ફાલસા ગરમી ની સીઝન માં થોડા સમય માટે બજારમાં જોવા મળે છે. જે ખાવા માં ખાટા મીઠા અને ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને મોઢામાં નાખતા જ મોઢા ને ફ્રેશ કરી નાખે છે અને ગરમી થી બચાવે છે અને સ્વાસ્થ્ય માટે પણ ઘણા સારા છે. અત્યાર સુધી આપણે ફાલસા લઈ એને એક ફ્રુટ જેમ તો મજા લીધી જ છે પણ આજ આપણે એમાંથી શરબત બનાવી મજા લેશું જે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો ફાલસા શોટ્સ બનાવવાની રીત – Falsa shots banavani rit શીખીએ.
ફાલસા શોટ્સ બનાવવા જરૂરી સામગ્રી
- ખડી સાકર ½ કપ
- ફાલસા 250 ગ્રામ
- સંચળ ½ ચમચી
- પાણી જરૂર મુજબ
ફાલસા શોટ્સ બનાવવાની રીત
ફાલસા શોર્ટ્સ બનાવવા સૌપ્રથમ ફાલસા ને સાફ કરી એમાં રહેલ કચરા ને અલગ કરી નાખો ત્યાર બાદ બે ત્રણ પાણી થી બરોબર ધોઇ સાફ કરી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો,
હવે એમાં ખડી સાકર નાખો અને એક થી બે ગ્લાસ પાણી નાખી દયો અને વાસણ ને ફ્રીઝ માં અડધા કલાક માટે મૂકી દયો.
અડધા કલાક પછી વાસણ બહાર કાઢી લ્યો અને પલાળેલા ફાલસા ને પાણી સાથે મિક્સર જાર માં નાખી દયો સાથે સંચળ નાખો અને મિક્સર નું ઢાંકણ બંધ કરી ફાલસા ને પીસી લ્યો.
હવે પીસેલા ફાલસા ને ગરણી થી ગાળી લ્યો અને બીજ ને અલગ કરી નાખો ત્યાર બાદ શોર્ટ્સ ગ્લાસ ને લીંબુના રસ માં બોળી મીઠા માં બોળી તૈયાર કરી લ્યો અને તૈયાર શરબત ને શોર્ટ્સ માં નાખી મજા લ્યો ફાલસા શોર્ટ્સ.
Falsa shots recipe notes
- અહી તમે ફાલસા ને હાથ થી બરોબર મસળી મસળી ને એના પલ્પ ને અલગ કરી શકો છો.
- તમે પલ્પ ને ફ્રીઝર માં એકાદ કલાક મૂકી ચિલ ઠંડો કરી લીધા બાદ શોર્ટ્સ ગ્લાસમાં નાખી ને પણ મજા લઇ શકો છો.
Falsa shots banavani rit
Youtube પર Delicious Recipes By Denisha ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Falsa shots recipe
ફાલસા શોટ્સ બનાવવાની રીત | Falsa shots banavani rit
Equipment
- 1 મિક્સર
- 1 શોર્ટ્સ ગ્લાસ
Ingredients
ફાલસા શોટ્સ બનાવવાજરૂરી સામગ્રી
- 250 ગ્રામ ફાલસા
- ½ કપ ખડી સાકર
- ½ ચમચી સંચળ
- પાણી જરૂર મુજબ
Instructions
Falsa shots banavani rit
- ફાલસા શોર્ટ્સ બનાવવા સૌપ્રથમ ફાલસા ને સાફ કરી એમાં રહેલ કચરા ને અલગ કરી નાખો ત્યાર બાદ બે ત્રણ પાણી થી બરોબર ધોઇ સાફ કરી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો,
- હવે એમાં ખડી સાકરનાખો અને એક થી બે ગ્લાસ પાણી નાખી દયો અને વાસણ ને ફ્રીઝ માં અડધા કલાક માટે મૂકી દયો.
- અડધા કલાક પછી વાસણ બહાર કાઢી લ્યો અને પલાળેલા ફાલસા ને પાણી સાથે મિક્સર જાર માં નાખી દયો સાથે સંચળ નાખો અને મિક્સર નું ઢાંકણ બંધ કરી ફાલસા ને પીસી લ્યો.
- હવે પીસેલા ફાલસાને ગરણી થી ગાળી લ્યો અને બીજ ને અલગ કરી નાખો ત્યાર બાદ શોર્ટ્સ ગ્લાસ ને લીંબુના રસ માં બોળી મીઠા માં બોળી તૈયાર કરી લ્યો અને તૈયાર શરબત ને શોર્ટ્સ માં નાખી મજાલ્યો ફાલસા શોર્ટ્સ.
Falsa shots recipe notes
- અહી તમે ફાલસાને હાથ થી બરોબર મસળી મસળી ને એના પલ્પ ને અલગ કરી શકો છો.
- તમે પલ્પ ને ફ્રીઝરમાં એકાદ કલાક મૂકી ચિલ ઠંડો કરી લીધા બાદ શોર્ટ્સ ગ્લાસમાં નાખી ને પણ મજા લઇ શકોછો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
હોટ ચોકલેટ પ્રી મિક્સ | Hot Chocolate pre mix
કોલ્ડ કોફી બનાવવાની રીત | cold coffee banavani rit | cold coffee recipe in gujarati
જલજીરા સોડા બનાવવાની રીત | jaljeera soda banavani rit | jaljeera soda recipe in gujarati
મોહનથાળ ની રેસીપી | mohanthal recipe | mohanthal banavani rit