કેમ છો મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ આજ આપણે વેજીટેબલ ટેમ્પુરા બનાવવાની રીત શીખીશું. આ એક પ્રકારના ભજીયા જ છે પણ બેસન ની જગ્યાએ મેંદા નો લોટ અને કોર્ન ફ્લોર નાખી ને તૈયાર કરવામાં આવે છે આપણે હોટલ રેસ્ટોરન્ટ માં જઈએ ત્યારે આ ક્રિસ્પી ભજીયા તો ટેસ્ટ કરેલ છે પણ આજ આપણે ઘરે એવાજ ક્રિસ્પી ભજીયા બનાવી ને તૈયાર કરીશું તો ચાલો Vegetable Tempura banavani rit શીખીએ
વેજીટેબલ ટેમ્પુરા બનાવવા જરૂરી સામગ્રી
- ગાજરના કટકા 1 કપ
- લાલ કેપ્સીકમ 1 ના કટકા
- પીળા કેપ્સીકમ 1 ના કટકા
- લીલા કેપ્સીકમ 1 ના કટકા
- ડુંગળી ના કટકા 1-2
- ફુલાવર ના ફૂલ 8-10
- મેંદા નો લોટ ¾ કપ
- મીઠું સ્વાદ મુજબ
- મરી પાઉડર ½ ચમચી
- ઠંડુ પાણી
- તરવા માટે તેલ
વેજીટેબલ ટેમ્પુરા બનાવવાની રીત
વેજીટેબલ ટેમ્પુરા બનાવવા સૌપ્રથમ તમે તમારી પસંદ ના શાક બે ધોઇ ને સાફ કરી લ્યો અને મનગમતા આકાર માં કાપી ને કટકા કરી લ્યો આમ એક એક કરી બધા જ શાક ના કટકા કરી લ્યો
એક મોટા વાસણમાં મેંદા નો લોટ, મીઠું સ્વાદ મુજબ, અને મરી પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બરફના કટકા અથવા બરફ નું પાણી નાખી ને મિક્સ કરી લ્યો.
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી માં મેંદા ના મિશ્રણ માં કટકા કરેલ એક એક શાક ના કટકા લઈ બોળી લઈ ગર તેલ માં નાખી ને બને બાજુ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો.
આમ બધા જ ભજીયા ને તરી લ્યો અને છેલ્લે ગરમ ગરમ ભજીયા ને સોસ કે ડીપ સાથે સર્વ કરો વેજીટેબલ ટેમ્પુરા.
Vegetable Tempura notes
- અહી શાક તમારી પાસે ઘર માં હોય એ અથવા તમને પસંદ હોય એ નાખવા.
- મેંદા નું મિશ્રણ ઠંડા પાણી કે બરફ નાખી તૈયાર કરવું.
Vegetable Tempura banavani rit
Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Vegetable Tempura recipe
Vegetable Tempura banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
વેજીટેબલ ટેમ્પુરા બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ ગાજરના કટકા
- 1 લાલ કેપ્સીકમ ના કટકા
- 1 પીળા કેપ્સીકમ ના કટકા
- 1 લીલા કેપ્સીકમ ના કટકા
- 1-2 ડુંગળી ના કટકા
- 8-10 ફુલાવર ના ફૂલ
- ¾ કપ મેંદા નો લોટ
- મીઠું સ્વાદ મુજબ
- ½ ચમચી મરી પાઉડર
- ઠંડુ પાણી
- તરવા માટે તેલ
Instructions
Vegetable Tempura banavani rit
- વેજીટેબલ ટેમ્પુરા બનાવવા સૌપ્રથમ તમે તમારીપસંદ ના શાક બે ધોઇ ને સાફ કરી લ્યો અને મન ગમતા આકાર માં કાપી ને કટકા કરી લ્યો આમએક એક કરી બધા જ શાક ના કટકા કરી લ્યો
- એક મોટા વાસણમાં મેંદા નો લોટ,મીઠું સ્વાદ મુજબ, અને મરી પાઉડર નાખી મિક્સ કરીલ્યો ત્યાર બાદ એમાં બરફના કટકા અથવા બરફ નું પાણી નાખી ને મિક્સ કરી લ્યો.
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમથાય ત્યાં સુંધી માં મેંદા ના મિશ્રણ માં કટકા કરેલ એક એક શાક ના કટકા લઈ બોળી લઈ ગરતેલ માં નાખી ને બને બાજુ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો.
- આમ બધા જ ભજીયા ને તરી લ્યો અને છેલ્લે ગરમગરમ ભજીયા ને સોસ કે ડીપ સાથે સર્વ કરો વેજીટેબલ ટેમ્પુરા.
Vegetable Tempura notes
- અહી શાક તમારી પાસે ઘર માં હોય એ અથવા તમને પસંદ હોય એ નાખવા.
- મેંદા નું મિશ્રણ ઠંડા પાણી કે બરફ નાખી તૈયારકરવું.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
રીંગણા બટાકા નું શાક | Ringna batata nu shaak
કેરીની ગોટલી નો મુખવાસ બનાવવાની રીત | keri ni gotli no mukhwas banavani rit
પાતરા | gujarati patra | patra gujarati | patra banavani rit | patra recipe
dal makhani recipe in gujarati | દાલ મખની બનાવવાની રીત | dal makhani banavani rit