HomeDessert & Drinksબીટ નો બૉમ્બે હલવો | Beet no bombay halwo

બીટ નો બૉમ્બે હલવો | Beet no bombay halwo

બૉમ્બે હલવો તો બધા ને પસંદ આવતો હોય છે અને આજ કાલ તો અલગ અલગ સ્વાદ વાળા ઘણી પ્રકારના હલવા મળે છે અને બધા ને પસંદ આવે છે તો આજ આપણે Beet no bombay halwo – બીટ નો બૉમ્બે હલવો તૈયાર કરીશું જે ખૂબ ઝડપથી તૈયાર થઈ જશે તો ચાલો બીટ માંથી બૉમ્બે હલવો.

Ingredients list

  • બીટ 2-3
  • ખાંડ 2 કપ
  • કોર્ન ફ્લોર  5-6 ચમચી
  • બદામ ની કતરણ 5-6 ચમચી
  • પિસ્તા ની કતરણ 5-6 ચમચી
  • કાજુ ની કતરણ 4-5 ચમચી
  • ઘી 2-3 ચમચી

બીટ નો બૉમ્બે હલવો બનાવવાની રેસીપી

બીટ નો બૉમ્બે હલવો બનાવવા સૌપ્રથમ બીટ ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી ને ફરીથી એક વખત ધોઇ લ્યો અને ત્યાર બાદ ચાકુથી કાપી ને કટકા કરી મિક્સર જાર માં નાખી પીસી લ્યો અને પીસવા માટે એક કપ પાણી નાખી સ્મુથ પીસી લ્યો અને ત્યાર બાદ ઝીણી ગરણી વડે ગાળી લ્યો.

હવે એક થાળી માં પા ચમચી ઘી લગાવી ને ગ્રીસ કરી લ્યો અને થોડા ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી એક બાજુ મૂકો. હવે કડાઈ માં ગાળી રાખેલ બીટ નું પાણી નાખો સાથે એમાં ખાંડ અને કોર્ન ફ્લોર નાખો અને ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરી લ્યો.

હવે ગેસ ચાલુ કરો અને હલાવતા રહી મિક્સ કરી લ્યો. મિશ્રણ થોડુ ઘટ્ટ થવા લગેશે અને ઘટ્ટ થવા એટલે એમાં ઘી નાખી મિક્સ કરી કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો.

મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે ગ્રીસ કરેલ થાળી માં નાખી એક સરખું ચમચા થી ફેલાવી એક સરખું કરી લ્યો અને થાળી થોડી ઠંડી થાય એટલે ચાકુથી કાપા કરી લ્યો અને મજા લ્યો બીટ માંથી બૉમ્બે હલવો.

Recipe Notes

  • અહીં ડ્રાય ફ્રુટ ને થોડા શેકી ને વાપરશો હલવા નો સ્વાદ સારો લાગશે.
  • ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકાય છે.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Beet no bombay halwo banavani recipe

બીટ નો બૉમ્બે હલવો - Beet no bombay halwo

Beet no bombay halwo banavani recipe

બૉમ્બે હલવો તો બધા ને પસંદ આવતો હોય છે અને આજ કાલ તોઅલગ અલગ સ્વાદ વાળા ઘણી પ્રકારના હલવા મળે છે અને બધા ને પસંદ આવે છે તો આજ આપણે Beet no bombay halwo – બીટ નો બૉમ્બે હલવો તૈયાર કરીશું જે ખૂબ ઝડપથી તૈયાર થઈ જશે તો ચાલો બીટ માંથી બૉમ્બે હલવો.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

Ingredients list

  • 2-3 બીટ
  • 2 કપ ખાંડ
  • 5-6 ચમચી કોર્ન ફ્લોર
  • 5-6 ચમચી બદામ ની કતરણ
  • 5-6 ચમચી પિસ્તા ની કતરણ
  • 4-5 ચમચી કાજુ ની કતરણ
  • 2-3 ચમચી ઘી

Instructions

Beet no bombay halwo banavani recipe

  • બીટ નો બૉમ્બે હલવો બનાવવા સૌપ્રથમ બીટ ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી ને ફરીથી એક વખત ધોઇ લ્યો અને ત્યાર બાદ ચાકુથી કાપી ને કટકા કરી મિક્સર જાર માં નાખી પીસી લ્યો અને પીસવા માટે એક કપ પાણી નાખી સ્મુથ પીસી લ્યો અને ત્યાર બાદ ઝીણી ગરણી વડે ગાળી લ્યો.
  • હવે એક થાળી માં પા ચમચી ઘી લગાવી ને ગ્રીસ કરી લ્યો અને થોડા ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી એક બાજુ મૂકો. હવે કડાઈ માં ગાળી રાખેલ બીટ નું પાણી નાખો સાથે એમાં ખાંડ અને કોર્ન ફ્લોર નાખો અને ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે ગેસ ચાલુ કરો અને હલાવતા રહી મિક્સ કરી લ્યો. મિશ્રણ થોડુ ઘટ્ટ થવા લગેશે અને ઘટ્ટ થવા એટલે એમાં ઘી નાખી મિક્સ કરી કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો.
  • મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે ગ્રીસ કરેલ થાળી માં નાખી એક સરખું ચમચા થી ફેલાવી એક સરખું કરી લ્યો અને થાળી થોડી ઠંડી થાય એટલે ચાકુથી કાપા કરી લ્યો અને મજા લ્યો બીટ માંથી બૉમ્બે હલવો.

Notes

અહીં ડ્રાય ફ્રુટ ને થોડા શેકી ને વાપરશો હલવા નો સ્વાદ સારો લાગશે.
ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકાય છે
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular