HomeLunch & DinnerKasuri methi banavani rit | કસૂરી મેથી બનાવવાની રીત

Kasuri methi banavani rit | કસૂરી મેથી બનાવવાની રીત

આજ આપણે Kasuri methi – કસૂરી મેથી બનાવવાની રીત શીખીશું. આ સુકમની ને તમે શિયાળા દરમ્યાન બનાવી ને રિયાએ કરી બાર મહિના માટે ઉપયોગ માં લઇ શકાય છે. જેથી બજાર માંથી પેકેટ લેવાની જગ્યાએ આ શિયાળા માં ઘરે જ મેથી સૂકવી તૈયાર કરી શકાય છે તો ચાલો કસૂરી મેથી બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • લીલી મેથી 1 કિલો

Kasuri methi banavani rit

કસૂરી મેથી બનાવવા સૌપ્રથમ નાના અને ગોળ પાંદ વાળા પાંદ વાળી મેથી લ્યો અને મૂળિયા ને કાપી અલગ કરી નાખો ત્યાર બાદ હવે મોટા વાસણમાં પાણી લ્યો અને એમાં મેથી નાખી ને બે ત્રણ પાણીથી ધોઈ પાણી નિતારી લ્યો અને પાણી નીતરી જાય એટલે કપડા માં નાખી કોરી કરી લ્યો.

હવે મેથી ના સારા સારા પાંદ ને અલગ કરતા જાઓ આમ બધી મેથી સાફ કરી લીધા બાદ છાયો રહે એ જગ્યા પર સાફ કોરા કપડા પર અથવા પેપર પર છૂટી છૂટી ફેલાવી દયો અને રોજ એકાદ વખત હાથ થી ઉથલાવી નાખવી આમ ચાર પાંચ દિવસ છાયા સૂકવવા થી મેથી સુકાઈ ને ક્રિસ્પી થાય એટલે સાફ અને કોરી બરણી માં ભરી લ્યો.

અથવા તમે મેથી સાફ કરી 160 ડિગ્રી પર પાંચ મિનિટ ઓવેન પણ શેકી ને સૂકવી શકો છો અને જો થોડી ઘણી તરત જરૂર હોય તો ગેસ પર તવી ગરમ કરી એમાં સાફ કરેલી મેથી નાખો થોડી થોડી વારે ફેરવી ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લઈ શકો છો.

Methi recipe notes

  • લાંબા સમય માટે અને આખું વર્ષ ચાલે એ માટે સાફ કરેલ મેથી ને છાયા માં પાંચ છ દિવસ અથવા ક્રિસ્પી થાય ત્યાં સુંધી સૂકવી.
  • મેથી ને પહેલથી ધોઇ સાફ કરી લીધા બાદ સૂકવવા થી સીધી વાપરી શકાય છે.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

કસૂરી મેથી બનાવવાની રીત

Kasuri methi - કસૂરી મેથી

Kasuri methi banavani rit

આજ આપણે Kasuri methi – કસૂરી મેથી બનાવવાની રીત શીખીશું. આ સુકમની ને તમે શિયાળા દરમ્યાન બનાવી ને રિયાએ કરી બાર મહિના માટે ઉપયોગ માં લઇ શકાય છે. જેથી બજારમાંથી પેકેટ લેવાની જગ્યાએ આ શિયાળા માં ઘરે જ મેથી સૂકવી તૈયાર કરી શકાય છે.
No ratings yet
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 100 ગ્રામ આશરે

Equipment

  • 1 કથરોટ

Ingredients

  • 1 કિલો લીલી મેથી

Instructions

Kasuri methi banavani rit

  • કસૂરી મેથી બનાવવા સૌપ્રથમ નાના અને ગોળ પાંદ વાળા પાંદ વાળી મેથી લ્યો અને મૂળિયા ને કાપી અલગ કરી નાખો ત્યાર બાદ હવે મોટા વાસણમાં પાણી લ્યો અને એમાં મેથી નાખી ને બે ત્રણ પાણીથી ધોઈ પાણી નિતારી લ્યો અને પાણી નીતરી જાય એટલે કપડા માં નાખી કોરી કરી લ્યો.
  • હવે મેથી ના સારા સારા પાંદ ને અલગ કરતા જાઓ આમ બધી મેથી સાફ કરી લીધા બાદ છાયો રહે એ જગ્યા પર સાફ કોરા કપડા પર અથવા પેપર પર છૂટી છૂટી ફેલાવી દયો અને રોજ એકાદ વખત હાથ થી ઉથલાવી નાખવી આમ ચાર પાંચ દિવસ છાયા સૂકવવા થી મેથી સુકાઈ ને ક્રિસ્પી થાય એટલે સાફ અને કોરી બરણી માં ભરી લ્યો.
  • અથવા તમે મેથી સાફ કરી 160 ડિગ્રી પર પાંચ મિનિટ ઓવેન પણ શેકી ને સૂકવી શકો છો અને જો થોડી ઘણી તરત જરૂર હોય તો ગેસ પર તવી ગરમ કરી એમાં સાફ કરેલી મેથી નાખો થોડી થોડી વારે ફેરવી ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લઈ શકો છો.

Notes

  • લાંબા સમય માટે અને આખું વર્ષ ચાલે એ માટે સાફ કરેલ મેથી ને છાયા માં પાંચ છ દિવસ અથવા ક્રિસ્પી થાય ત્યાં સુંધી સૂકવી.
  • મેથી ને પહેલથી ધોઇ સાફ કરી લીધા બાદ સૂકવવા થી સીધી વાપરી શકાય છે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular