આજે આપણે ઘરે ખજુર દૂધ બનાવવાની રીત – Khajur dudh banavani rit શીખીશું. સવારે ચાય ની જગ્યાએ જો આ ડ્રાય ફ્રુટ વાળું ખજૂર દૂધ પીવામાં આવે તો ગમે એવી કમજોરી પંદર દિવસ માં દૂર થઈ જાય છે, Please subscribe Food se Fitness Gujarati YouTube channel If you like the recipe , અને પૂરો દિવસ એનર્જી રહે છે. સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે દૂધ ફાટ્યા વગર ખૂબ જ ઓછા સમયમાં બની ને તૈયાર થઇ જાય છે. નાના બાળકો હોય કે વડીલો દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને Khajur dudh recipe in gujarati શીખીએ.
ખજુર દૂધ બનાવવા જરૂરી સામગ્રી
- બદામ 8-10
- ખજૂર 5-6
- અખરોટ 2
- ખસ ખસ ¼ ચમચી
- કાજુ 3-4
- દૂધ 500 ગ્રામ
- એલચી પાવડર ¼ ચમચી
- પીપરી પાવડર ⅙ ચમચી
- સૂંઠ પાવડર ⅙ ચમચી
ખજુર દૂધ બનાવવાની રીત
ખજૂર દૂધ બનાવવા માટે સૌથી પહેલાં એક કટોરી માં ખજૂર લ્યો. હવે તેમાં પાણી નાખો. હવે ખજૂર ને સરસ થી ધોઈ ને બીજ કાઢી લ્યો. હવે તેને બીજી કટોરી માં નાખી દયો. હવે તેમાં પાણી નાખી દસ મિનિટ સુધી પલાળી લ્યો.
હવે બીજી કટોરી માં બધા જ ડ્રાય ફ્રુટ અને ખસ ખસ નાખો. હવે તેમાં પાણી નાખી દસ મિનિટ સુધી તેને પણ પલાળવા માટે રાખી દયો. ત્યાર બાદ ચાકુ ની મદદ થી ડ્રાય ફ્રુટ ના ટુકડા કરી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં અડધા કપ જેટલું પાણી નાખો. ત્યાર બાદ તેમાં દૂધ નાખો. જેથી દૂધ નીચે ચીપકે નહિ. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને એક ઉબાલ આવે તેટલું ગરમ કરી લ્યો.
ત્યાર બાદ તેમાં પલાળી ને રાખેલ ખજૂર ને તેમાં નાખો. હવે તેમાં ડ્રાય ફ્રુટ અને ખસ ખસ ને પણ પલાળવા માટે રાખ્યા હતા તેમાંથી એક્સ્ટ્રા પાણી કાઢી ને તેમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે દસ મિનિટ સુધી દૂધ ને ઉકળવા દયો.
ત્યાર બાદ તેમાં એલચી પાવડર, પીપરી પાવડર અને સૂંઠ પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક મિનિટ દૂધ ઉકાળ્યા બાદ ગેસ બંધ કરી દયો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો.
ત્યાર બાદ હેન્ડ મિક્ષી ની મદદ થી તેને પીસી ને એક રસ કરી લ્યો. ત્યાર બાદ દૂધ થોડું ઠંડુ થાય ત્યાર બાદ તેને ગ્લાસ માં નાખો. હવે તેની ઉપર પિસ્તા અને બદામ ની કતરણ નાખો. હવે તેની ઉપર ખજૂર ના નાનો ટુકડો નાખો.
તૈયાર છે આપણું ટેસ્ટી અને હેલ્ધી ખજૂર દૂધ. હવે તેને સર્વ કરો અને ગરમા ગરમ ખજૂર દૂધ પીવાનો આનંદ માણો.
Khajur dudh recipe notes
ડ્રાય ફ્રુટ તમે તમારા પસંદ ના અને તમારા હિસાબ થી કોઈ પણ લઇ શકો છો.
Khajur dudh banavani rit | Recipe Video
Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Khajur dudh recipe in gujarati
ખજુર દૂધ બનાવવાની રીત | Khajur dudh banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
ખજુર દૂધ બનાવવા જરૂરી સામગ્રી
- 8-10 બદામ
- 5-6 ખજૂર
- 2 અખરોટ
- ¼ ચમચી ખસ ખસ
- 3-4 કાજુ
- 500 દૂધ
- ¼ ચમચી એલચી પાવડર
- ⅙ ચમચી પીપરી પાવડર
- ⅙ ચમચી સૂંઠ પાવડર
Instructions
ખજુર દૂધ બનાવવાની રીત | Khajur dudh banavani rit | Khajur dudh recipe in gujarati
- ખજૂર દૂધ બનાવવા માટે સૌથી પહેલાં એક કટોરી માં ખજૂર લ્યો. હવે તેમાં પાણી નાખો.હવે ખજૂર ને સરસ થી ધોઈ ને બીજ કાઢી લ્યો. હવેતેને બીજી કટોરી માં નાખી દયો. હવે તેમાં પાણી નાખી દસ મિનિટ સુધી પલાળી લ્યો.
- હવે બીજી કટોરી માં બધા જ ડ્રાય ફ્રુટ અને ખસ ખસ નાખો. હવે તેમાં પાણી નાખી દસ મિનિટ સુધી તેને પણ પલાળવા માટે રાખી દયો. ત્યાર બાદ ચાકુ ની મદદ થી ડ્રાય ફ્રુટના ટુકડા કરી લ્યો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં અડધા કપ જેટલું પાણી નાખો. ત્યાર બાદ તેમાંદૂધ નાખો. જેથી દૂધ નીચે ચીપકે નહિ. હવેતેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને એક ઉબાલ આવે તેટલું ગરમ કરી લ્યો.
- ત્યારબાદ તેમાં પલાળી ને રાખેલ ખજૂર ને તેમાં નાખો. હવે તેમાં ડ્રાય ફ્રુટ અને ખસ ખસ ને પણ પલાળવા માટે રાખ્યા હતા તેમાંથી એક્સ્ટ્રા પાણી કાઢી ને તેમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે દસ મિનિટસુધી દૂધ ને ઉકળવા દયો.
- ત્યારબાદ તેમાં એલચી પાવડર, પીપરી પાવડર અને સૂંઠ પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે એક મિનિટ દૂધ ઉકાળ્યા બાદ ગેસ બંધ કરીદયો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો.
- ત્યારબાદ હેન્ડ મિક્ષી ની મદદ થી તેને પીસી ને એક રસ કરી લ્યો. ત્યાર બાદ દૂધ થોડું ઠંડુ થાય ત્યાર બાદ તેને ગ્લાસ માં નાખો. હવે તેની ઉપર પિસ્તા અને બદામની કતરણ નાખો. હવે તેની ઉપર ખજૂર ના નાનો ટુકડો નાખો.
- તૈયાર છે આપણું ટેસ્ટી અને હેલ્ધી ખજૂર દૂધ. હવે તેને સર્વ કરો અને ગરમા ગરમ ખજૂર દૂધ પીવાનો આનંદ માણો.
Khajur dudh recipe notes
- ડ્રાયફ્રુટ તમે તમારા પસંદ ના અને તમારા હિસાબ થી કોઈ પણ લઇ શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
આમળા નો મુરબ્બો | amla no murbo banavani rit
નારિયલ ની બરફી બનાવવાની રીત | nariyal ni barfi banavani rit
મખાના બરફી બનાવવાની રીત | Makhana barfi banavani rit | Makhana barfi recipe in gujarati
દૂધપાક બનાવવાની રીત | doodh pak banavani rit | dudh pak banavani rit