HomeLunch & Dinnerસામા ની પુરી બનાવવાની રીત | sama ni puri banavani rit |...

સામા ની પુરી બનાવવાની રીત | sama ni puri banavani rit | sama ni puri recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે સામા ની પુરી બનાવવાની રીત – sama ni puri banavani rit શીખીશું, Please subscribe SadhanaKiRasoi & Technology YouTube channel If you like the recipe ,  સામા ને ઘણા મોરૈયો, સાઉ, ભગંદર પણ કહેતા હોય છે અને ફરાળ માં એમાંથી અલગ અલગ ફરાળી વાનગીઓ બનાવી ને ખાતા હોઈએ છીએ આજ આપણે એમાંથી ફરાળી પુરી બનાવશું જે ચા દહી કે ફરાળી શાક સાથે ખાઈ શકાય છે તો ચાલો sama ni puri recipe in gujarati શીખીએ.

સામા ની પુરી બનાવવા જરૂરી સામગ્રી

  • મરી પાઉડર ¼ ચમચી
  • સામો 1 કપ
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

સામા ની પુરી બનાવવાની રીત

સામા ની પુરી બનાવવા સૌપ્રથમ સામો સાફ કરી એને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ છ થી સાત કલાક અથવા આખી રાત પાણીમાં પલાળી મુકો સાત કલાક પછી એનું પાણી નિતારી લ્યો અને ત્યાર બાદ મિક્સર જારમાં નાખી ને સ્મૂથ પીસી લ્યો ( પીસવા માટે જો જરૂર લાગે તો એકાદ બે ચમચી પાણી નાખવું )

હવે ગેસ પર એક કડાઈમાં પીસેલી સામો નાખી  ધીમા તાપે હલાવતા રહો ને મિક્સ કરતા રહો મિક્સ થઈ કડાઈ મુકવા લાગે એટલે કથરોટ માં કાઢી લ્યો ને થોડો ઠંડુ થવા દયો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું, મરી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો

ત્યારબાદ હવે એમાં બે ત્રણ ચમચી તેલ નાખો ને ફરી લોટ ને બરોબર મસળી લ્યો ને ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી ફરી બે ચમચી તેલ નાખી લોટ ને મસળી લ્યો ને એના પુરી બનાવવા માટેના લુવા બનાવી તેલ લગાવી એક બાજુ મૂકો 

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી પ્લાસિક પર થોડું તેલ લગાવી એમાં વચ્ચે લુવો મૂકી આંગળી થી દબાવી અથવા થાળી થી થોડું દબાવી પુરી બનાવી લ્યો ને તૈયાર પુરી ને ગરમ તેલ માં નાખી થોડી દબાવી ને ફુલાવી લ્યો

એક બાજુ થોડી ચડી જાય ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ પણ બરોબર તરી લ્યો  આમ બને બાજુ બરોબર તરી લીધા બાદ બહાર કાઢી લ્યો ને બીજા લુવા ને પ્લાસ્ટિક માં મૂકી થાળી વડે દબાવી પુરી બનાવો ને તૈયાર પુરી ને ગરમ તેલ માં નાખી તરી લ્યો આમ એક એક પુરી બનાવી તરી લ્યો ને મજા લ્યો સામા ની પૂરી

sama ni puri recipe in gujarati Notes

  • અહી તમે મરી સિવાય બીજા મસાલા નાખી ને ફરાળી મસાલા પૂરી પણ ટાયાયર કરી શકો છો
  • પુરી ને બને ત્યાં સુંધી ફૂલ તાપે તરવી નહિતર પુરી ચવડી થઈ જશે
  • અહી તમે સામા ને પીસી એનો પાઉડર બનાવી ને પલાળી ને બાફી કે કડાઈમાં ચડાવી ને પણ પુરી બનાવી શકો છો

sama ni puri banavani rit | Recipe Video

Youtube પર SadhanaKiRasoi & Technology ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

sama ni puri recipe in gujarati

સામા ની પુરી - sama ni puri - sama ni puri recipe - સામા ની પુરી બનાવવાની રીત - sama ni puri banavani rit - sama ni puri recipe in gujarati

સામા ની પુરી બનાવવાની રીત | sama ni puri banavani rit | sama ni puri recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે સામા ની પુરી બનાવવાની રીત – sama ni puri banavani rit શીખીશું, સામા ને ઘણા મોરૈયો, સાઉ, ભગંદર પણ કહેતા હોય છે અને ફરાળ માં એમાંથી અલગઅલગ ફરાળી વાનગીઓ બનાવી ને ખાતા હોઈએ છીએ આજ આપણે એમાંથી ફરાળી પુરી બનાવશું જે ચાદહી કે ફરાળી શાક સાથે ખાઈ શકાય છે તો ચાલો sama ni puri recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Resting time 8 hrs
Total Time 8 hrs 50 mins
Course farali recipe, farali recipe in gujarati, ફરાળી વાનગી
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

સામા ની પુરી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ સામો 1
  • ¼ ચમચી મરી પાઉડર
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions
 

સામા ની પુરી | samani puri | sama ni puri recipe

  • સામા ની પુરી બનાવવા સૌપ્રથમ સામો સાફ કરી એને બે ત્રણ પાણીથી ધોઇ લ્યો ત્યાર બાદ છ થી સાત કલાક અથવા આખી રાત પાણીમાં પલાળી મુકો સાત કલાક પછીએનું પાણી નિતારી લ્યો અને ત્યાર બાદ મિક્સર જારમાં નાખી ને સ્મૂથ પીસી લ્યો ( પીસવા માટે જો જરૂર લાગે તો એકાદ બે ચમચી પાણી નાખવું )
  • હવે ગેસ પર એક કડાઈમાં પીસેલી સામો નાખી  ધીમા તાપે હલાવતા રહો ને મિક્સ કરતા રહો મિક્સ થઈ કડાઈ મુકવા લાગે એટલે કથરોટ માં કાઢી લ્યો ને થોડો ઠંડુ થવા દયો ત્યારબાદ એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું, મરી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે એમાં બે ત્રણ ચમચી તેલ નાખો ને ફરી લોટ ને બરોબર મસળી લ્યો ને ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી ફરી બે ચમચી તેલ નાખી લોટ ને મસળી લ્યો ને એના પુરી બનાવવા માટે નાલુવા બનાવી તેલ લગાવી એક બાજુ મૂકો 
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી પ્લાસિક પર થોડું તેલ લગાવી એમાં વચ્ચે લુવો મૂકી આંગળી થી દબાવી અથવા થાળી થી થોડું દબાવી પુરી બનાવી લ્યોને તૈયાર પુરી ને ગરમ તેલ માં નાખી થોડી દબાવી ને ફુલાવી લ્યો
  • એક બાજુ થોડી ચડી જાય ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ પણ બરોબર તરી લ્યો  આમ બને બાજુ બરોબર તરી લીધા બાદ બહાર કાઢી લ્યો ને બીજા લુવા ને પ્લાસ્ટિકમાં મૂકી થાળી વડે દબાવી પુરી બનાવો ને તૈયાર પુરી ને ગરમ તેલ માં નાખી તરી લ્યો આમ એક એક પુરી બનાવી તરી લ્યો ને મજા લ્યો સામા ની પૂરી

sama ni puri recipe in gujarati Notes

  • અહી તમે મરી સિવાય બીજા મસાલા નાખી ને ફરાળી મસાલા પૂરી પણ ટાયાયર કરી શકો છો
  • પુરીને બને ત્યાં સુંધી ફૂલ તાપે તરવી નહિતર પુરી ચવડી થઈ જશે
  • અહી તમે સામા ને પીસી એનો પાઉડર બનાવી ને પલાળી ને બાફી કે કડાઈમાં ચડાવી ને પણ પુરી બનાવી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

પાલક પનીર | palak paneer recipe in gujarati

totha | tuver totha | thotha recipe | તુવેર ટોઠા | tuver na thotha |totha recipe | lili tuver na thotha

પાલક ની ખીચડી બનાવવાની રીત | palak ni khichdi banavani rit

મૂળા ગાજર અને લીલા મરચા નું અથાણું | mula gajar ane lila marcha nu athanu

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular