રાગી ને હેલ્થી ધાન માનવામાં આવે છે અને રાગી માંથી બનતી વાનગીઓ ને ઘણી હેલ્થી માનવામાં આવે છે અને કેલ્સિયમ થી ભરપુર છે આપણી આજ ની વાનગી પણ એવી જ હેલ્થી છે જે સવારે નાસ્તામાં તૈયાર કરી એક વખત પી લ્યો તો બપોર સુંધી ભૂખ નથી લાગવાની તો ચાલો રાગી સ્મુથી બનાવવાની રીત – Ragi Smoothie banavani rit શીખીએ.
રાગી સ્મુથી બનાવવા જરૂરી સામગ્રી
- પલાળેલા બદામ 5-6
- રાગી નો લોટ 2 ચમચા
- કોળા ના બીજ 1-2 ચમચી
- સૂરજમુખી બીજ 1-2 ચમચી
- ખજૂર 1-2
- પલાળેલી અંજીર 1-2
- એલચી 1
- તજ નો પાઉડર ¼ ચમચી
- ઠંડુ કરેલ ફૂલ ક્રીમ દૂધ ½ કપ
- પાણી જરૂર મુજબ
રાગી સ્મુથી બનાવવાની રીત
રાગી સ્મુથી બનાવવા સૌપ્રથમ રાગી માં લોટ ને એક વાટકા માં લ્યો એમાં પા કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં એક કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં પાણી માં ઓગડેલી રાગી નાખી મિક્સ કરતા રહો.
પાંચ સાત મિનિટ પછી મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો અને ઢાંકણ ઢાંકી ઠંડુ થવા દયો. મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખો અને ત્યાર બાદ એમાં ખજૂર, પલાળેલા અંજીર, પલાળેલી બદામ, પલાળેલા કોળા ના બીજ, પલાળેલા સૂરજમુખી ના બીજ, એલચી, તજ નો પાઉડર નાખી બધી ઢાંકણ બંધ કરી પીસી લ્યો.
આમ બરોબર પીસી લીધા બાદ એમાં ઠંડુ ફૂલ ક્રીમ દૂધ નાખી ફરીથી બરોબર પીસી લ્યો. પીસી ને તૈયાર કરેલ સ્મુથી ની મજા લ્યો રાગી સ્મુથી.
Ragi Smoothie notes
- મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો અને મીઠાસ વધારવા ખજૂર અથવા અંજીર નાખી શકાય છે.
Ragi Smoothie banavani rit
Youtube પર Homemade Happiness With Manisha ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Ragi Smoothie recipe
રાગી સ્મુથી બનાવવાની રીત | Ragi Smoothie banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
રાગી સ્મુથી બનાવવા જરૂરી સામગ્રી
- 5-6 પલાળેલા બદામ
- 2 ચમચા રાગીનો લોટ
- 1-2 ચમચી કોળાના બીજ
- 1-2 ચમચી સૂરજમુખી બીજ
- 1-2 ખજૂર
- 1-2 પલાળેલી અંજીર
- 1 એલચી
- ¼ ચમચી તજ નો પાઉડર
- ½ કપ ઠંડુ કરેલ ફૂલ ક્રીમ દૂધ
- પાણી જરૂર મુજબ
Instructions
Ragi Smoothie banavani rit
- રાગી સ્મુથી બનાવવા સૌપ્રથમ રાગી માં લોટ ને એક વાટકા માં લ્યો એમાં પા કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં એક કપપાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં પાણી માં ઓગડેલી રાગી નાખી મિક્સ કરતા રહો.
- પાંચ સાત મિનિટ પછી મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો અને ઢાંકણ ઢાંકી ઠંડુ થવા દયો. મિશ્રણ ઠંડુથાય એટલે મિક્સર જારમાં નાખો અને ત્યાર બાદ એમાં ખજૂર, પલાળેલા અંજીર, પલાળેલી બદામ, પલાળેલા કોળા ના બીજ,પલાળેલા સૂરજમુખી ના બીજ, એલચી, તજ નો પાઉડર નાખી બધી ઢાંકણ બંધ કરી પીસી લ્યો.
- આમ બરોબર પીસી લીધા બાદ એમાં ઠંડુ ફૂલ ક્રીમ દૂધ નાખી ફરીથી બરોબર પીસી લ્યો. પીસી ને તૈયાર કરેલ સ્મુથીની મજા લ્યો રાગી સ્મુથી.
Ragi Smoothie notes
- મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો અને મીઠાસ વધારવા ખજૂર અથવા અંજીર નાખી શકાય છે.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ફાલસા શોટ્સ બનાવવાની રીત | Falsa shots banavani rit
રબડી જલેબી બનાવવાની રીત | Rabdi jalebi banavani rit | Rabdi jalebi recipe gujarati
આમ પન્ના શરબત બનાવવાની રીત | Aam panna sharbat banavani rit | mango panna in gujarati
કોલ્ડ કોફી બનાવવાની રીત | cold coffee banavani rit | cold coffee recipe in gujarati