અત્યાર સુંધી આપણે ઘણી વખત ફુદીના ની ચટણી બનાવી હસે પણ આજ ની રીત થી બનાવેલી ચટણી સમોસા કે બીજા નાસ્તા નો સ્વાદ કઈક અલગજ બનાવી દે છે તો એક વખત તો આ ચટણી બનાવવી જોઈએ. તો ચાલો Fudina ni Chatni શીખીએ.
Ingredients list
- ફુદીના ના પાંદ 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- લીલા મરચા સુધારેલા 2-3
- લસણની કણી 5-7
- જીરું ½ ચમચી
- આખા સૂકા લાલ મરચા 2 – 3
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- સરસો તેલ ½ ચમચી
Fudina ni Chatni banavani rit
ફુદીના ની ચટણી બનાવવા સૌપ્રથમ ફુદીના ના પાંદ ને દાડી થી અલગ કરી સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધોઈ ને પાણી નીતરવા મૂકો.
ત્યારબાદ લીલા ધાણા ને પણ સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી પાણી નીતરવા મૂકો. અને લસણની કણી ને છોલી સાફ કરી લ્યો અને લીલા મરચા ધોઇ સુધારી તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં જીરું અને સૂકા લાલ મરચા નાખી ધીમા તાપે એક થી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો. હવે મિક્સર જારમાં સાફ કરેલ ફુદીના ના પાંદ, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, લસણ ની કણી, શેકી રાખેલ જીરું અને સૂકા લાલ મરચા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી દર્દરી પીસી પેસ્ટ બનાવી લ્યો.
હવે જો જરૂર લાગે તો બે ત્રણ બરફ ના કટકા કે ને ચાર ચમચી ઠંડુ પાણી નાખી પીસી લ્યો અને ત્યાર બાદ તૈયાર ચટણી ને સર્વિંગ વાટકા માં કાઢી ઉપરથી સરસો તેલ નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર ચટણી ની મજા લ્યો. તો તૈયાર છે ફુદીના ની ચટણી.
Chatni recipe notes
- જો તમને સરસો નું તેલ પસંદ માં હોય તો ના નાખવું.
- જો તમને તીખાશ વધારે પસંદ હોય લીલા મરચા વધારે નાખી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
ફુદીના ની ચટણી બનાવવાની રીત

Fudina ni Chatni banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
Ingredients list
- 1 ચમચી ફુદીના ના પાંદ
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- 2-3 લીલા મરચા સુધારેલા
- 5-7 લસણની કણી
- ½ ચમચી જીરું
- 2-3 આખા સૂકા લાલ મરચા
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- ½ ચમચી સરસો તેલ
Instructions
Fudina ni Chatni banavani rit
- ફુદીના ની ચટણી બનાવવા સૌપ્રથમ ફુદીના ના પાંદ ને દાડી થી અલગ કરી સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધોઈ ને પાણી નીતરવા મૂકો.
- ત્યારબાદ લીલા ધાણા ને પણ સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી પાણી નીતરવા મૂકો. અને લસણની કણી ને છોલી સાફ કરી લ્યો અને લીલા મરચા ધોઇ સુધારી તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં જીરું અને સૂકા લાલ મરચા નાખી ધીમા તાપે એક થી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો. હવે મિક્સર જારમાં સાફ કરેલ ફુદીના ના પાંદ, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, લસણ ની કણી, શેકી રાખેલ જીરું અને સૂકા લાલ મરચા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી દર્દરી પીસી પેસ્ટ બનાવી લ્યો.
- હવે જો જરૂર લાગે તો બે ત્રણ બરફ ના કટકા કે ને ચાર ચમચી ઠંડુ પાણી નાખી પીસી લ્યો અને ત્યાર બાદ તૈયાર ચટણી ને સર્વિંગ વાટકા માં કાઢી ઉપરથી સરસો તેલ નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર ચટણી ની મજા લ્યો. તો તૈયાર છે ફુદીના ની ચટણી.
Chatni recipe notes
- જો તમને સરસો નું તેલ પસંદ માં હોય તો ના નાખવું.
- જો તમને તીખાશ વધારે પસંદ હોય લીલા મરચા વધારે નાખી શકો છો
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
કોળા નું શાક બનાવવાની રીત | Koda nu shaak banavani rit
મકાઈ નું શાક બનાવવાની રીત | Makai nu shaak banavani rit
કોફતા કરી બનાવવાની રીત | Kofta Curry banavani rit
મગ ની દાળ ના ભજીયા બનાવવાની રીત | Mag ni daal na bhajiya banavani rit
