આજે આપણે ઢોસા ના બેટર થી ખૂબ જ ટેસ્ટી સેન્ડવીચ ઢોસા અને ઉત્પામ બનાવતા – Sandwich dosa ane sandwich uttapam banavani rit શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે, Please subscribe Hebbars Kitchen YouTube channel If you like the recipe , સવારે નાસ્તા માં તમે ચટણી સાથે ખાઈ શકો છો. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Sandwich dosa ane sandwich uttapam recipe શકો છો.
સેન્ડવીચ ઢોસા અને સેન્ડવીચ ઉત્પામ બનાવવા જરૂરી સામગ્રી
- ઢોસા નું બેટર
- તેલ
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- 2 ટામેટા ની રાઉન્ડ પીસ
- 2 ગાજર ના રાઉન્ડ પીસ
- મિરિ પાવડર
- ચીઝ
- ગ્રીન ચટણી
સેન્ડવીચ ઢોસા બનાવવાની રીત
સેન્ડવીચ ઢોસા બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક તવી મૂકો. હવે બેટર માં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તવી ગરમ થઇ ગઈ હસે. હવે તેમાં એક કડછી જેટલું બેટર નાખો. હવે તેને સરસ થી કડછી ની મદદ થી ફેલાવી લ્યો. હવે તેના અડધા ભાગ માં ઝીણી સુધારેલી ડુંગળી નાખો.
તેમાં ટામેટા ના રાઉન્ડ પીસ રાખો. હવે તેની ઉપર ગાજર ના રાઉન્ડ પીસ રાખો. હવે તેની ઉપર મીરિ પાવડર છાંટો. હવે તેની ઉપર ગ્રેટ કરીને ચીઝ નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ ઢોસા ના પ્લેન વાળો ભાગ ને ફોલ્ડ કરી લ્યો. હવે તેને પ્લેટ માં કાઢી લ્યો.
તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી સેન્ડવીચ ઢોસા. હવે તેને ચાકુ ની મદદ થી કે પીઝા કટર ની મદદ થી કટ કરી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી ને ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ ખાવાનો આનંદ માણો.
સેન્ડવીચ ઉત્પામ બનાવવાની રીત
સેન્ડવીચ ઉત્પામ બનાવવા માટે સૌથી પહેલાં તવી ઉપર એક કડછી જેટલું બટર નાખો. હવે તેને થીક રાઉન્ડ સેપ આપો. હવે તેની ઉપર ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેની ઉપર ગ્રેટ કરીને ચીઝ નાખો.
ત્યાર બાદ તેની ઉપર ગાજર ના રાઉન્ડ પીસ રાખો. હવે તેની ઉપર મરી પાવડર છાંટો. હવે તેની ઉપર ગ્રીન ચટણી નાખો. હવે તેની ઉપર ટામેટા ના પીસ રાખો. ત્યાર બાદ ફરી થી તેની ઉપર બેટર નાખો.
હવે તેને બને તરફ થોડું તેલ લગાવી ને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે તેના પીઝા કટર ની મદદ થી કટ કરીને એક પ્લેટ માં રાખી ને ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ ખાવાનો આનંદ માણો.
Sandwich dosa ane sandwich uttapam banavani rit | Recipe Video
Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Sandwich dosa ane sandwich uttapam recipe
સેન્ડવીચ ઢોસા અને સેન્ડવીચ ઉત્પામ બનાવવાની રીત | Sandwich dosa ane sandwich uttapam banavani rit
Equipment
- 1 કઢાઇ
Ingredients
સેન્ડવીચ ઢોસા અને સેન્ડવીચ ઉત્પામ બનાવવા જરૂરી સામગ્રી
- ઢોસા નું બેટર
- તેલ
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 2 ટામેટા ની રાઉન્ડ પીસ
- 2 ગાજર ના રાઉન્ડ પીસ
- મિરિ પાવડર
- ચીઝ
- ગ્રીન ચટણી
Instructions
સેન્ડવીચ ઢોસા બનાવવાની રીત
- સેન્ડવીચ ઢોસા બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક તવી મૂકો. હવે બેટર માં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- તવી ગરમ થઇ ગઈ હસે. હવે તેમાં એક કડછી જેટલું બેટર નાખો. હવે તેને સરસ થીકડછી ની મદદ થી ફેલાવી લ્યો. હવે તેના અડધા ભાગ માં ઝીણી સુધારેલી ડુંગળી નાખો.
- તેમાં ટામેટા ના રાઉન્ડ પીસ રાખો. હવે તેની ઉપર ગાજર ના રાઉન્ડ પીસ રાખો. હવે તેની ઉપર મીરિ પાવડર છાંટો. હવે તેની ઉપર ગ્રેટ કરીને ચીઝ નાખો.હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યારબાદ ઢોસા ના પ્લેન વાળો ભાગ ને ફોલ્ડ કરી લ્યો. હવે તેને પ્લેટમાં કાઢી લ્યો.
- તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી સેન્ડવીચ ઢોસા. હવે તેને ચાકુ ની મદદ થી કે પીઝા કટર ની મદદ થી કટ કરી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી ને ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ ખાવાનો આનંદ માણો.
સેન્ડવીચ ઉત્પામ બનાવવાની રીત
- સેન્ડવીચ ઉત્પામ બનાવવા માટે સૌથી પહેલાં તવી ઉપર એક કડછી જેટલું બટર નાખો. હવે તેને થીક રાઉન્ડ સેપ આપો.હવે તેની ઉપર ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેનીઉપર ગ્રેટ કરીને ચીઝ નાખો.
- ત્યારબાદ તેની ઉપર ગાજર ના રાઉન્ડ પીસ રાખો. હવે તેની ઉપર મરી પાવડર છાંટો. હવે તેની ઉપર ગ્રીન ચટણી નાખો. હવે તેની ઉપર ટામેટા ના પીસ રાખો. ત્યાર બાદ ફરી થી તેની ઉપર બેટર નાખો.
- હવે તેને બને તરફ થોડું તેલ લગાવી ને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માંકાઢી લ્યો. હવે તેના પીઝા કટર ની મદદ થી કટ કરીને એક પ્લેટ માંરાખી ને ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ ખાવાનો આનંદ માણો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
વઢવાણી મરચા નું અથાણું | vadhvani marcha recipe in gujarati | વઢવાણી મરચા બનાવવાની રીત
મકાઈ નું શાક બનાવવાની રીત | Makai nu shaak banavani rit | Makai nu shaak recipe in gujarati
ફૂલકા અને તવા રોટલી રેસીપી | રોટલી બનાવવાની રીત | rotli banavani rit
રાજમા ચાવલ બનાવવાની રીત | rajma chawal banavani rit | rajma chawal recipe