આ બીટ નું શાક પોષ્ટિક ની સાથે સ્વાદિષ્ટ પણ લાગે છે. બીટ માં સારા એવા ગુણો રહેલા હોવાથી ડોકટર પણ બીટનું સેવન કરવાનું કહે છે. અત્યાર સુંધી આપણે બીટ માંથી હલવો, જ્યુસ, સલાડ બનાવી ને તો ખાતા આવિયા છીએ પણ આજ આપણે Beet nu shaak બનાવશું. આ શાક કોઈ જાત ના મસાલા વગર તૈયાર કરવામાં આવે છે જે ગરમ ગરમ રોટલી સાથે ખૂબ સારું લાગે છે.
Ingredients list
- બીટ 3-4
- તેલ 2-3 ચમચી
- લીલા મરચા સુધારેલા 1-2
- સૂકા લાલ મરચા 1
- કેપ્સીકમ સુધારેલ 1 કપ
- ડુંગળી સુધારેલી 1 કપ
- મીઠા લીમડા ના પાંદ 8-10
- આદુ સુધારેલ 1 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Beet nu shaak banavani rit
બીટ નું શાક બનાવવા સૌપ્રથમ બીટ ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ ફરીથી ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો. આમ બધી બીટ ને સાફ કરી ને છીણી લ્યો અને એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સૂકા લાલ મરચા, સૂકા લાલ મરચા નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ કેપ્સીકમ અને ડુંગળી ને નાખો અને એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી શેકી લ્યો.
હવે એમાં મીઠા લીમડા ના પાંદ નાખો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ આદુ, છીણેલું બીટ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ધીમા તાપે બીટ નું પાણી બરી જાય ત્યાં સુધી ચડાવી લ્યો અને વચ્ચે વચ્ચે હલાવી મિક્સ કરી ચડાવી લ્યો દસ મિનિટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમ શાક ને ગરમ ગરમ રોટલી સાથે મજા લ્યો. તો તૈયાર છે બીટ નું શાક.
Recipe Notes
- અહી તમને સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ નું આ શાક ભાવતું હોય તો નારિયળ નું છીણ નાખી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
બીટ નું શાક બનાવવાની રીત

Beet nu shaak banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 છીણી
Ingredients
Ingredients list
- 3-4 બીટ
- 2-3 ચમચી તેલ
- 1-2 લીલા મરચા સુધારેલા
- 1 સૂકા લાલ મરચા
- 1 કપ કેપ્સીકમ સુધારેલ
- 1 કપ ડુંગળી સુધારેલી
- 8-10 મીઠા લીમડા ના પાંદ
- 1 ચમચી આદુ સુધારેલ
- 1 ચમચી આમચૂર પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Beet nu shaak banavani rit
- બીટ નું શાક બનાવવા સૌપ્રથમ બીટ ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ ફરીથી ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો. આમ બધી બીટ ને સાફ કરી ને છીણી લ્યો અને એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સૂકા લાલ મરચા, સૂકા લાલ મરચા નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ કેપ્સીકમ અને ડુંગળી ને નાખો અને એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી શેકી લ્યો.
- હવે એમાં મીઠા લીમડા ના પાંદ નાખો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ આદુ, છીણેલું બીટ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ધીમા તાપે બીટ નું પાણી બરી જાય ત્યાં સુધી ચડાવી લ્યો અને વચ્ચે વચ્ચે હલાવી મિક્સ કરી ચડાવી લ્યો દસ મિનિટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમ શાક ને ગરમ ગરમ રોટલી સાથે મજા લ્યો. તો તૈયાર છે બીટ નું શાક.
Notes
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
મેથી મસાલા પૂરી | Methi masala puri
ઘઉં ના લોટ ની બ્રેડ બનાવવાની રીત | ghau na lot ni bread recipe
લીલી મેથી ના વડા બનાવવાની રીત | Lili methi na vada banavani rit
પાલક પનીર રોલ બનાવવાની રીત | Palak Paneer Roll banavani rit
લચ્છા પ્યાઝ પરોઠા બનાવવાની રીત | Laccha pyaaz Paratha banavani rit
વેજીટેબલ ટેમ્પુરા બનાવવાની રીત | Vegetable Tempura banavani rit
