HomeDessert & Drinksમાવા વગર દૂધી નો હલવો | Mava vagar dudhi no halvo banavani...

માવા વગર દૂધી નો હલવો | Mava vagar dudhi no halvo banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે માવા વગર દૂધી નો હલવો બનાવવાની રીત – Mava vagar dudhi no halvo banavani rit શીખીશું , Please subscribe Your Food Lab YouTube channel If you like the recipe , આજે આપણે માવો, મિલ્ક પાવડર કે ક્રીમ વગર ટેસ્ટી દૂધી નો હલવો બનાવતા શીખીશું. ખૂબ જ ઓછા ખર્ચ માં અને એકદમ ઘરેલુ રીતે ઘર માં રહેલી સામગ્રી થી દૂધી નો હલવો બનાવીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. કોઈ પણ ત્યોહાર પર કે મેહમાન આવે ત્યારે તમે દૂધી નો હલવો બનાવી શકો છો. ગાજર ના હલવા જેવો જ બને છે. સાથે ફુડ કલર નો ઉપયોગ કર્યા વગર એકદમ નેચરલ રીતે આજે આપણે હલવો બનાવીશું. તો ચાલો આજે આપણે ઘરે Mava vagar dudhi no halvo recipe in gujarati શીખીએ.

માવા વગર દૂધી નો હલવો બનાવવા જરૂરી સામગ્રી

  • દૂધી 1
  • ફૂલ ફેટ દૂધ 1 લીટર
  • ઘી 3 ચમચી
  • ખાંડ 100 ગ્રામ
  • એલચી પાવડર ¼ ચમચી
  • ચારોળી 1 ચમચી
  • બદામ ના ટુકડા 1 ચમચી
  • કાજુ ના ટુકડા 1 ચમચી

Mava vagar dudhi no halvo banavani rit

દૂધી નો હલવો બનાવવા માટે સૌથી પહેલાં એક દૂધી લ્યો. હવે તેને સરસ થી છોલી લ્યો. હવે તેના ટોપ અને બોટમ નો ભાગ થોડો ચાકુ ની મદદ થી કાપી લ્યો. હવે ગ્રેટર ની મદદ થી તેને સરસ થી ગ્રેટ કરી લ્યો.

મોટા છેદ વાળી ગ્રેટર થી ગ્રેટ કરવું. જેથી હલવો ખૂબ સરસ બને. અને દૂધી નો વચ્ચે નો બીજ વાળો સફેદ ભાગ ને કાઢી ને પણ તમે ગ્રેટ કરી શકો છો.

ત્યાર બાદ ગેસ પર એક તપેલી માં દૂધ ગરમ કરવા મૂકી દયો. અને બીજી બાજુ એક કઢાઇ ને ગેસ પર મૂકો. હવે તેમાં ઘી નાખો. હવે તેમાં ગ્રેટ કરીને રાખેલી દૂધી નાખો. હવે તેને સરસ થી ચાર થી પાંચ મિનિટ સુધી દૂધી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સેકી લ્યો.

તેમાં ગરમ કરવા રાખેલું દૂધ તેમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. દૂધ બળી જય અને હલવો સેમી થીક થાય ત્યાં સુધી સરસ થી હલાવતા રહો.

તેમાં ખાંડ નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ખાંડ નું પાણી બળી જાય ત્યાં સુધી ફરી થી હલવા ને સેકી લ્યો.

તેમાં એલચી નો પાવડર નાખો. હવે ફરી થી સરસ થી તેને હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે ગેસ પર એક નાની કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું ઘી નાખો. હવે તેમાં ચારોળી, બદામ ના ટુકડા અને કાજુ ના ટુકડા નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેને હલવા માં નાખી દયો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી દૂધી નો હલવો.

Mava vagar dudhi no halvo recipe notes

  • હલવા માં ડ્રાય ફ્રુટ તમે તમારા પસંદ ના નાખી શકો છો.
  • હલવા માં તમે ખાંડ ની જગ્યા એ સાકર નો ઉપયોગ કરી શકો છો.

માવા વગર દૂધી નો હલવો બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Your Food Lab

Youtube પર Your Food Lab ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Mava vagar dudhi no halvo recipe in gujarati

માવા વગર દૂધી નો હલવો - Mava vagar dudhi no halvo - માવા વગર દૂધી નો હલવો બનાવવાની રીત - Mava vagar dudhi no halvo banavani rit - Mava vagar dudhi no halvo recipe in gujarati

માવા વગર દૂધી નો હલવો બનાવવાની રીત | Mava vagar dudhi no halvo banavani rit | Mava vagar dudhi no halvo recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે માવા વગર દૂધી નો હલવો બનાવવાની રીત – Mava vagar dudhi no halvo banavani rit શીખીશું ,આજે આપણે માવો, મિલ્ક પાવડર કે ક્રીમ વગર ટેસ્ટી દૂધીનો હલવો બનાવતા શીખીશું. ખૂબ જ ઓછા ખર્ચ માં અને એકદમ ઘરેલુ રીતેઘર માં રહેલી સામગ્રી થી દૂધી નો હલવો બનાવીશું. ખૂબ જ સ્વાદિષ્ટલાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. કોઈ પણ ત્યોહાર પર કે મેહમાનઆવે ત્યારે તમે દૂધી નો હલવો બનાવી શકો છો. ગાજર ના હલવા જેવોજ બને છે. સાથે ફુડ કલર નો ઉપયોગ કર્યા વગર એકદમ નેચરલ રીતે આજેઆપણે હલવો બનાવીશું. તો ચાલો આજે આપણે ઘરે Mava vagar dudhi no halvo recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 39 mins
Total Time 59 mins
Course mithai banavani rit, mithai recipe, મીઠાઈ, મીઠાઈ બનાવવાની રીત
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

માવા વગર દૂધી નો હલવો બનાવવા જરૂરી સામગ્રી

  • 1 દૂધી
  • 1 લીટર ફૂલ ફેટ દૂધ
  • 3 ઘી 3 ચમચી
  • 100 ગ્રામ ખાંડ
  • ¼ ચમચી એલચી પાવડર
  • 1 ચમચી ચારોળી
  • 1 ચમચી બદામના ટુકડા
  • 1 ચમચી કાજુના ટુકડા

Instructions
 

માવા વગર દૂધી નો હલવો બનાવવાની રીત | Mava vagar dudhi no halvo banavani rit

  • દૂધી નો હલવો બનાવવા માટે સૌથી પહેલાં એક દૂધી લ્યો. હવે તેને સરસ થી છોલી લ્યો. હવે તેના ટોપ અને બોટમ નો ભાગ થોડો ચાકુ ની મદદ થી કાપી લ્યો. હવે ગ્રેટર ની મદદ થી તેને સરસ થી ગ્રેટ કરી લ્યો.
  • મોટા છેદ વાળી ગ્રેટર થી ગ્રેટ કરવું. જેથી હલવો ખૂબ સરસ બને. અને દૂધી નો વચ્ચે નો બીજ વાળો સફેદ ભાગ ને કાઢી ને પણ તમે ગ્રેટ કરી શકો છો.
  • ત્યારબાદ ગેસ પર એક તપેલી માં દૂધ ગરમ કરવા મૂકી દયો. અને બીજી બાજુ એક કઢાઇ ને ગેસ પર મૂકો. હવે તેમાં ઘી નાખો. હવે તેમાં ગ્રેટ કરીને રાખેલીદૂધી નાખો. હવે તેને સરસ થી ચાર થી પાંચ મિનિટ સુધી દૂધી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સેકી લ્યો.
  • તેમાં ગરમ કરવા રાખેલું દૂધ તેમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. દૂધ બળી જય અને હલવો સેમી થીક થાય ત્યાં સુધી સરસ થી હલાવતા રહો.
  • તેમાં ખાંડ નાખો. હવે તેને ફરીથી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ખાંડ નું પાણી બળી જાય ત્યાં સુધી ફરી થી હલવા ને સેકી લ્યો.
  • તેમાં એલચી નો પાવડર નાખો. હવે ફરી થી સરસ થી તેને હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યારબાદ ગેસ બંધ કરી દયો.
  • હવે ગેસ પર એક નાની કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું ઘી નાખો. હવે તેમાં ચારોળી,બદામ ના ટુકડા અને કાજુ ના ટુકડા નાખો. હવે તેનેસરસ થી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેને હલવા માં નાખી દયો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયારછે આપણો ટેસ્ટી અને હેલ્ધી દૂધી નો હલવો.

Mava vagar dudhi no halvo recipe notes

  • હલવા માં ડ્રાય ફ્રુટ તમે તમારા પસંદ ના નાખી શકો છો.
  • હલવા માં તમે ખાંડ ની જગ્યા એ સાકર નો ઉપયોગ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

ખાજા બનાવવાની રીત | Khaja banavani rit | Khaja recipe in gujarati

મસાલા દૂધ | Masala doodh | Masala doodh recipe

tea masala recipe | tea masala recipe in gujarati | gujarati chai masala recipe | cha no masalo | ચા નો મસાલો બનાવવાની રીત

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular