HomeNastaKhichiya Papad Recipe in Gujarati | ચોખાના ખીચિયા પાપડ | Rice Flour...

Khichiya Papad Recipe in Gujarati | ચોખાના ખીચિયા પાપડ | Rice Flour Papad

ફેબ્રુઆરી-માર્ચ મહિનો આવે એટલે ગુજરાતી ઘરોમાં ‘વરસે ભરવા માટે’ (આખું વર્ષ સ્ટોર કરવા માટે) અથાણાં અને પાપડ-વેફર બનાવવાની ધમધમાટ શરૂ થઈ જાય છે. તેમાં પણ Khichiya Papad (ચોખાના પાપડ) દરેક ઘરની પહેલી પસંદ હોય છે. ઘણીવાર બહેનોને ફરિયાદ હોય છે કે પાપડ સુકાતી વખતે ફાટી જાય છે અથવા તળીએ તો લાલ પડી જાય છે. આજ આપણે લોટ ને બાફ્વાની ઝંઝટ વાગે ખીચીયા પાપડ બનાવતા શીખીશું.

આમ તો ખીચીયા પાપડ બનાવવા માટે એક વખત લોટ ને ગરમ પાણીમાં બાફી લેવો ત્યાર બાદ મસળી રોલ બનાવી ફરી વરાળ માં બાફી ફરી મસળી ને પાપડ બનાવવાની જગ્યાએ આપણે થોડી અલગ રીતે બનાવશું જેથી ખુબ ઝડપથી પાપડ તૈયાર થઇ જાશે. તમારા પાપડ 1 વર્ષ સુધી એકદમ દૂધ જેવા સફેદ અને ફૂલીને ડબલ થશે. ચાલો જોઈએ ચોખાના ખીચિયા પાપડ બનાવવાની રીત.

Khichiya Papad Ingredients

  1. ચોખાનો લોટ 1 કપ
  2. પાપડ ખાર ½ ચમચી
  3. મીઠું સ્વાદ મુજબ
  4. પાણી 4 કપ
  5. જીરું 1 ચમચી
  6. આદુ મરચાની પેસ્ટ 1 ચમચી
  7. સફેદ તલ 1 ચમચી
  8. પીસેલી ફટકડી 1/8 ચમચી

Khichiya Papad banavani rit

ચોખાના ખીચિયા પાપડ બનાવવા સૌથી પહેલા ચોખાના લોટ ને ચાળી એક મોટા વાસણમાં લ્યો એમાં ત્રણ કપ પાણી નાખી ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક મોટી કડાઈમાં એક કપ પાણી ગરમ કરવા મુકો. પાણી ગરમ થાય એટલે એમાં પીસેલી ફટકડી, સ્વાદ મુજબ મીઠું, જીરું, સફેદ તલ, પાપડ ખાર અને આદુ મરચાની પેસ્ટ નાખી પાણી ને ઉકાળી લ્યો. પાણી ઉકાળવા લાગે એટલે ચોખાનું મિશ્રણ નાખતા જઈ ચમચાથી બરોબર મિક્સ કરતા જાઓ.

બધું મિશ્રણ નાખી દીધા બાદ ગેસ ધીમો કરી નાખો અને ગાંઠા ના રહે એમ બરોબર બે ચાર મિનીટ હલાવી લ્યો. ત્યાર બાદ ઢાંકી પાંચ મિનીટ ચડાવી લ્યો. પાંચ મિનીટ પછી ફરી ઢાંકણ ખોલી ફરીથી બરોબર મિક્સ કરી ફરી ઢાંકી બીજી પાંચ મિનીટ ચડાવી લ્યો. પાંચ મિનીટ પછી ફરી ઢાંકણ ખોલી મિશ્રણ ને બ્રોર્બ મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ ફરી ઢાંકી બીજી બે ચાર મિનીટ ચડાવો. મિશ્રણ ચડી ને પારદર્શક થઇ જાય એટલે ગેસ બંધ કરી ઉપર કપડું ઢાંકી ને દસ પંદર મિનીટ એક બાજુ મુકો. હવે પંદર મિનીટ પછી મિશ્રણ ને કથરોટ માં કાઢી લ્યો ઉપર બે ચાર ચમચી તેલ નાખી ચમચાથી મિક્સ કરી લ્યો અને હાથ લગાવી શકો એટલું ઠંડું થાય એટલે હાથ થી મસળી લ્યો. અને ઢાંકી ને એક બાજુ મુકો.

હવે રૂમ માં પ્લાસ્ટિક પાથરી દયો અને બીજી એક નાની પ્લાસ્ટિક કાપી તૈયાર કરી લ્યો. હવે ખીચીયા ના મિશ્રણ માંથી એક ચમચી થી દોઢ ચમચી મિશ્રણ લઇ હાથ માં તેલ લગાવી ગોળ બનાવી પ્લાસ્ટિક પર મુકો એમાં પર બીજો પ્લાસ્ટિક નો કટકો મૂકી થાળી થી દબાવી પાપડ બનાવી લ્યો.

આમ થોડા થોડા અંતરે ગોળા મૂકી થાળી થી દબાવી પાપડ બનાવતા જાઓ. બધા પાપડ ને એક રાત સુકાવા દયો બીજા દિવસે ઉથલાવી આખો દિવસ સુકાવી લ્યો. આમ પાપડ બ્રોર્બ સુકાઈ જાય એટલે ડબ્બામાં ભરવા થી પહેલા બે ચાર કલાક તડકામાં સુકવી ડબ્બા માં ભરી લ્યો અને જયારે પણ ખાવાની ઈચ્છા થાય ત્યાર તેલ માં તારી ને મજા લ્યો. તો તૈયાર છે ખીચીયા પાપડ.

Papad Recipe notes

  • આ પાપડ ને તમે સીધા તડકામાં નાખવા નુઈ જગ્યાએ ઘર માં પણ બનવી શકો છો.
Varse Bharva Mate chokha na Khichiya Papad banavani rit - ચોખાના ખીચિયા પાપડ

Khichiya Papad Recipe in Gujarati | ચોખાના ખીચિયા પાપડ | Rice Flour Papad

ફેબ્રુઆરી-માર્ચ મહિનો આવે એટલે ગુજરાતી ઘરોમાં 'વરસે ભરવા માટે' (આખું વર્ષ સ્ટોર કરવા માટે) અથાણાં અને પાપડ-વેફર બનાવવાની ધમધમાટ શરૂ થઈ જાય છે. તેમાંપણ Khichiya Papad (ચોખાના પાપડ) દરેક ઘરની પહેલી પસંદ હોય છે. ઘણીવાર બહેનોને ફરિયાદ હોય છે કેપાપડ સુકાતી વખતે ફાટી જાય છે અથવા તળીએ તો લાલ પડી જાય છે. આજ આપણે લોટ ને બાફ્વાની ઝંઝટ વગર ખીચીયા પાપડ બનાવતા શીખીશું.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 3 days
Total Time: 3 days 40 minutes
Servings: 8 વ્યક્તિ

Equipment

  • 1 મોટા વાસણ
  • 1 પ્લાસ્ટિક

Ingredients

Khichiya Papad Ingredients

  • 1 કપ ચોખાનો લોટ
  • ½ ચમચી પાપડ ખાર
  • મીઠું સ્વાદ મુજબ
  • 4 કપ પાણી
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
  • 1 ચમચી સફેદ તલ
  • ચમચી પીસેલી ફટકડી

Instructions

Khichiya Papad banavani rit

  • ચોખાના ખીચિયા પાપડ બનાવવા સૌથી પહેલા ચોખાના લોટ ને ચાળી એક મોટા વાસણમાં લ્યો એમાં ત્રણ કપ પાણી નાખી ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક મોટી કડાઈમાં એક કપ પાણી ગરમ કરવા મુકો. પાણી ગરમ થાય એટલે એમાં પીસેલી ફટકડી, સ્વાદ મુજબ મીઠું, જીરું, સફેદ તલ, પાપડ ખાર અને આદુ મરચાની પેસ્ટ નાખી પાણી ને ઉકાળી લ્યો. પાણી ઉકાળવા લાગે એટલે ચોખાનું મિશ્રણ નાખતા જઈ ચમચાથી બરોબર મિક્સ કરતા જાઓ.
  • બધું મિશ્રણ નાખી દીધા બાદ ગેસ ધીમો કરી નાખો અને ગાંઠા ના રહે એમ બરોબર બે ચાર મિનીટ હલાવી લ્યો. ત્યાર બાદ ઢાંકી પાંચ મિનીટ ચડાવી લ્યો. પાંચ મિનીટ પછી ફરી ઢાંકણ ખોલી ફરીથી બરોબર મિક્સ કરી ફરી ઢાંકી બીજી પાંચ મિનીટ ચડાવી લ્યો. પાંચ મિનીટ પછી ફરી ઢાંકણ ખોલી મિશ્રણ ને બ્રોર્બ મિક્સ કરી લ્યો.
  • ત્યાર બાદ ફરી ઢાંકી બીજી બે ચાર મિનીટ ચડાવો. મિશ્રણ ચડી ને પારદર્શક થઇ જાય એટલે ગેસ બંધ કરી ઉપર કપડું ઢાંકી ને દસ પંદર મિનીટ એક બાજુ મુકો. હવે પંદર મિનીટ પછી મિશ્રણ ને કથરોટ માં કાઢી લ્યો ઉપર બે ચાર ચમચી તેલ નાખી ચમચાથી મિક્સ કરી લ્યો અને હાથ લગાવી શકો એટલું ઠંડું થાય એટલે હાથ થી મસળી લ્યો. અને ઢાંકી ને એક બાજુ મુકો.
  • હવે રૂમ માં પ્લાસ્ટિક પાથરી દયો અને બીજી એક નાની પ્લાસ્ટિક કાપી તૈયાર કરી લ્યો. હવે ખીચીયા ના મિશ્રણ માંથી એક ચમચી થી દોઢ ચમચી મિશ્રણ લઇ હાથ માં તેલ લગાવી ગોળ બનાવી પ્લાસ્ટિક પર મુકો એમાં પર બીજો પ્લાસ્ટિક નો કટકો મૂકી થાળી થી દબાવી પાપડ બનાવી લ્યો.
  • આમ થોડા થોડા અંતરે ગોળા મૂકી થાળી થી દબાવી પાપડ બનાવતા જાઓ. બધા પાપડ ને એક રાત સુકાવા દયો બીજા દિવસે ઉથલાવી આખો દિવસ સુકાવી લ્યો. આમ પાપડ બ્રોર્બ સુકાઈ જાય એટલે ડબ્બામાં ભરવા થી પહેલા બે ચાર કલાક તડકામાં સુકવી ડબ્બા માં ભરી લ્યો અને જયારે પણ ખાવાની ઈચ્છા થાય ત્યાર તેલ માં તારી ને મજા લ્યો. તો તૈયાર છે ખીચીયા પાપડ.

Papad Recipe notes

  • આ પાપડ ને તમે સીધા તડકામાં નાખવા નુઈ જગ્યાએ ઘર માં પણ બનવી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular