch & Dinner રતાળુ પૂરી બનાવવાની રીત – Ratalu Puri Recipe in Gujarati

રતાળુ પૂરી બનાવવાની રીત – Ratalu Puri Recipe in Gujarati

0

શિયાળાની ઋતુમાં (Winter Season) બજારમાં રતાળુ (Purple Yam) ખુબ સારા મળે છે. સામાન્ય રીતે આપણે રતાળુનો ઉપયોગ Undhiyu માં કે પછી ભજીયા બનાવીને કરીએ છીએ. પણ શું તમે ક્યારેય Ratalu ni Puri ટ્રાય કરી છે? બાફેલા બટાકાની પૂરી (Aloo Puri) તો આપણે ખાતા જ હોઈએ છીએ, પણ રતાળુનો સ્વાદ બટાકા કરતા થોડો મીઠો અને અલગ હોય છે. આ રતાળુ પૂરી ચા સાથે નાસ્તામાં કે પછી ઊંધિયા અને શ્રીખંડ સાથે જમવામાં શ્રેષ્ઠ લાગે છે. તો ચાલો આજે કંઈક નવું બનાવીએ, Masala Ratalu Puri.

INGREDIENTS

  • બેસન 2 કપ
  • ચોખાનો લોટ ½ કપ
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • આદું મરચાની પેસ્ટ 1 ચમચી
  • ખાંડ ¼ ચમચી 
  • પાણી જરૂર મુજબ 
  • સ્વાદ મુજબ મીઠું
  • ઈનો ¼ ચમચી
  • ગરમ તેલ 2 ચમચી
  • તરવા માટે તેલ
  • શેકેલ મરી 1 ચમચી
  • શેકેલ સુકા આખા ધાણા 1 ચમચી
  • રતાળુ ની પાતળી પાતળી સ્લાઈસ

Ratalu Puri banavani rit

રતાળુ પૂરી બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં મરી અને આખા સુકા ધાણા ને ધીમા તાપે શેકી લ્યો બને બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લઇ ઠંડા કરી ખંડની ધસતા થી કુટી દાદાર્રા કુટી લ્યો. હવે એક તપેલીમાં ચાળી ને બેસન અને ચોખા નો લોટ લ્યો એમાં આદું મરચાની પેસ્ટ, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને સ્વાદ મીઉજ્બ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો,

 ત્યાર બાદ થોડું થોડું પાણી નાખતા જઈ મીડીયમ ઘટ્ટ મિશ્રણ બનાવી લ્યો અને તૈયાર મિશ્રણ ને બે ચાર મિનીટ ફેટી લઇ ઢાંકી એક બાજુ મુકો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી રતાળુ ને ધોઈ છોલી સાફ કરી પાતળી સ્લાઈસ કરી લ્યો.

હવે બેસન ના મિશ્રણમાં ઈનો અને ગરમ તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ રતાળુ ની સ્લાઈસ ને બેસન ના મિશ્રણમાં બોળી કાળી એન અપર કુટી રાખેલ મરી નાખો અને ગરમ તેલ માં નાખો આમ એક સાથે જેટલી સ્લાઈસ કડાઈમાં આવે એટલી બેસન ના મિશ્રણ માં બોળી મરી પાઉડર છાંટી તરી લ્યો.

પૂરી બને બાજુ થી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી તારી લ્યો ત્યાર બાદ ભાર્કાધી બીજી પૂરી તરવા નાખો આમ થોડી થોડીકરી બધી પૂરી તારી લ્યો અને ગરમ ગરમ પૂરી ની મજા લ્યો. તો તૈયાર છે રતાળુ પૂરી.

રતાળુ પૂરી બનાવવાની રેસીપી

Testy Ratalu Puri – સ્વાદિષ્ટ રતાળુ પૂરી

શિયાળા સ્પેશિયલ રતાળુ પૂરી બનાવવાની રીત – Ratalu Puri Recipe in Gujarati

શિયાળાની ઋતુમાં(Winter Season) બજારમાંરતાળુ (Purple Yam) ખુબસારા મળે છે. સામાન્ય રીતે આપણે રતાળુનો ઉપયોગ Undhiyuમાં કે પછી ભજીયા બનાવીને કરીએ છીએ. પણ શું તમે ક્યારેય Ratalu ni Puri ટ્રાય કરી છે?બાફેલા બટાકાની પૂરી (Aloo Puri) તો આપણે ખાતા જ હોઈએ છીએ, પણ રતાળુનો સ્વાદ બટાકા કરતા થોડો મીઠો અને અલગ હોય છે. આ રતાળુ પૂરી ચાસાથે નાસ્તામાં કે પછી ઊંધિયા અને શ્રીખંડ સાથે જમવામાં શ્રેષ્ઠ લાગે છે. તો ચાલો આજેકંઈક નવું બનાવીએ, Masala Ratalu Puri.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 19 minutes
Total Time: 39 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ઝારો
  • 1 તપેલી

Ingredients

  • 2 કપ બેસન
  • ½ કપ ચોખાનો લોટ
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી આદું મરચાની પેસ્ટ
  • ¼ ચમચી ખાંડ
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • ¼ ચમચી ઈનો
  • 2 ચમચી ગરમ તેલ
  • તરવા માટે તેલ
  • 1 ચમચી શેકેલ મરી
  • 1 ચમચી શેકેલ સુકા આખા ધાણા
  • રતાળુ ની પાતળી પાતળી સ્લાઈસ

Instructions

Ratalu Puri banavani rit

  • રતાળુ પૂરી બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં મરી અને આખા સુકા ધાણા ને ધીમા તાપે શેકી લ્યો બને બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લઇ ઠંડા કરી ખંડની ધસતા થી કુટી દાદાર્રા કુટી લ્યો. હવે એક તપેલીમાં ચાળી ને બેસન અને ચોખા નો લોટ લ્યો એમાં આદું મરચાની પેસ્ટ, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને સ્વાદ મીઉજ્બ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો,
  • ત્યાર બાદ થોડું થોડું પાણી નાખતા જઈ મીડીયમ ઘટ્ટ મિશ્રણ બનાવી લ્યો અને તૈયાર મિશ્રણ ને બે ચાર મિનીટ ફેટી લઇ ઢાંકી એક બાજુ મુકો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી રતાળુ ને ધોઈ છોલી સાફ કરી પાતળી સ્લાઈસ કરી લ્યો.
  • હવે બેસન ના મિશ્રણમાં ઈનો અને ગરમ તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ રતાળુ ની સ્લાઈસ ને બેસન ના મિશ્રણમાં બોળી કાળી એન અપર કુટી રાખેલ મરી નાખો અને ગરમ તેલ માં નાખો આમ એક સાથે જેટલી સ્લાઈસ કડાઈમાં આવે એટલી બેસન ના મિશ્રણ માં બોળી મરી પાઉડર છાંટી તરી લ્યો.
  • પૂરી બને બાજુ થી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી તારી લ્યો ત્યાર બાદ ભાર્કાધી બીજી પૂરી તરવા નાખો આમ થોડી થોડીકરી બધી પૂરી તારી લ્યો અને ગરમ ગરમ પૂરી ની મજા લ્યો. તો તૈયાર છે રતાળુ પૂરી.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version