HomeNastaસેવ મમરા બનાવવાની રીત | sev mamra banavani rit | sev mamra...

સેવ મમરા બનાવવાની રીત | sev mamra banavani rit | sev mamra recipe gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે સેવ મમરા બનાવવાની રીત – sev mamra banavani rit શીખીશું. જ્યારે પણ કંઇક હલકું ફૂલકું ખાવા નું મન થાય ત્યારે આ સેવ મમરા બનાવી ને ખાઈ શકો છો, Please subscribe Sattvik Kitchen YouTube channel If you like the recipe , અને આ સેવ મમરા ને તમે એક વખત તૈયાર કરી પંદર વીસ દિવસ સુંધી મજા લઈ શકો છો, અને સાંજ ના નાસ્તામાં અથવા બાળકો ને સ્કૂલ માં ટિફિન માં પણ આપી શકો છો આ સેવ મમરા ખૂબ ઝાડથી તૈયાર થઈ જાય છે તો ચાલો sev mamra banavani recipe – sev mamra recipe gujarati શીખીએ.

સેવ મમરા બનાવવા જરૂરી સામગ્રી

  • મમરા 200 ગ્રામ
  • તેલ 4-5 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • હળદર ½ ચમચી
  • મીઠા લીમડાના પાન 8-10
  • સીંગદાણા ¼ કપ
  • સેવ 1 કપ

સેવ મમરા બનાવવાની રીત | sev mamra banavani recipe

સેવ મમરા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ચાર પાંચ ચમચી તેલ નાખી ને ગરમ કરવા મૂકો તેલ થોડુ ગરમ થાય એટલે એમાં સાફ કરેલ સીંગદાણા નાખી ને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકી લ્યો સીંગદાણા બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.

હવે એજ ગરમ તેલ માં રાઈ અને જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન હળદર અને મીઠું સ્વાદ મુજબ નાખી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં સાફ કરેલ મમરા નાખો ને મમરા ને પણ ધીમા તાપે હલાવતા રહો પાંચ સાત મિનિટ શેકી લ્યો.

મમરા બરોબર શેકાઈ જાય એટલે એમાં તરી રાખેલ સીંગદાણા અને સેવ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી મમરા ને ગરમ ગરમ અથવા ઠંડા કરી ડબ્બા માં ભરી લ્યો ને મજા લ્યો સેવ મમરા.

sev mamra recipe in gujarati notes

  • અહી વઘાર માં તમે પા ચમચી હિંગ તથા આમચૂર પાઉડર અથવા ચાર્ટ મસાલો, પીસેલી ખાંડ નો ભૂકો પણ નાખી શકો છો.
  • સેવ સાથે તમે ખારી બુંદી, તરી ને મકાઈ ના પૌવા, અથવા મિક્સ મસાલા ચેવડો પણ નાખી શકો છો.

sev mamra banavani rit | Recipe Video

 Youtube પર Sattvik Kitchen ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

sev mamra recipe gujarati

સેવ મમરા બનાવવાની રીત - sev mamra banavani rit - sev mamra banavani recipe - sev mamra recipe gujarati

સેવ મમરા બનાવવાની રીત | sev mamra banavani rit | sev mamra banavani recipe | sev mamra recipe gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે સેવ મમરા બનાવવાની રીત – sev mamra banavani rit શીખીશું. જ્યારે પણ કંઇક હલકું ફૂલકું ખાવા નું મન થાય ત્યારે આ સેવ મમરા બનાવી ને ખાઈશકો છો, અને આ સેવ મમરા ને તમે એક વખત તૈયાર કરી પંદર વીસ દિવસ સુંધીમજા લઈ શકો છો, અને સાંજ ના નાસ્તામાં અથવા બાળકો ને સ્કૂલમાં ટિફિન માં પણ આપી શકો છો આ સેવ મમરા ખૂબ ઝાડથી તૈયાર થઈ જાય છે તો ચાલો sev mamra banavani recipe – sev mamra recipe gujarati શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Cook Time 10 mins
Total Time 20 mins
Course gujarati nasto, nasta, nasto banavani rit, ગુજરાતી નાસ્તો, ગુજરાતી નાસ્તો બનાવવાની રીત
Cuisine Indian
Servings 7 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

સેવ મમરા બનાવવા જરૂરી સામગ્રી

  • 200 ગ્રામ મમરા
  • 4-5 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી હળદર
  • 8-10 મીઠા લીમડાના પાન
  • ¼ કપ સીંગદાણા
  • 1 કપ સેવ

Instructions
 

સેવ મમરા | sev mamra | sev mamra banavani recipe | sev mamra recipe

  • સેવ મમરા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ચાર પાંચ ચમચી તેલ નાખી ને ગરમ કરવા મૂકો તેલ થોડુ ગરમ થાય એટલે એમાં સાફ કરેલ સીંગદાણા નાખી ને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકી લ્યો સીંગદાણા બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.
  • હવે એજ ગરમ તેલ માં રાઈ અને જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન હળદર અનેમીઠું સ્વાદ મુજબ નાખી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં સાફ કરેલ મમરા નાખો ને મમરા ને પણ ધીમા તાપે હલાવતા રહો પાંચ સાત મિનિટ શેકી લ્યો.
  • મમરા બરોબર શેકાઈ જાય એટલે એમાં તરી રાખેલ સીંગદાણા અને સેવ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી મમરા ને ગરમ ગરમ અથવા ઠંડા કરી ડબ્બા માં ભરી લ્યો ને મજા લ્યો સેવ મમરા.

sev mamra recipe in gujarati notes

  • અહી વઘાર માં તમે પા ચમચી હિંગ તથા આમચૂર પાઉડર અથવા ચાર્ટ મસાલો, પીસેલી ખાંડ નો ભૂકો પણ નાખી શકો છો.
  • સેવ સાથે તમે ખારી બુંદી, તરી ને મકાઈ ના પૌવા, અથવા મિક્સ મસાલા ચેવડો પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

મોમોસ | momos recipe | veg momos recipe | momos recipe in gujarati

megi | મેગી બનાવવાની રેસીપી | megi banavani rit | megi resepi

Khandvi banavani rit | ખાંડવી બનાવવાની રીત | Khandvi recipe in gujarati

કુંભણીયા ભજીયા બનાવવાની રીત | kumbhaniya bhajiya recipe in gujarati

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular