HomeDessert & Drinksvanilla ice cream banavani recipe | વેનીલા આઈસ્ક્રીમ

vanilla ice cream banavani recipe | વેનીલા આઈસ્ક્રીમ

આજ આપણે ઘરે બજાર ના વેનીલા આઈસ્ક્રીમ થી પણ વધુ સ્વાદિષ્ટ અને સ્મૂથ તૈયાર થયેલી vanilla ice cream  – વેનીલા આઈસ્ક્રીમ બનાવતા શીખીશું. જે માત્ર ત્રણ સામગ્રી થી તૈયાર થઈ જશે. આ આઈસ્ક્રીમ એમજ તો ટેસ્ટી લાગશે પણ તમે બ્રાઉની, ચોકલેટ કે આઈસ ગોલા માં નાખી ને મજા લઈ શકો છો.

Ingredients

  • ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
  • ખાંડ 80 ગ્રામ
  • વેનીલા એસેન્સ 1 ચમચી

Vanilla ice cream banavani recipe

વેનીલા આઈસ્ક્રીમ બનાવવા સૌપ્રથમ ગેસ પર જાડા તળિયાવાળી કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ નાખી ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થઈ ઉકળવા લાગે એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો

ખાંડ ઓગળી જાય એટલે ગેસ ને મીડીયમ તાપે દૂધ હલાવતા રહી અડધા થી ઓછું થાય ત્યાં સુંધી ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં વેનીલા એસેન્સ નાખી મિક્સ કરી લ્યો.

હવે ઉકાળેલા દૂધ ને રૂમ તાપમાન માં આવે એટલે ફ્રીઝ માં બે કલાક ઠંડુ થવા દયો બે કલાક પછી એક મોટા વાસણમાં ઘણો બધો બરફ ના કટકા નાખો સાથે અડધો કપ મીઠું નાખી એમાં ફ્રીઝ માં રાખેલ દૂધ મૂકી વ્હીસ્પર વડે પંદર વીસ મિનિટ વિસ્પ કરી લ્યો.

ત્યાર બાદ તૈયાર થયેલા દૂધ ને એર ટાઈટ ડબ્બામાં નાખી ઢાંકણ બંધ કરી આખી રાત અથવા દસ બાર કલાક ફ્રીઝર માં મળી જમાવી લ્યો અને બાર કલાક પછી મજા લ્યો વેનીલા પ્લેન આઈસ્ક્રીમ.

Ice cream recipe notes

  • ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • વ્હીસ્પર ના હોય તો હેન્ડબ્લેન્ડર વડે પણ બીટ કરી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

વેનીલા આઈસ્ક્રીમ બનાવવાની રેસીપી

vanilla ice cream - વેનીલા આઈસ્ક્રીમ

vanilla ice cream banavani recipe

ઘરે બજાર ના વેનીલા આઈસ્ક્રીમ થી પણ વધુ સ્વાદિષ્ટ અનેસ્મૂથ તૈયાર થયેલી vanilla ice cream  – વેનીલા આઈસ્ક્રીમ બનાવતા શીખીશું. જે માત્ર ત્રણ સામગ્રી થી તૈયાર થઈ જશે. આ આઈસ્ક્રીમ એમજ તો ટેસ્ટી લાગશે પણ તમે બ્રાઉની, ચોકલેટ કે આઈસ ગોલા માં નાખી નેમજા લઈ શકો છો.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 10 minutes
Total Time: 50 minutes
Servings: 4 સ્કૂપ

Equipment

  • 1 જાડા તળિયાવાળી કડાઈ
  • 1 વ્હીસ્પર
  • 1 એર ટાઈટ ડબ્બો

Ingredients

  • 1 લીટર ફૂલ ક્રીમ દૂધ
  • 80 ગ્રામ ખાંડ
  • 1 ચમચી વેનીલા એસેન્સ

Instructions

Vanilla ice cream banavani recipe

  • વેનીલા આઈસ્ક્રીમ બનાવવા સૌપ્રથમ ગેસ પર જાડા તળિયાવાળી કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ નાખી ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થઈ ઉકળવા લાગે એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો
  • ખાંડ ઓગળી જાય એટલે ગેસ ને મીડીયમ તાપે દૂધ હલાવતા રહી અડધા થી ઓછું થાય ત્યાં સુંધી ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં વેનીલા એસેન્સ નાખી મિક્સ કરી લ્યો.
  • હવે ઉકાળેલા દૂધ ને રૂમ તાપમાન માં આવે એટલે ફ્રીઝ માં બે કલાક ઠંડુ થવા દયો બે કલાક પછી એક મોટા વાસણમાં ઘણો બધો બરફ ના કટકા નાખો સાથે અડધો કપ મીઠું નાખી એમાં ફ્રીઝ માં રાખેલ દૂધ મૂકી વ્હીસ્પર વડે પંદર વીસ મિનિટ વિસ્પ કરી લ્યો.
  • ત્યાર બાદ તૈયાર થયેલા દૂધ ને એર ટાઈટ ડબ્બામાં નાખી ઢાંકણ બંધ કરી આખી રાત અથવા દસ બાર કલાક ફ્રીઝર માં મળી જમાવી લ્યો અને બાર કલાક પછી મજા લ્યો વેનીલા પ્લેન આઈસ્ક્રીમ.

Notes

  • ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • વ્હીસ્પર ના હોય તો હેન્ડબ્લેન્ડર વડે પણ બીટ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular