ગુજરાતીઓની ફેવરિટ સ્વીટ એટલે બાસુંદી! સામાન્ય રીતે આપણે કેસર-ઈલાયચી કે ડ્રાયફ્રૂટ બાસુંદી ખાતા હોઈએ છીએ, પણ હાલ Strawberry Basundi નો ટ્રેન્ડ ખૂબ વધ્યો છે. સ્ટ્રોબેરી ની સીઝન જાય એ પહેલા એક વખત ચોક્કસ બનાવવા જેવી આ મીઠાઈ છે જે એક વખત બનાવશો તો દરેક સીઝન માં બનાવતા થઇ જાસો. ઘણા લોકોને ફરિયાદ હોય છે કે દૂધમાં સ્ટ્રોબેરી નાખતા જ દૂધ ફાટી જાય છે. પણ જો તમે આ રેસીપીમાં આપેલી “સીક્રેટ રીત” ફોલો કરશો, તો તમારી બાસુંદી ક્યારેય ફાટશે નહીં અને તેનો કલર અને ટેસ્ટ બંને અદભૂત આવશે. ચાલો જોઈએ સ્ટ્રોબેરી બાસુંદી બનાવવાની રીત.
Table of contents
સ્ટ્રોબેરી બાસુંદી બનાવવા જરૂરી સામગ્રી
- ફૂલ ક્રીમ દૂધ 4 કપ
- ખાંડ 5-6 ચમચી
- એલચી પાઉડર ¼ ચમચી
- મીડીયમ સાઈઝ ની સુધારેલી સ્ટ્રોબેરી 200 ગ્રામ
Strawberry Basundi banavani rit
સ્ટ્રોબેરી બાસુંદી બનાવવા સૌથી પહેલા ગેસ ચાકુ કરી કડાઈમાં બે ચાર ચમચી પાણી નાખો પાણી નાખવા થી દૂધ ગરમ થયા પછી તરીયા માં ઓછું ચોટસે) ત્યાર બાદ એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી ઉકાળી લ્યો. દૂધ ઉકાળી જાય એટલે ગેસ ને મીડીયમ ફૂલ રાખી દૂધ ને ઉકાળવા દયો. અને થોડી થોડી વારે હલાવતા રહો. દૂધ ઉકાળી ને અડધું થાય ત્યાં સુંધી હલાવતા રહી ઉકાળી લ્યો.
દૂધ ઉકાળી ને અડધું થાય એટલે એમાં ત્રણ ચાર ચમચી ખાંડ અને એલચી પાઉડર નાખી મિક કરી ખાંડ ને ઓગાળી લ્યો. ખાંડ ઓગળી જાય ત્યાર બાદ ફરી પાંચ સાત મિનીટ ઉકાળી ગેસ બંધ કરી દૂધ ને ઠંડુ થવા દયો.હવે સ્ટ્રોબેરી ને દૂધ ગરમ કરવા મુકો એ પહેલા મીઠા વાળા પાણીમાં બોળી દસ પંદર મિનીટ રાખો ત્યાર બાદ સાદા પાણીમાં બોળી રાખો અને છલ્લે સાફ પાણીથી ધોઈ સાફ કરી લ્યો.
ત્યાર બાદ એની ડાળી વાળો ભાગ અલગ કરી ભે ભાગમાં કાપી લીધા બાદ મીડીયમ સાઈઝ ના કટકા કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં સ્ટ્રોબેરી ના કટકા નાખી મીડીયમ તાપે હલાવતા રહી પાંચ સાત મિનીટ સ્ટ્રોબેરી ને ચડાવી લ્યો. ત્યાર બાદ એમાં બે ચમચી ખાંડ નાખી મિક્સ કરી ખાંડ ઓગળી જાય અને સ્ટ્રોબેરી નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી સ્તોબેરી ને ઠંડી થવા દયો.
હવે બને સામગ્રી રૂમ તાપમાન પર આવી જાય એટલે બને ને અલગ અલગ વાસણમાં કાઢી ફ્રીઝ માં ત્રણ ચાર કલાક માટે ઠંડા કરી લ્યો. ચાર કલાક પછી બને ને બહાર કાઢી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ મજા લ્યો. તો તૈયાર છે સ્ટ્રોબેરી બાસુંદી.
Basundi recipe notes
- જો ફૂલ ક્રીમ દૂધ ના હોય તો દૂધ ને થોડું ઘટ્ટ કરવા મિલ્ક પાઉડર, મિલ્ક ક્રીમ અથવા માવા નો ઉપયોગ કરી શકો છો.
સ્ટ્રોબેરી બાસુંદી બનાવવાની રીત

Strawberry Basundi Recipe in Gujarati | સ્ટ્રોબેરી બાસુંદી
Equipment
- 1 કડાઈ
Ingredients
સ્ટ્રોબેરી બાસુંદી બનાવવા જરૂરી સામગ્રી
- 4 કપ ફૂલ ક્રીમ દૂધ
- 5-6 ચમચી ખાંડ
- ¼ ચમચી એલચી પાઉડર
- 200 ગ્રામ મીડીયમ સાઈઝ ની સુધારેલી સ્ટ્રોબેરી
Instructions
Strawberry Basundi banavani rit
- સ્ટ્રોબેરી બાસુંદી બનાવવા સૌથી પહેલા ગેસ ચાકુ કરી કડાઈમાં બે ચાર ચમચી પાણી નાખો પાણી નાખવા થી દૂધ ગરમ થયા પછી તરીયા માં ઓછું ચોટસે) ત્યાર બાદ એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી ઉકાળી લ્યો. દૂધ ઉકાળી જાય એટલે ગેસ ને મીડીયમ ફૂલ રાખી દૂધ ને ઉકાળવા દયો. અને થોડી થોડી વારે હલાવતા રહો. દૂધ ઉકાળી ને અડધું થાય ત્યાં સુંધી હલાવતા રહી ઉકાળી લ્યો.
- દૂધ ઉકાળી ને અડધું થાય એટલે એમાં ત્રણ ચાર ચમચી ખાંડ અને એલચી પાઉડર નાખી મિક કરી ખાંડ ને ઓગાળી લ્યો. ખાંડ ઓગળી જાય ત્યાર બાદ ફરી પાંચ સાત મિનીટ ઉકાળી ગેસ બંધ કરી દૂધ ને ઠંડુ થવા દયો.હવે સ્ટ્રોબેરી ને દૂધ ગરમ કરવા મુકો એ પહેલા મીઠા વાળા પાણીમાં બોળી દસ પંદર મિનીટ રાખો ત્યાર બાદ સાદા પાણીમાં બોળી રાખો અને છલ્લે સાફ પાણીથી ધોઈ સાફ કરી લ્યો.
- ત્યાર બાદ એની ડાળી વાળો ભાગ અલગ કરી ભે ભાગમાં કાપી લીધા બાદ મીડીયમ સાઈઝ ના કટકા કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં સ્ટ્રોબેરી ના કટકા નાખી મીડીયમ તાપે હલાવતા રહી પાંચ સાત મિનીટ સ્ટ્રોબેરી ને ચડાવી લ્યો. ત્યાર બાદ એમાં બે ચમચી ખાંડ નાખી મિક્સ કરી ખાંડ ઓગળી જાય અને સ્ટ્રોબેરી નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી સ્તોબેરી ને ઠંડી થવા દયો.
- હવે બને સામગ્રી રૂમ તાપમાન પર આવી જાય એટલે બને ને અલગ અલગ વાસણમાં કાઢી ફ્રીઝ માં ત્રણ ચાર કલાક માટે ઠંડા કરી લ્યો. ચાર કલાક પછી બને ને બહાર કાઢી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ મજા લ્યો. તો તૈયાર છે સ્ટ્રોબેરી બાસુંદી.
Basundi recipe notes
- જો ફૂલ ક્રીમ દૂધ ના હોય તો દૂધ ને થોડું ઘટ્ટ કરવા મિલ્ક પાઉડર, મિલ્ક ક્રીમ અથવા માવા નો ઉપયોગ કરી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Gajar Khajur Cake Recipe in Gujarati | ગાજર ખજૂરની કેક | Eggless & Sugar-Free Cake
Gajar ni rasmalai – ગાજર ની રસમલાઇ બનાવવાની રીત
Kasata Doodh pauva banavani rit | કસાટા દૂધ પૌવા બનાવવાની રીત
Mava kachori banavani recipe | માવા કચોરી બનાવવાની રેસીપી
Gulab sharbat banavani rit | ગુલાબ શરબત બનાવવાની રીત