HomeLunch & Dinnerschezwan fried rice : સેજવાન ફ્રાઇડ રાઈસ

schezwan fried rice : સેજવાન ફ્રાઇડ રાઈસ

આ સેજવાન ફ્રાઇડ રાઈસ બનાવવા ખૂબ સરળ છે અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને અત્યાર સુંધી આપણે બહાર જ આ રાઈસ ની મજા લીધી છે પણ હવે એક વખત ઘરે બનાવેલા રાઈસ તૈયાર કરી મજા લ્યો અને પછી બહાર ના ખાવા નું ભૂલી જસો. તો ચાલો schezwan fried rice banavani recipe શીખીએ.

સેજવાન ફ્રાઇડ રાઈસ બનાવવા જરૂરી સામગ્રી

  • બાફેલા બાસમતી રાઈસ 3 કપ
  • ઝીણા સમારેલા મિક્સ વેજીટેબલ 1 ½ કપ ( બીન્સ, કેપ્સીકમ, ગાજર, પાનકોબી, નાની મકાઈ, બ્રોકલી )
  • છીણેલું આદુ 1 ચમચી
  • ઝીણા સમારેલા લીલાં મરચા 1-2
  • ઝીણું સમારેલું લસણ 1 ચમચી
  • સોયા સોસ 1 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી ¼ કપ
  • વિનેગર 1 ચમચી
  • સેઝવાન સોસ 3-4 ચમચી
  • લીલી ડુંગળી ઝીણી સુધારેલી ¼ કપ
  • મરી પાઉડર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 2-3 ચમચી

schezwan fried rice banavani recipe

સેજવાન ફ્રાઇડ રાઈસ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં ઝીણું સમારેલું લસણ અને આદુ નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી બે મિનિટ શેકી લ્યો.

ડુંગળી શેકાઈ જાય એટલે એમાં ઝીણી સુધારેલી બિન્સ, કેપ્સીકમ, ગાજર, પાનકોબી, બ્રોકલી અને નાની મકાઈ માં કટકા નાખી મિક્સ કરી શેકો.

હવે બે ચાર મિનિટ ફૂલ તાપે શેકાઈ જાય ત્યાર બાદ એમાં મરી પાઉડર, સોયા સોસ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સેઝવાન સોસ, વિનેગર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ રાઈસ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો

રાઈસ ને બધી સામગ્રી સાથે હલકા હાથે બરોબર મિક્સ કરી લ્યો એક બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં લીલી ડુંગળી સુધારેલ નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ સર્વ કરો.

schezwan fried rice recipe notes

  • અહી તમે બાસમતી રાઈસ ને વધારે પાણી માં મીઠું નાખી 70% બાફી લ્યો અને ત્યાર બાદ ચારણી માં કાઢી ને ઠંડા કરી લેવા અથવા બચી ગયેલા રાઈસ પણ વાપરી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

સેજવાન ફ્રાઇડ રાઈસ બનાવવાની રેસેપી

સેજવાન ફ્રાઇડ રાઈસ - schezwan fried rice - સેજવાન ફ્રાઇડ રાઈસ બનાવવાની રેસીપી - schezwan fried rice banavani recipe

schezwan fried rice banavani recipe

આ સેજવાન ફ્રાઇડ રાઈસ બનાવવાખૂબ સરળ છે અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને અત્યાર સુંધી આપણે બહાર જ આ રાઈસ નીમજા લીધી છે પણ હવે એક વખત ઘરે બનાવેલા રાઈસ તૈયાર કરી મજા લ્યો અને પછી બહાર ના ખાવાનું ભૂલી જસો. તો ચાલો schezwan fried rice banavani recipe શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

સેજવાન ફ્રાઇડ રાઈસ બનાવવા જરૂરી સામગ્રી

  • 3 કપ બાફેલા બાસમતી રાઈસ
  • કપ ઝીણા સમારેલા મિક્સ વેજીટેબલ ( બીન્સ, કેપ્સીકમ, ગાજર, પાનકોબી, નાની મકાઈ, બ્રોકલી )
  • 1 ચમચી છીણેલું આદુ
  • 1-2 ઝીણા સમારેલા લીલાં મરચા
  • 1 ચમચી ઝીણું સમારેલું લસણ
  • 1 ચમચી સોયા સોસ
  • ¼ કપ ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ચમચી વિનેગર
  • 3-4 ચમચી સેઝવાન સોસ
  • ¼ કપ લીલી ડુંગળી ઝીણી સુધારેલી
  • ½ ચમચી મરી પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • 2-3 ચમચી તેલ

Instructions

schezwan fried rice banavani recipe

  • સેજવાન ફ્રાઇડ રાઈસ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં ઝીણું સમારેલું લસણ અને આદુ નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી બે મિનિટ શેકી લ્યો.
  • ડુંગળી શેકાઈ જાય એટલે એમાં ઝીણી સુધારેલી બિન્સ, કેપ્સીકમ, ગાજર, પાનકોબી, બ્રોકલી અને નાની મકાઈ માં કટકા નાખી મિક્સ કરી શેકો.
  • હવે બે ચાર મિનિટ ફૂલ તાપે શેકાઈ જાય ત્યાર બાદ એમાં મરી પાઉડર, સોયા સોસ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સેઝવાન સોસ, વિનેગર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ રાઈસ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો
  • રાઈસ ને બધી સામગ્રી સાથે હલકા હાથે બરોબર મિક્સ કરી લ્યો એક બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં લીલી ડુંગળી સુધારેલ નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ સર્વ કરો.

schezwan fried rice recipe notes

  • અહી તમે બાસમતી રાઈસ ને વધારે પાણી માં મીઠું નાખી 70% બાફી લ્યો અને ત્યાર બાદ ચારણી માં કાઢી ને ઠંડા કરી લેવા અથવા બચી ગયેલા રાઈસ પણ વાપરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular