HomeDessert & Drinksસ્પેશિયલ રજવાડી ચા નો મસાલો અને ચા - Rajvadi cha no masalo...

સ્પેશિયલ રજવાડી ચા નો મસાલો અને ચા – Rajvadi cha no masalo ane cha Recipe in Gujarati

ગુજરાતીઓની સવાર ચા (Tea) વગર અધૂરી છે. આપણે ત્યાં ઘરેઘરે ચા બને છે, પણ આપણે હંમેશા કહીએ છીએ કે “કિટલી જેવી” કે હોટેલ જેવી જ ઘટ્ટ અને કડક ચા ઘરે નથી બનતી. તેનું કારણ છે તેમાં વપરાતો ખાસ Rajvadi cha no masalo ane cha બનાવવાની રીત. Rajvadi Chai એટલે એવી ચા જે દૂધથી ભરપૂર હોય, ઘટ્ટ હોય અને જેની સુગંધ આખા ઘરમાં ફેલાઈ જાય. આજે આપણે એક સિક્રેટ મસાલો બનાવીશું જેમાં આપણે મસાલાઓ ઉપયોગ કરીશું, જે તેને સાચે જ રજવાડી ચા નો મસાલો અને ચા બનાવે છે.

રજવાડી ચા નો મસાલો બનાવવા જરૂરી સામગ્રી

  1. એલચી 1/8 કપ
  2. લવિંગ 1/8 કપ
  3. કાળા મરી 1/8 કપ
  4. સફેદ મરી 2 ચમચી
  5. સુકા તુલસી ના પાંદ ¼ કપ
  6. સુકા ગુલાબ ની પાંખડી ¼ કપ
  7. ગંઠોડા પાઉડર ¼ કપ
  8. સુંઠ પાઉડર ½ કપ
  9. કાચી વરીયારી 3 ચમચી
  10. તુલસી ના સુકા માંજર 5-7 નંગ
  11. જાવેન્ત્રી ના નંગ 1-2
  12. મોટી એલચી 1
  13. જાયફળ 1 નાનું
  14. તજ ના આંગળી સાઈઝ ના લાંબા ટુકડા 5-6

Rajvadi cha no masalo banavani rit

રજવાડી ચા નો મસાલો અને ચા બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં તજ ના ટુકડા થોડા તોડી ને નાખો , એલચી, મોટી એલચી ને પણ તોડી ને નાખો , મરી, લવિંગ, જાવેન્ત્રી, કાચી વરીયાળી, સફેદ મરી અને જાયફળ ને પણ તોડી ને નાખી ગેસ ચાલુ કરી ગેસ ધીમો કરી હલાવતા રહી શેકો. બધી સામગ્રીને સાવ ધીમા તાપે શેકવી અને બધા મસાલા શેકાઈ ને સુગંધ આવવા લાગે ત્યાં સુંધી શેકી લેવા મસાલા બરી ણા જાય એનું ખાસ ધ્યાન રાખવું. આઠ દસ મિનીટ માં બધા મસાલા શેકાઈ જાશે એટલે ગેસ બંધ કરી શેકેલ મસાલા ને બીજા વાસણમાં ઠંડા કરવા મુકો.

હવે ગેસ ચાલુ કર્યા વગર એમજ ગરમ કડાઈમાં તુલસી ના પાંદ, માંજર અને સુકા ગુલાબ ના પાંદ નાખી એમજ ગરમ કડાઈમાં હલાવી ને ગરમ કરી લ્યો અને થોડા ક્રિસ્પી કરી લઇ બીજા વાસણમાં કાઢી લ્યો. હવે ખરલમાં શેકેલ તજ, મોટી એલચી, જાયફળ ના કટકા નાખી થોડા કુટી લ્યો. ત્યાર બાદ મિક્સર જારમાં ખરલ માં કુટેલ તજ નો ભૂકો, શેકી રાખેલ એલચી વગેરે બીજી બધી સામગ્રી, શેકી રાખેલ તુલસી, માંજર અને ગુલાબ ના પાંદ નાખી ઢાંકણ બંધ કરી પ્લસ મોડમાં બે થી ત્રણ વાર ફેરવી પીસી લ્યો ત્યાર બાદ એમાં ગંઠોડા પાઉડર, સુંઠ પાઉડર નાખી ફરી ઢાંકણ બંધ કરી એક વખત પ્લસ મોડ માં ફેરવી લ્યો. અને ત્યાર બાદ પીસેલા મસાલા ને એર ટાઈટ બરણી માં ભરી લ્યો. તો તૈયાર છે રજવાડી ચા નો મસાલો.

Rajvadi cha banavani rit

ચા બનાવવા ગેસ પર તપેલીમાં બે થી અઢી કપ દૂધ ગરમ કરવા મુકો. દૂધ ગરમ થવા આલ્ગે એટલે એમાં બે ચમચી ચા ભૂકી અને દોઢ થી બે ચમચી ખાંડ નાખી પહેલા ફૂલ તાપે ઉકાળો ચા ઉભરાવવા લાગે એટલે ગેસ મીડીયમ કરી ચમચા થી હલાવી મિક્સ કરી બીજી ચાર પાંચ મિનીટ ઉકાળો.

ચાર મિનીટ પછી એમાં તૈયાર કરેલ રજવાડી ચા નો મસાલો ની પા થી અડધી ચમચી નાખી મિક્સ કરી બીજી બે મિનીટ ઉકાળી લ્યો અને બે ત્રણ મિનીટ પછી ગેસ બંધ કરી બે કપ માં ગરણી થી ગાળી લ્યો. તો તૈયાર છે રજવાડી ચા નો મસાલો વિથ ચા.  

Rajvadi Tea recipe Tips

ખાંડ ની માત્ર તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.

મસાલા ની માત્ર તમારી પસંદ મુજબ નાખવી  

રજવાડી ચા નો મસાલો અને ચા બનાવવાની રીત

રજવાડી ચા નો મસાલો અને ચા - Rajvadi cha no masalo ane cha

રજવાડી ચા નો મસાલો અને ચા – Rajvadi cha no masalo ane cha Recipe in Gujarati

ગુજરાતીઓની સવાર ચા (Tea) વગર અધૂરીછે. આપણે ત્યાં ઘરેઘરે ચા બને છે, પણ આપણે હંમેશા કહીએ છીએ કે "કિટલી જેવી" કે હોટેલ જેવી જ ઘટ્ટ અને કડક ચા ઘરે નથીબનતી. તેનું કારણ છે તેમાં વપરાતો ખાસ Rajvadi cha no masalo ane cha બનાવવાની રીત. Rajvadi Chai એટલે એવી ચા જે દૂધથી ભરપૂર હોય, ઘટ્ટ હોયઅને જેની સુગંધ આખા ઘરમાં ફેલાઈ જાય. આજે આપણે એક સિક્રેટ મસાલો બનાવીશું જેમાં આપણે મસાલાઓ ઉપયોગ કરીશું, જે તેને સાચે જ રજવાડી ચા નો મસાલો અને ચા બનાવે છે.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 1 બાઉલ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર
  • 1 ખંડણી
  • 1 તપેલી

Ingredients

રજવાડી ચા નો મસાલો બનાવવા જરૂરી સામગ્રી

  • કપ એલચી
  • કપ લવિંગ
  • કપ કાળા મરી
  • 2 ચમચી સફેદ મરી
  • ¼ કપ સુકા તુલસી ના પાંદ
  • ¼ કપ સુકા ગુલાબ ની પાંખડી
  • ¼ કપ ગંઠોડા પાઉડર
  • ½ કપ સુંઠ પાઉડર
  • 3 ચમચી કાચી વરીયારી
  • 5-7 નંગ તુલસી ના સુકા માંજર
  • 1-2 નંગ જાવેન્ત્રી ના
  • 1 મોટી એલચી
  • 1 નાનું જાયફળ
  • 5-6 તજ ના આંગળી સાઈઝ ના લાંબા ટુકડા

Instructions

Rajvadi cha no masalo ane cha banavani rit

  • રજવાડી ચા નો મસાલો અને ચા બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં તજ ના ટુકડા થોડા તોડી ને નાખો , એલચી, મોટી એલચી ને પણ તોડી ને નાખો , મરી, લવિંગ, જાવેન્ત્રી, કાચી વરીયાળી, સફેદ મરી અને જાયફળ ને પણ તોડી ને નાખી ગેસ ચાલુ કરી ગેસ ધીમો કરી હલાવતા રહી શેકો. બધી સામગ્રીને સાવ ધીમા તાપે શેકવી અને બધા મસાલા શેકાઈ ને સુગંધ આવવા લાગે ત્યાં સુંધી શેકી લેવા મસાલા બરી ણા જાય એનું ખાસ ધ્યાન રાખવું. આઠ દસ મિનીટ માં બધા મસાલા શેકાઈ જાશે એટલે ગેસ બંધ કરી શેકેલ મસાલા ને બીજા વાસણમાં ઠંડા કરવા મુકો.
  • હવે ગેસ ચાલુ કર્યા વગર એમજ ગરમ કડાઈમાં તુલસી ના પાંદ, માંજર અને સુકા ગુલાબ ના પાંદ નાખી એમજ ગરમ કડાઈમાં હલાવી ને ગરમ કરી લ્યો અને થોડા ક્રિસ્પી કરી લઇ બીજા વાસણમાં કાઢી લ્યો. હવે ખરલમાં શેકેલ તજ, મોટી એલચી, જાયફળ ના કટકા નાખી થોડા કુટી લ્યો. ત્યાર બાદ મિક્સર જારમાં ખરલ માં કુટેલ તજ નો ભૂકો, શેકી રાખેલ એલચી વગેરે બીજી બધી સામગ્રી, શેકી રાખેલ તુલસી, માંજર અને ગુલાબ ના પાંદ નાખી ઢાંકણ બંધ કરી પ્લસ મોડમાં બે થી ત્રણ વાર ફેરવી પીસી લ્યો ત્યાર બાદ એમાં ગંઠોડા પાઉડર, સુંઠ પાઉડર નાખી ફરી ઢાંકણ બંધ કરી એક વખત પ્લસ મોડ માં ફેરવી લ્યો. અને ત્યાર બાદ પીસેલા મસાલા ને એર ટાઈટ બરણી માં ભરી લ્યો. તો તૈયાર છે રજવાડી ચા નો મસાલો.

રજવાડી ચા બનાવવાની રીત

  • ચા બનાવવા ગેસ પર તપેલીમાં બે થી અઢી કપ દૂધ ગરમ કરવા મુકો. દૂધ ગરમ થવા આલ્ગે એટલે એમાં બે ચમચી ચા ભૂકી અને દોઢ થી બે ચમચી ખાંડ નાખી પહેલા ફૂલ તાપે ઉકાળો ચા ઉભરાવવા લાગે એટલે ગેસ મીડીયમ કરી ચમચા થી હલાવી મિક્સ કરી બીજી ચાર પાંચ મિનીટ ઉકાળો ચાર મિનીટ પછી એમાં તૈયાર કરેલ રજવાડી ચા નો મસાલો ની પા થી અડધી ચમચી નાખી મિક્સ કરી બીજી બે મિનીટ ઉકાળી લ્યો અને બે ત્રણ મિનીટ પછી ગેસ બંધ કરી બે કપ માં ગરણી થી ગાળી લ્યો. તો તૈયાર છે રજવાડી ચા નો મસાલો વિથ ચા.

Rajvadi Tea recipe Tips

  • ખાંડ ની માત્ર તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • મસાલા ની માત્ર તમારી પસંદ મુજબ નાખવી
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular