આજ આપણે ઘરે બજાર ના વેનીલા આઈસ્ક્રીમ થી પણ વધુ સ્વાદિષ્ટ અને સ્મૂથ તૈયાર થયેલી vanilla ice cream – વેનીલા આઈસ્ક્રીમ બનાવતા શીખીશું. જે માત્ર ત્રણ સામગ્રી થી તૈયાર થઈ જશે. આ આઈસ્ક્રીમ એમજ તો ટેસ્ટી લાગશે પણ તમે બ્રાઉની, ચોકલેટ કે આઈસ ગોલા માં નાખી ને મજા લઈ શકો છો.
Ingredients
- ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
- ખાંડ 80 ગ્રામ
- વેનીલા એસેન્સ 1 ચમચી
Vanilla ice cream banavani recipe
વેનીલા આઈસ્ક્રીમ બનાવવા સૌપ્રથમ ગેસ પર જાડા તળિયાવાળી કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ નાખી ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થઈ ઉકળવા લાગે એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો
ખાંડ ઓગળી જાય એટલે ગેસ ને મીડીયમ તાપે દૂધ હલાવતા રહી અડધા થી ઓછું થાય ત્યાં સુંધી ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં વેનીલા એસેન્સ નાખી મિક્સ કરી લ્યો.
હવે ઉકાળેલા દૂધ ને રૂમ તાપમાન માં આવે એટલે ફ્રીઝ માં બે કલાક ઠંડુ થવા દયો બે કલાક પછી એક મોટા વાસણમાં ઘણો બધો બરફ ના કટકા નાખો સાથે અડધો કપ મીઠું નાખી એમાં ફ્રીઝ માં રાખેલ દૂધ મૂકી વ્હીસ્પર વડે પંદર વીસ મિનિટ વિસ્પ કરી લ્યો.
ત્યાર બાદ તૈયાર થયેલા દૂધ ને એર ટાઈટ ડબ્બામાં નાખી ઢાંકણ બંધ કરી આખી રાત અથવા દસ બાર કલાક ફ્રીઝર માં મળી જમાવી લ્યો અને બાર કલાક પછી મજા લ્યો વેનીલા પ્લેન આઈસ્ક્રીમ.
Ice cream recipe notes
- ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- વ્હીસ્પર ના હોય તો હેન્ડબ્લેન્ડર વડે પણ બીટ કરી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
વેનીલા આઈસ્ક્રીમ બનાવવાની રેસીપી

vanilla ice cream banavani recipe
Equipment
- 1 જાડા તળિયાવાળી કડાઈ
- 1 વ્હીસ્પર
- 1 એર ટાઈટ ડબ્બો
Ingredients
- 1 લીટર ફૂલ ક્રીમ દૂધ
- 80 ગ્રામ ખાંડ
- 1 ચમચી વેનીલા એસેન્સ
Instructions
Vanilla ice cream banavani recipe
- વેનીલા આઈસ્ક્રીમ બનાવવા સૌપ્રથમ ગેસ પર જાડા તળિયાવાળી કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ નાખી ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થઈ ઉકળવા લાગે એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો
- ખાંડ ઓગળી જાય એટલે ગેસ ને મીડીયમ તાપે દૂધ હલાવતા રહી અડધા થી ઓછું થાય ત્યાં સુંધી ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં વેનીલા એસેન્સ નાખી મિક્સ કરી લ્યો.
- હવે ઉકાળેલા દૂધ ને રૂમ તાપમાન માં આવે એટલે ફ્રીઝ માં બે કલાક ઠંડુ થવા દયો બે કલાક પછી એક મોટા વાસણમાં ઘણો બધો બરફ ના કટકા નાખો સાથે અડધો કપ મીઠું નાખી એમાં ફ્રીઝ માં રાખેલ દૂધ મૂકી વ્હીસ્પર વડે પંદર વીસ મિનિટ વિસ્પ કરી લ્યો.
- ત્યાર બાદ તૈયાર થયેલા દૂધ ને એર ટાઈટ ડબ્બામાં નાખી ઢાંકણ બંધ કરી આખી રાત અથવા દસ બાર કલાક ફ્રીઝર માં મળી જમાવી લ્યો અને બાર કલાક પછી મજા લ્યો વેનીલા પ્લેન આઈસ્ક્રીમ.
Notes
- ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- વ્હીસ્પર ના હોય તો હેન્ડબ્લેન્ડર વડે પણ બીટ કરી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Gulab sharbat banavani rit | ગુલાબ શરબત બનાવવાની રીત
Gond Katira kheer banavani rit | ગોંદ કતીરા ખીર બનાવવાની રીત
મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત | mango ice cream banavani rit
Taad gola no sharbat banavani rit | તાડ ગોલા નો શરબત બનાવવાની રીત
Shahi kulfi banavani rit | શાહી કુલ્ફી બનાવવાની રીત