આ કલાકંદ ખાવામાં ખુબ ટેસ્ટી લાગે છે હાલમાં સીતાફળ ખુબ સારા આવે છે તો આ કલાકંદ બનાવી તમે એનો સ્વાદ લાંબો સમય સુંધી લઇ શકો છો. Sitafal Kalakand – સીતાફળ કલાકંદ બનાવવામાં ખુબ સરળ છે અને એક વાર ખાસો તો વારંવાર બનાવી ખાસો.
INGREDIENTS
- સીતાફળ નો પલ્પ 1 ½ કપ
- બ્રેડ ની સ્લાઈસ 3-4
- પનીર 300 ગ્રામ
- ફૂલ ક્રીમ દૂધ 200 એમ.એલ.
- ખાંડ 2-3 ચમચી
- પીસેલા કાજુનો ભૂકો 1 કપ
- ઘી 1-2 ચમચી
Sitafal Kalakand banavani recipe
સીતાફળ કલાકંદ બનાવવા સૌથી પહેલા સીતાફળ ને પાણીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ભાગ કરી એમાં રહેલ ચીપ્સ ને કાઢી લ્યો અને ચોપારમાં નાખી એક થી બે વખત ફેરવી બીજ અલગ કરી પલ્પ અલગ કરી લ્યો. આમ બધા બીજ અલગ કરી લ્યો. હવે મિકસર જારમાં બ્રેડ ની સ્લાઈસ ની કિનારી અલગ કરી સફેદ ભાગ ના કટકા કરી નાખો અને ઢાંકણ બંધ કરી પલ્સ મોડમાં ફેરવી ક્રશ કરી લ્યો. અને ત્યાર બાદ પનીર ને છીણી વડે છીણી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ નાખી દૂધ ને ગરમ કરવા મુકો અને એમાં છીનેલ પનીર નાખી મિક્સ કરી બને ને એક સાથે ઉકાળી લ્યો મિશ્રણ ઉકાળવા લાગે એટલે એમાં સીતાફળ નો પલ્પ નાખી મિક્સ કરી લ્યો અને ધીમા તાપે હલાવતા રહી ને ચડાવી લ્યો મિશ્રણ થોડું ઘટ્ટ થવા લાગે એટલે એમાં ખાંડ નાખો અને ફરીથી પાંચ મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં પીસેલા કાજુ નો ભૂકો નાખી મિક્સ કરી લ્યો. અને બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી બે ચાર મિનીટ ચડી લ્યો.
ચાર મિનીટ પછી એમાં પીસેલી બ્રેડ નો ભૂકો થોડો થોડો નાખતા જઈ બરોબર મિક્સ કરી લ્યો અને બધી સામગ્રી મિક્સ કરી ને કડાઈ મુકવા લાગે એટલે એમાં ઘી નાખી મિક્સ કરી બે મિનીટ ચડાવી લ્યો.
ત્યાર બાદ ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ મોલ્ડ માં નાખી એક સરખું ફેલાવી લ્યો અને એના પર પિસ્તાની કતરણ છાંટો અને સુકા ગુલાબ ની પાંદડી છાંટી દયો અને ઠંડી થવા દયો. કલાકંદ ને બહાર અથવા ફ્રીજ માં સાવ ઠંડો કરી લ્યો અને ત્યાર બાદ ચાકુથી કાપી કટકા કરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે સીતાફળ કલાકંદ.
ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ નાખવી.
કલાકંદ ને ધીમા કે મીડીયમ તાપે જ બનવવો જેથી એના રંગ માં ફર્ક ના પડે.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
સીતાફળ કલાકંદ બનાવવાની રેસીપી

Sitafal Kalakand banavani recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
- 1 ½ કપ સીતાફળ નો પલ્પ
- 3-4 બ્રેડ ની સ્લાઈસ
- 300 ગ્રામ પનીર
- 200 એમ.એલ. ફૂલ ક્રીમ દૂધ
- 2-3 ચમચી ખાંડ
- 1 કપ પીસેલા કાજુનો ભૂકો
- 1-2 ચમચી ઘી
Instructions
Sitafal Kalakand banavani recipe
- સીતાફળ કલાકંદ બનાવવા સૌથી પહેલા સીતાફળ ને પાણીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ભાગ કરી એમાં રહેલ ચીપ્સ ને કાઢી લ્યો અને ચોપારમાં નાખી એક થી બે વખત ફેરવી બીજ અલગ કરી પલ્પ અલગ કરી લ્યો. આમ બધા બીજ અલગ કરી લ્યો. હવે મિકસર જારમાં બ્રેડ ની સ્લાઈસ ની કિનારી અલગ કરી સફેદ ભાગ ના કટકા કરી નાખો અને ઢાંકણ બંધ કરી પલ્સ મોડમાં ફેરવી ક્રશ કરી લ્યો. અને ત્યાર બાદ પનીર ને છીણી વડે છીણી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ નાખી દૂધ ને ગરમ કરવા મુકો અને એમાં છીનેલ પનીર નાખી મિક્સ કરી બને ને એક સાથે ઉકાળી લ્યો મિશ્રણ ઉકાળવા લાગે એટલે એમાં સીતાફળ નો પલ્પ નાખી મિક્સ કરી લ્યો અને ધીમા તાપે હલાવતા રહી ને ચડાવી લ્યો મિશ્રણ થોડું ઘટ્ટ થવા લાગે એટલે એમાં ખાંડ નાખો અને ફરીથી પાંચ મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં પીસેલા કાજુ નો ભૂકો નાખી મિક્સ કરી લ્યો. અને બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી બે ચાર મિનીટ ચડી લ્યો.
- ચાર મિનીટ પછી એમાં પીસેલી બ્રેડ નો ભૂકો થોડો થોડો નાખતા જઈ બરોબર મિક્સ કરી લ્યો અને બધી સામગ્રી મિક્સ કરી ને કડાઈ મુકવા લાગે એટલે એમાં ઘી નાખી મિક્સ કરી બે મિનીટ ચડાવી લ્યો.
- ત્યાર બાદ ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ મોલ્ડ માં નાખી એક સરખું ફેલાવી લ્યો અને એના પર પિસ્તાની કતરણ છાંટો અને સુકા ગુલાબ ની પાંદડી છાંટી દયો અને ઠંડી થવા દયો. કલાકંદ ને બહાર અથવા ફ્રીજ માં સાવ ઠંડો કરી લ્યો અને ત્યાર બાદ ચાકુથી કાપી કટકા કરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે સીતાફળ કલાકંદ.
Notes
- ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ નાખવી.
- કલાકંદ ને ધીમા કે મીડીયમ તાપે જ બનવવો જેથી એના રંગ માં ફર્ક ના પડે.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Amritsari fruit cream banavani recipe | અમુર્તસરી ફ્રુટ ક્રીમ બનાવવાની રેસીપી
Safed tal nu kachariyu banavani rit | સફેદ તલ નું કચરિયું
Tal singdana na ladoo | તલ સીંગદાણા ના લાડુ
Kukar ma lapsi banavani rit | કુકર મા લાપસી