HomeDessert & DrinksMurki Chenna banavani rit | મુરકી છેના બનાવવાની રીત

Murki Chenna banavani rit | મુરકી છેના બનાવવાની રીત

આજ આપણે મૂર્કી છેના બનાવવાની રીત શીખીશું.આ એક પ્રકારના રસ ગુલ્લા જેવા જ સ્વાદ લાગે છે જેને ફ્રીઝ માં મહિના સુંધી મજા લઇ શકાય છે. જેને બનાવવા ખૂબ ઓછી સામગ્રી અને સમય  લાગે છે તો ચાલો Murki Chenna banavani rit શીખીએ.

Ingredients list

  • ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
  • વિનેગર / લીંબુનો રસ 3-4 ચમચી
  • કોર્ન ફ્લોર 1-2 ચમચી
  • ખાંડ 1 ⅕ + ¾  કપ
  • રોઝ વૉટર 1 ચમચી

Murki Chenna banavani rit

મૂર્કી છેના બનાવવા સૌપ્રથમ એક તપેલામાં ફૂલ ક્રીમ દૂધ નાખો અને ત્યાર બાદ દૂધ ને ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થઇ ઉકળે એટલે એમાં વાટકા માં લીંબુનો રસ / વિનેગર માં એટલું જ પાણી નાખી મિક્સ કરી એ મિશ્રણ ને ઉકળતા દૂધ માં નાખતા જ દૂધ ફાટી જસે.

 ત્યાર બાદ મિશ્રણ ને સાફ કપડા માં નાખી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો અને પાણી નિતારી લ્યો અને વધારાનું પાણી નીતરી લ્યો ત્યાર બાદ તૈયાર થયેલ છેના માંથી બધું પાણી નિતારી ને તૈયાર છેના ને કથરોટ માં નાખો અને હથેળી વડે બરોબર ચાર પાંચ મિનિટ  મસળી મસળી મિક્સ કરો લ્યો.

હવે એમાં કોર્ન ફ્લોર નાખી ને હલાવતા રહો  આને ફરીથી બરોબર મસળી લ્યો ત્યારબાદ મસળી ને હવે એને ચોરસ કે લંબચોરસ આકાર આપી એના પર બીજી થાળી મૂકો ઉપર વજન મૂકો બે ત્રણ કલાક રહેવા દયો. ત્રણ કલાક પછી ચાકુથી કાપી ચોરસ કટકા કરી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં ખાંડ અને પાણી નાખી  ખાંડ ઓગળી જાય અને ઉકળવા લાગે એટલે એમાં છેના ના કટકા કરેલ હતા એ નાખો અને ઢાંકી ને સાત આઠ મિનિટ ચડાવી લ્યો . આઠ મિનિટ પછી એમાં થોડું ગરમ પાણી નાખી મિક્સ કરી લ્યો.

આમ બે ત્રણ વખત સુંધી ગરમ પાણી નાખી ને ચડાવી લ્યો ત્યાર બાદ ચારણીમાં કાઢી લ્યો અને ત્યાર બાદ દરેક પીસ પર પિસ્તા ની કતરણ મૂકો અને ઠંડા થાય એટલે ડબ્બા માં ભરી લ્યો અને બહાર ચાર પાંચ દિવસ અને ફ્રીઝ માં પંદર વીસ દિવસે મજા લ્યો મૂર્કી છેના.

Chena recipe notes

  • દૂધ ને દહીં, વિનેગર થી ફાડી શકાય.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

મુરકી છેના બનાવવાની રીત

Murki Chenna - મુરકી છેના

Murki Chenna banavani rit

આજ આપણે મૂર્કી છેના બનાવવાની રીત શીખીશું.આ એક પ્રકારનારસ ગુલ્લા જેવા જ સ્વાદ લાગે છે જેને ફ્રીઝ માં મહિના સુંધી મજા લઇ શકાય છે. જેને બનાવવા ખૂબ ઓછી સામગ્રી અને સમય  લાગે છે તોચાલો Murki Chenna banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

Ingredients list

  • 1 લીટર ફૂલ ક્રીમ દૂધ
  • 3-4 ચમચી વિનેગર / લીંબુનો રસ
  • 1-2 ચમચી કોર્ન ફ્લોર
  • 1 ⅕ + ¾ કપ ખાંડ
  • 1 ચમચી રોઝ વૉટર

Instructions

Murki Chenna banavani rit

  • મૂર્કી છેના બનાવવા સૌપ્રથમ એક તપેલામાં ફૂલ ક્રીમ દૂધ નાખો અને ત્યાર બાદ દૂધ ને ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થઇ ઉકળે એટલે એમાં વાટકા માં લીંબુનો રસ / વિનેગર માં એટલું જ પાણી નાખી મિક્સ કરી એ મિશ્રણ ને ઉકળતા દૂધ માં નાખતા જ દૂધ ફાટી જસે.
  • ત્યાર બાદ મિશ્રણ ને સાફ કપડા માં નાખી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો અને પાણી નિતારી લ્યો અને વધારાનું પાણી નીતરી લ્યો ત્યાર બાદ તૈયાર થયેલ છેના માંથી બધું પાણી નિતારી ને તૈયાર છેના ને કથરોટ માં નાખો અને હથેળી વડે બરોબર ચાર પાંચ મિનિટ મસળી મસળી મિક્સ કરો લ્યો.
  • હવે એમાં કોર્ન ફ્લોર નાખી ને હલાવતા રહો આને ફરીથી બરોબર મસળી લ્યો ત્યારબાદ મસળી ને હવે એને ચોરસ કે લંબચોરસ આકાર આપી એના પર બીજી થાળી મૂકો ઉપર વજન મૂકો બે ત્રણ કલાક રહેવા દયો. ત્રણ કલાક પછી ચાકુથી કાપી ચોરસ કટકા કરી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં ખાંડ અને પાણી નાખી ખાંડ ઓગળી જાય અને ઉકળવા લાગે એટલે એમાં છેના ના કટકા કરેલ હતા એ નાખો અને ઢાંકી ને સાત આઠ મિનિટ ચડાવી લ્યો . આઠ મિનિટ પછી એમાં થોડું ગરમ પાણી નાખી મિક્સ કરી લ્યો.
  • આમ બે ત્રણ વખત સુંધી ગરમ પાણી નાખી ને ચડાવી લ્યો ત્યાર બાદ ચારણીમાં કાઢી લ્યો અને ત્યાર બાદ દરેક પીસ પર પિસ્તા ની કતરણ મૂકો અને ઠંડા થાય એટલે ડબ્બા માં ભરી લ્યો અને બહાર ચાર પાંચ દિવસ અને ફ્રીઝ માં પંદર વીસ દિવસે મજા લ્યો મૂર્કી છેના.

Notes

દૂધ ને દહીં, વિનેગર થી ફાડી શકાય.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular