ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે કંઈક ઠંડુ અને એકદમ તાજગી (Refreshing) આપે તેવું ખાવાનું મન થાય, ત્યારે Paan Coconut Kulfi ( પાન કોકોનટ કુલ્ફી ) થી શ્રેષ્ઠ બીજું કંઈ જ નથી. . આજ આપણે ગેસ ચાલુ કર્યા વગર અને કોઈ પ્રીઝવેટીવ નો ઉપયોગ કર્યા વગર ખુબ જ સ્વાદીસ્ટ અને મોઢાને એકદમ ફ્રેશ કરી ડે એવી ઘરે કુલ્ફી આઈસ્ક્રીમ બનાવતા શીખીશું. જે ખુબ ઝડપથી બની જાય છે અને એટલી જ ઝડપથી પૂરી પણ થઇ જશે. તો ચાલો પાન કોકોનટ કુલ્ફી આઇસક્રીમ બનાવવા ની રીત શીખીએ.
પાન કોકોનટ કુલ્ફી બનાવવા જરૂરી સામગ્રી
- ફ્રેશ ક્રીમ ½ કપ
- કોન્ડેસ મિલ્ક ½ કપ
- મિલ્ક પાઉડર ½ કપ
- તાજુ છીણેલું નારિયલ ½ કપ
- ફૂલ ક્રીમ દૂધ 1 કપ
- ગુલકંદ 2-3 ચમચી
- પીસ્તા ની કતરણ 2-3 +1 ચમચી ચમચી
- રોઝ એસેન્સ 1-2 ટીપા
- એલચી પાઉડર ¼ ચમચી
- તાજા નાગરવેલ ના પાંદ 5-7
Paan Coconut Kulfi Recipe banavani rit
પાન કોકોનટ કુલ્ફી બનાવવા સૌથી પહેલા મિક્સર જારમાં ફ્રેશ ક્રીમ, કોન્ડેસ મિલ્ક, મિલ્ક પાઉડર, ફૂલ ક્રીમ દૂધ, તાજું છીણેલું નારિયલ, ગુલકંદ, એલચી પાઉડર, રોઝ એસેન્સ, પીસ્તા ની કતરણ બે ત્રણ ચમચી અને નાગરવેલ ના પાંદ ને ધોઈ ડાળી વાળો ભાગ અલગ કરી હાથ થી કટકા કરી નાખો.
હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી બધી સામગ્રી ને સ્મૂથ પ્યુરી થાય ત્યાં સુંધી પીસી લ્યો. મિશ્રણ સ્મૂથ થઈ જાય એટલે તૈયાર મિશ્રણ ને કુલ્ફી મોલ્ડ અથવા આઈસ ટ્રે માં નાખી એના પર પીસ્તા ની કતરણ છાંટી એમાં કુલ્ફી સ્ટીક મૂકી ફ્રીઝર માં આઠ દસ કલાક માટે અથવા આખી રાત માત્ર જમાવવા મુકો. દસ કલાક પછી કુલ્ફી બરોબર સેટ થઇ જાય એટલે ડી મોલ્ડ કરી મજા લ્યો. તો તૈયાર છે પાન કોકોનટ કુલ્ફી આઇસક્રીમ.
તમે કુલ્ફી ની જગ્યાએ કોઈ એર ટાઈટ ડબ્બા માં ભરી પેક કરી ને જમાવી આઈસ્ક્રીમ તરીકે પણ મજા લઇ શકો છો.
પાન કોકોનટ કુલ્ફી બનાવવાની રીત

Paan Coconut Kulfi Recipe in Gujarati | પાન કોકોનટ કુલ્ફી
Equipment
- 1 મિક્સર
- 1 કુલ્ફી મોલ્ડ
Ingredients
પાન કોકોનટ કુલ્ફી બનાવવા જરૂરી સામગ્રી
- ½ કપ ફ્રેશ ક્રીમ
- ½ કપ કોન્ડેસ મિલ્ક
- ½ કપ મિલ્ક પાઉડર
- ½ કપ તાજુ છીણેલું નારિયલ
- 1 કપ ફૂલ ક્રીમ દૂધ
- 2-3 ચમચી ગુલકંદ
- 4 ચમચી પીસ્તા ની કતરણ
- 1-2 ટીપા રોઝ એસેન્સ
- ¼ ચમચી એલચી પાઉડર
- 5-7 તાજા નાગરવેલ ના પાંદ
Instructions
Paan Coconut Kulfi Recipe banavani rit
- પાન કોકોનટ કુલ્ફી બનાવવા સૌથી પહેલા મિક્સર જારમાં ફ્રેશ ક્રીમ, કોન્ડેસ મિલ્ક, મિલ્ક પાઉડર, ફૂલ ક્રીમ દૂધ, તાજું છીણેલું નારિયલ, ગુલકંદ, એલચી પાઉડર, રોઝ એસેન્સ, પીસ્તા ની કતરણ બે ત્રણ ચમચી અને નાગરવેલ ના પાંદ ને ધોઈ ડાળી વાળો ભાગ અલગ કરી હાથ થી કટકા કરી નાખો.
- હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી બધી સામગ્રી ને સ્મૂથ પ્યુરી થાય ત્યાં સુંધી પીસી લ્યો. મિશ્રણ સ્મૂથ થઈ જાય એટલે તૈયાર મિશ્રણ ને કુલ્ફી મોલ્ડ અથવા આઈસ ટ્રે માં નાખી એના પર પીસ્તા ની કતરણ છાંટી એમાં કુલ્ફી સ્ટીક મૂકી ફ્રીઝર માં આઠ દસ કલાક માટે અથવા આખી રાત માત્ર જમાવવા મુકો. દસ કલાક પછી કુલ્ફી બરોબર સેટ થઇ જાય એટલે ડી મોલ્ડ કરી મજા લ્યો. તો તૈયાર છે પાન કોકોનટ કુલ્ફી આઇસક્રીમ.
- તમે કુલ્ફી ની જગ્યાએ કોઈ એર ટાઈટ ડબ્બા માં ભરી પેક કરી ને જમાવી આઈસ્ક્રીમ તરીકે પણ મજા લઇ શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Ghau na Lot ni Sev Recipe in Gujarati | ઘઉંના લોટની સેવ
ઠંડાઈ બનાવવા ની રીત | thandai recipe in gujarati
shrikhand banavani rit | શીખંડ બનાવવાની રીત
Aam panna sharbat banavani rit | આમ પન્ના શરબત બનાવવાની રીત
mango shrikhand banavani rit | મેંગો શ્રીખંડ બનાવવાની રીત
sattu sharbat banavani rit | સત્તુ નું શરબત બનાવવાની રીત