કાંજી અલગ અલગ વસ્તુ માંથી બનાવામાં આવતી એક પીણું છે જેને સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી માનવામાં આવે છે એટલે આજ આપણે ચોખા / ભાત માંથી કાંજી બનાવતા શીખીશું. તો ચાલો Rice kanji – રાઈસ કાંજી બનાવવાની રીત શીખીએ.
Ingredients
- બાફેલા ચોખા 1 કપ
- દહીં ½ કપ
- સ્વાદ મુજબ મીઠું
- પાણી 1 કપ
- ઘી 1 ચમચી
- જીરું ½ ચમચી
- રાઈ ½ ચમચી
- અડદ દાળ ½ ચમચી
- હિંગ ⅛ ચમચી
- લીલા મરચા સુધારેલા 2- 3
- મીઠા લીમડા ના પાંદ 5- 7
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- આદુ પેસ્ટ ¼ ચમચી
- લીલા ધાણા સુધારેલા 3- 4 ચમચી
Rice kanji banavani recipe
રાઈસ કાંજી બનાવવા સૌપ્રથમ બચેલા ભાત માં એક કપ પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે ડુંગળી ને ઝીણી સુધારી લ્યો ત્યાર બાદ લીલા મરચા પણ સુધારી લ્યો અને લીલા ધાણા ને સાફ કરી ધોઈ સુધારી લ્યો. અને ચોક ને પંદર વીસ મિનિટ પલાળી લીધા બાદ મિક્સર જાર માં નાખી પીસી પ્યુરી બનાવ્યા એક બાજુ મૂકો.
હવે ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરી લ્યો. ઘી ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, ડુંગળી અને આદુ પેસ્ટ નાખી મિક્સ કરી ડુંગળી સોફ્ટ અને બ્રાઉન થાય ત્યાં સુંધી શેકી લ્યો. ડુંગળી શેકાઈ જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ગેસ બંધ કરી વઘાર ને એક બાજુ મૂકો.
હવે પીસી રાખેલ ભાત માં બીજો એક કપ પાણી નાખી એમાં તૈયાર કરેલ વઘાર નાખો સાથે લીલા ધાણા સ્વાદ મુજબ મીઠું સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અનેબરોબર મિક્સ થઈ ગયા બાદ સર્વ કરો . તો તૈયાર છે રાઈસ કાંજી.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
રાઈસ કાંજી બનાવવાની રેસીપી

Rice kanji banavani recipe
Equipment
- 1 મિક્સર
- 1 ગ્લાસ
Ingredients
- 1 કપ બાફેલા ચોખા
- ½ કપ દહીં
- સ્વાદ મુજબ મીઠું
- 1 કપ પાણી
- 1 ચમચી ઘી
- ½ ચમચી જીરું
- ½ ચમચી રાઈ
- ½ ચમચી અડદ દાળ
- ⅛ ચમચી હિંગ
- 2-3 લીલા મરચા સુધારેલા
- 5-7 મીઠા લીમડા ના પાંદ
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- ¼ ચમચી આદુ પેસ્ટ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
Instructions
Rice kanji banavani recipe
- રાઈસ કાંજી બનાવવા સૌપ્રથમ બચેલા ભાત માં એક કપ પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે ડુંગળી ને ઝીણી સુધારી લ્યો ત્યાર બાદ લીલા મરચા પણ સુધારી લ્યો અને લીલા ધાણા ને સાફ કરી ધોઈ સુધારી લ્યો. અને ચોક ને પંદર વીસ મિનિટ પલાળી લીધા બાદ મિક્સર જાર માં નાખી પીસી પ્યુરી બનાવ્યા એક બાજુ મૂકો.
- હવે ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરી લ્યો. ઘી ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, ડુંગળી અને આદુ પેસ્ટ નાખી મિક્સ કરી ડુંગળી સોફ્ટ અને બ્રાઉન થાય ત્યાં સુંધી શેકી લ્યો. ડુંગળી શેકાઈ જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ગેસ બંધ કરી વઘાર ને એક બાજુ મૂકો.
- હવે પીસી રાખેલ ભાત માં બીજો એક કપ પાણી નાખી એમાં તૈયાર કરેલ વઘાર નાખો સાથે લીલા ધાણા સ્વાદ મુજબ મીઠું સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અનેબરોબર મિક્સ થઈ ગયા બાદ સર્વ કરો . તો તૈયાર છે રાઈસ કાંજી.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Bhinda fry banavani recipe | ભીંડા ફ્રાય બનાવવાની રેસીપી
Makhana curry recipe | મખાના કરી બનાવવાની રીત
kerda nu athanu banavani rit | કેરડા નું અથાણું
Langar vari daal banavani rit | લંગર વાળી દાળ બનાવવાની રીત
amritsari aloo kulcha banavani rit | અમૂર્તસરી આલું કુલચા બનાવવાની રીત
muthia nu shaak banavani rit | મુઠીયા નું શાક બનાવવાની રીત