HomeDessert & DrinksCoconut Sattu Kulfi Recipe in Gujarati | કોકોનટ સત્તુની કુલ્ફી બનાવવાની રીત

Coconut Sattu Kulfi Recipe in Gujarati | કોકોનટ સત્તુની કુલ્ફી બનાવવાની રીત

ઉનાળાની બપોરે બાળકો વારંવાર આઈસ્ક્રીમ ખાવાની જિદ કરતા હોય છે, પરંતુ રોજ બજારના આઈસ્ક્રીમ ખવડાવવા સ્વાસ્થ્ય માટે સારા નથી. આજે આપણે એક એવી Coconut Sattu Kulfi (કોકોનટ સત્તુ કુલ્ફી) બનાવીશું જે સ્વાદમાં તો લાજવાબ છે જ, પણ સાથે ગુણોનો ભંડાર પણ છે.   જે લોકો પોતાના નાના બાળકો ને બહાર ની કુલ્ફી કે આઇસક્રીમ નથી આપતા પણ આ ઉનાળા ની ગરમી માં બાળકો જિદ કરી માંગતા હોય તો એવા બાળકો માટે કોઈ પણ પ્રકારના પ્રિઝાવેટિવ કે ખાંડ ના ઉપયોગ વગર આજ આપણે ઘરે હેલ્થી અને ટેસ્ટી કુલ્ફી બનાવતા શીખીશું. સત્તુ (શેકેલા ચણાનો લોટ) પ્રોટીનથી ભરપૂર છે અને પેટને કુદરતી ઠંડક આપે છે. ચાલો જોઈએ બાળકો માટે હેલ્ધી સત્તુ કુલ્ફી બનાવવાની રીત.

Ingredients List

  1. છીણેલું નારિયળ 1 કપ
  2. પલળેલા કાજુ ½ કપ
  3. ફોતરા વગર ન દાડિયા ¼ કપ
  4. ખજૂર ન કટકા ¾ કપ
  5. કેસર વાળું પાણી 2- 3 ચમચી
  6. એલચી પાઉડર ¼ ચમચી

Coconut Sattu Kulfi banavani rit

કોકોનટ સત્તુની કુલ્ફી બનાવવા સૌથી પહેલા કાજુ ને ગરમ પાણીમાં નાખી બે કલાક માટે પલાડી લ્યો. ત્યાર બાદ ખજૂર ન કટકા કરી એના ઠળિયા અને ટોપી અલગ કરી લ્યો અને ત્યાર બાદ કેસર ના તાંતણા ને બે ત્રણ ચમચી ગરમ પાણીમાં પલાડી મૂકો. ત્યાર બાદ તાજા નારિયળ ની છાલ અલગ કરી છીણી વડે છીણી લ્યો. હવે દાડિયા ન ફોતરા અલગ કરી સાફ કરી લ્યો.

હવે બે કલાક પછી કાજુ નું પાણી નીતારી મિક્સર જારમાં નાખો સાથે દાડિયા, ખજૂર, ખજૂરના કટકા, એલચી પાઉડર અને કેસર વાળું પાણી નાખી બધી સામગ્રી ને પીસી લ્યો. સામગ્રી ને પીસવા જરૂર લાગે તો દૂધ નાખી સ્મૂથ પ્યુરી બનાવી લ્યો.

હવે તૈયાર પ્યુરી ને આઇસક્રીમ મોલ્ડ માં ભરી દયો અને ફ્રીઝર માં આઠ દસ કલાક માટે અથવાતો આખી રાત માટે જમવા મૂકો. દસ કલાક પછી ડી મોલ્ડ કરી બાળકો ને આપો . તો તૈયાર છે કોકોનટ સત્તુ કુલ્ફી.

ખજૂર ની માત્રા તમારા ઘર મુજબ વધુ ઓછી કરી શકો છો.

કોકોનટ સત્તુની કુલ્ફી બનાવવાની રીત

Coconut Sattu Kulfi Recipe in Gujarati - કોકોનટ સત્તુની કુલ્ફી

Coconut Sattu Kulfi Recipe in Gujarati | કોકોનટ સત્તુની કુલ્ફી બનાવવાની રીત

ઉનાળાની બપોરે બાળકો વારંવારઆઈસ્ક્રીમ ખાવાની જિદ કરતા હોય છે, પરંતુ રોજ બજારના આઈસ્ક્રીમ ખવડાવવા સ્વાસ્થ્ય માટે સારા નથી. આજે આપણે એક એવીCoconutSattu Kulfi (કોકોનટ સત્તુ કુલ્ફી) બનાવીશુંજે સ્વાદમાં તો લાજવાબ છે જ, પણ સાથે ગુણોનો ભંડાર પણ છે.   જે લોકો પોતાના નાના બાળકો ને બહારની કુલ્ફી કે આઇસક્રીમ નથી આપતા પણ આ ઉનાળા ની ગરમી માં બાળકો જિદ કરી માંગતા હોય તોએવા બાળકો માટે કોઈ પણ પ્રકારના પ્રિઝાવેટિવ કે ખાંડ ના ઉપયોગ વગર આજ આપણે ઘરે હેલ્થીઅને ટેસ્ટી કુલ્ફી બનાવતા શીખીશું. સત્તુ (શેકેલા ચણાનોલોટ) પ્રોટીનથી ભરપૂર છે અને પેટને કુદરતી ઠંડક આપે છે. ચાલો જોઈએ બાળકો માટે હેલ્ધી સત્તુ કુલ્ફી બનાવવાની રીત.
No ratings yet
Prep Time: 20 minutes
Resting time: 9 hours
Total Time: 9 hours 20 minutes
Servings: 5 નંગ

Equipment

  • 1 મિક્સર
  • 1 કુલ્ફી મોલ્ડ

Ingredients

  • 1 કપ છીણેલું નારિયળ
  • ½ કપ પલળેલા કાજુ
  • ¼ કપ ફોતરા વગર ન દાડિયા
  • ¾ કપ ખજૂર ન કટકા
  • 2-3 ચમચી કેસર વાળું પાણી
  • ¼ ચમચી એલચી પાઉડર

Instructions

Coconut Sattu Kulfi banavani rit

  • કોકોનટ સત્તુની કુલ્ફી બનાવવા સૌથી પહેલા કાજુ ને ગરમ પાણીમાં નાખી બે કલાક માટે પલાડી લ્યો. ત્યાર બાદ ખજૂર ન કટકા કરી એના ઠળિયા અને ટોપી અલગ કરી લ્યો અને ત્યાર બાદ કેસર ના તાંતણા ને બે ત્રણ ચમચી ગરમ પાણીમાં પલાડી મૂકો. ત્યાર બાદ તાજા નારિયળ ની છાલ અલગ કરી છીણી વડે છીણી લ્યો. હવે દાડિયા ન ફોતરા અલગ કરી સાફ કરી લ્યો.
  • હવે બે કલાક પછી કાજુ નું પાણી નીતારી મિક્સર જારમાં નાખો સાથે દાડિયા, ખજૂર, ખજૂરના કટકા, એલચી પાઉડર અને કેસર વાળું પાણી નાખી બધી સામગ્રી ને પીસી લ્યો. સામગ્રી ને પીસવા જરૂર લાગે તો દૂધ નાખી સ્મૂથ પ્યુરી બનાવી લ્યો.
  • હવે તૈયાર પ્યુરી ને આઇસક્રીમ મોલ્ડ માં ભરી દયો અને ફ્રીઝર માં આઠ દસ કલાક માટે અથવાતો આખી રાત માટે જમવા મૂકો. દસ કલાક પછી ડી મોલ્ડ કરી બાળકો ને આપો . તો તૈયાર છે કોકોનટ સત્તુ કુલ્ફી.
  • ખજૂર ની માત્રા તમારા ઘર મુજબ વધુ ઓછી કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular