HomeNastaવેજીટેબલ ઉપમા બનાવવાની રીત | vegetable upma banavani rit recipe

વેજીટેબલ ઉપમા બનાવવાની રીત | vegetable upma banavani rit recipe

જય શ્રી કૃષ્ણ આજે આપણે વેજીટેબલ ઉપમા બનાવવાની રીત – vegetable upma banavani rit શીખીશું. Please subscribe Anukriti Cooking Recipes YouTube channel If you like the recipe ઉપમા તો દરેક ના ઘર માં નાસ્તા માં બનતો જ હોય છે પણ ઘણા કહેતા હોય કે ઉપમા કા તો ગાંઠા ગાંઠા વાળો બને છે કા રબડી જેવો બની જાય છે અથવા તો બહાર જેવો સ્વાદ નથી આવતો તો આજ આપણે ઉપમા બનાવતી વખતે અમુક વાત નું ધ્યાન રાખી બહાર જેવો જ ઉપમા ઘરે બનાવતા શીખીશું તો ચાલો vegetable upma recipe in gujarati શીખીએ.

vegetable upma ingredients

  • સોજી 1 કપ
  • નારિયળ તેલ, સીંગતેલ, તેલ / ઘી 3-4 ચમચી
  • રાઈ ¼ ચમચી
  • જીરું ¼ ચમચી
  • ચણાદાળ ½ ચમચી
  • અડદ દાળ 1 ચમચી
  • કાજુ ના ટુકડા 7-8
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • મીઠા લીમડાના પાન 8-10
  • મરી અધ કચરા 2-3
  • સૂકા લાલ મરચા 1-2
  • ગાજર ઝીણું સુધારેલ ¼ કપ
  • ફણસી ઝીણી સુધારેલી ¼ કપ
  • વટાણા ¼ કપ
  • લીલા મરચા ઝીણા સમારેલા 2-3
  • ખાંડ ½ ચમચી
  • લીંબુ નો રસ 1 -2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • ગરમ પાણી 4 કપ

વેજીટેબલ ઉપમા બનાવવાની રીત | vegetable upma recipe in gujarati

વેજીટેબલ ઉપમા બનાવવા સૌપ્રથમ સોજી ને સાફ કરી લ્યો ત્યાં બાદ કડાઈ માં નાખી ને ધીમા તાપે હલાવતા રહી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાં બાદ એમાં બે ચમચી ઘી નાખી ફરી બે ત્રણ મિનિટ શેકી લ્યો  અને એક બીજા વાસણમાં કાઢી લ્યો

હવે એક તપેલી માં ચાર કપ પાણી ગરમ કરવા મૂકો અને જેમાં સોજી શેકી હતી એજ કડાઈ માં ફરી બે ત્રણ ચમચી ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં રાઈ, જીરું, અડદ દાળ અને ચણાદાળ નાખી ને શેકી લ્યો

દાળ બરોબર શેકાઈ જાય એટલે એમાં કાજુ ના કટકા, આદુ પેસ્ટ, મરી અધ કચરા પીસેલા અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી કાજુ ને શેકી લ્યો ત્યાર બાદ એમ સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો

હવે એમાં ગાજર ના કટકા , ફણસી, વટાણા , સ્વાદ મુજબ મીઠું, ખાંડ નાખી મિક્સ કરી શેકી લ્યો ને શાક ને બરોબર હલાવી ને શેકી લ્યો શાક અડધા જેવા શેકાઈ જાય એટલે એમાં સોજી અને સોજી ના ભાગ નું મીઠું અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને એક બે  મિનિટ મિકસ કરી સોજી ને ફરી થોડી શેકી લ્યો

સોજી મિક્સ કરી લીધા બાદ એમાં ગરમ પાણી અને લીંબુ નો રસ નાખો ને બરોબર મિક્સ કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો સાત મિનિટ પછી સોજી ચડી ને ઘટ્ટ થાય એટલે એમાં એક ચમચી ઘી નાખો ને બરોબર મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી ઢાંકી ને પાંચ દસ મિનિટ એમજ રહેવા દયો દસ મિનિટ પછી ઢાંકણ ખોલી ઉપમા બરોબર મિક્સ કરી લ્યો અને ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે વેજીટેબલ ઉપમા

vegetable upma recipe in gujarati notes

  • તમે સોજી ને એક સાથે ઘણી બધી માત્રા માં  સેકી ને રાખી શકો છો ને જ્યારે પણ સોજી માંથી કઈ પણ બનાવું હોય ત્યારે વાપરી શકો છો અને સોજી માંથી ઉપમા કે શીરો બનાવી શકો છો આમ સોજી શેકી ને રાખવા થી એમાં કોઈ જીવાત નથી પડતાં
  • સોજી ના વઘાર ને પણ તમે તૈયાર કરી એક ડબ્બા માં ભરી રાખી શકો છો જ્યારે પણ ઉપમા બનાવો હોય ત્યારે નાખી તૈયાર કરી શકો છો
  • જ્યારે સોજી અને શાક ને બરોબર શેકી લઈ ને ઠંડા કરી ડબ્બા માં ભરી ને ફ્રીઝ માં મૂકી દયો ને મહિના સુંધી જ્યારે પણ ઉપમા બનાવો હોય ત્યારે ગરમ પાણી માં નાખી તૈયાર કરી શકો છો

Recipe Video | vegetable upma recipe | વેજીટેબલ ઉપમા

Youtube પર Anukriti Cooking Recipes ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

vegetable upma banavani rit

વેજીટેબલ ઉપમા - vegetable upma - vegetable upma recipe - વેજીટેબલ ઉપમા બનાવવાની રીત - vegetable upma recipe in gujarati - vegetable upma recipe - vegetable upma banavani rit

વેજીટેબલ ઉપમા બનાવવાની રીત | vegetable upma recipe in gujarati | vegetable upma recipe | vegetable upma banavani rit

જય શ્રી કૃષ્ણ આજે આપણે વેજીટેબલ ઉપમા બનાવવાની રીત – vegetable upma banavani rit શીખીશું. ઉપમા તો દરેક ના ઘર માં નાસ્તા માં બનતો જ હોય છે પણ ઘણા કહેતા હોય કે ઉપમા કા તો ગાંઠા ગાંઠાવાળો બને છે કા રબડી જેવો બની જાય છે અથવા તો બહાર જેવો સ્વાદ નથી આવતો તો આજ આપણેઉપમા બનાવતી વખતે અમુક વાત નું ધ્યાન રાખી બહાર જેવો જ ઉપમા ઘરે બનાવતા શીખીશું તો ચાલો vegetable upma recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course gujarati nasto, nasta
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

vegetable upma ingredients

  • 1 કપ સોજી
  • 3-4 ચમચી નારિયળ તેલ, સીંગતેલ,તેલ / ઘી
  • ¼ ચમચી રાઈ
  • ¼ ચમચી જીરું
  • ½ ચમચી ચણાદાળ
  • 1 ચમચી અડદદાળ
  • 7-8 કાજુના ટુકડા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 8-10 મીઠા લીમડાના પાન
  • 2-3 મરી અધ કચરા
  • 1-2 સૂકા લાલ મરચા
  • ¼ કપ ગાજર ઝીણું સુધારેલ
  • ¼ કપ ફણસી ઝીણી સુધારેલી
  • ¼ કપ વટાણા
  • 2-3 લીલા મરચા ઝીણા સમારેલા
  • ½ ચમચી ખાંડ
  • 1 -2 ચમચી લીંબુનો રસ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 4 કપ ગરમ પાણી
  • સ્વાદ મુજબ મીઠું

Instructions
 

વેજીટેબલ ઉપમા | vegetable upma | vegetable upma recipe

  • વેજીટેબલ ઉપમા બનાવવા સૌપ્રથમ સોજી ને સાફ કરી લ્યો ત્યાં બાદ કડાઈ માં નાખી ને ધીમા તાપે હલાવતારહી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાં બાદ એમાં બે ચમચી ઘી નાખી ફરી બે ત્રણ મિનિટ શેકી લ્યો  અને એક બીજા વાસણમાં કાઢી લ્યો
  • હવે એક તપેલી માં ચાર કપ પાણી ગરમ કરવા મૂકો અને જેમાં સોજી શેકી હતી એજ કડાઈ માં ફરી બે ત્રણ ચમચી ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં રાઈ, જીરું, અડદ દાળ અને ચણાદાળ નાખી ને શેકી લ્યો
  • દાળ બરોબર શેકાઈ જાય એટલે એમાં કાજુ ના કટકા, આદુ પેસ્ટ, મરી અધ કચરા પીસેલા અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી કાજુ ને શેકી લ્યો ત્યાર બાદ એમ સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો
  • હવે એમાં ગાજર ના કટકા , ફણસી, વટાણા , સ્વાદ મુજબ મીઠું,ખાંડ નાખી મિક્સ કરી શેકી લ્યો ને શાક ને બરોબર હલાવી ને શેકી લ્યો શાકઅડધા જેવા શેકાઈ જાય એટલે એમાં સોજી અને સોજી ના ભાગ નું મીઠું અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને એક બે  મિનિટ મિકસ કરી સોજી ને ફરી થોડી શેકી લ્યો
  • સોજી મિક્સ કરી લીધા બાદ એમાં ગરમ પાણી અને લીંબુ નો રસ નાખો ને બરોબર મિક્સ કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો સાત મિનિટ પછી સોજી ચડી ને ઘટ્ટ થાય એટલે એમાં એક ચમચી ઘી નાખો નેબરોબર મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી ઢાંકી ને પાંચ દસ મિનિટ એમજ રહેવા દયો દસ મિનિટ પછી ઢાંકણ ખોલી ઉપમા બરોબર મિક્સ કરી લ્યો અને ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે વેજીટેબલ ઉપમા

vegetable upma recipe in gujarati notes

  • તમે સોજી ને એક સાથે ઘણી બધી માત્રા માં  સેકી ને રાખી શકો છો ને જ્યારે પણ સોજી માંથી કઈ પણ બનાવું હોય ત્યારે વાપરી શકો છો અને સોજી માંથી ઉપમા કે શીરો બનાવીશકો છો આમ સોજી શેકી ને રાખવા થી એમાં કોઈ જીવાત નથી પડતાં
  • સોજી ના વઘાર ને પણ તમે તૈયાર કરી એક ડબ્બા માં ભરી રાખી શકો છો જ્યારે પણ ઉપમા બનાવો હોય ત્યારે નાખી તૈયાર કરી શકો છો
  • જ્યારે સોજી અને શાક ને બરોબર શેકી લઈ ને ઠંડા કરી ડબ્બા માં ભરી ને ફ્રીઝ માં મૂકી દયો ને મહિના સુંધી જ્યારે પણ ઉપમા બનાવો હોય ત્યારે ગરમ પાણી માં નાખી તૈયાર કરી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

સેવ ખમણી બનાવવાની રીત | sev khamani | khamani recipe in gujarati

khaman banavani rit | ખમણ બનાવવાની રીત | khaman recipe

મેથીના થેપલા | methi na thepla | thepla recipe | methi thepla recipe

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular