HomeDessert & DrinksKukar ma lapsi banavani rit | કુકર મા લાપસી બનાવવાની રીત

Kukar ma lapsi banavani rit | કુકર મા લાપસી બનાવવાની રીત

મિત્રો લાપસી બધા ના ઘરમાં અલગ રીત થી બનતી હોય છે પરંતુ આજે આપડે ફાડા લાપશી કુકર માં બિલકુલ ઓછા સમય માં સરળતાથી પરફેક્ટ માપ સાથે  Kukar ma lapsi – કુકર મા લાપસી બનાવતા શીખીશું. ઘી વધારે હશે તો ખાવા માં પણ શ્રેષ્ઠ લાગશે .

Ingredients list

  • ઘી ¾ કપ
  • ફાડા ઘઉં 1 કપ
  • બદામ 6-7
  • કાજુ 12-15
  • કિશમિશ 15-20
  • ચારોલી 1 ચમચી
  • તજ ની લાકડી 1
  • એલચી 2
  • લવિંગ 3
  • ખાંડ 1 કપ
  • કેસર દૂધ 1 ચમચી (6-8 કેસર સ્ટ્રેન્ડ+1 ચમચી ગરમ દૂધ )
  • એલચી પાવડર ½ ચમચી
  • ખસખસ ¼ ચમચી

Kukar ma lapsi banavani rit

કુકર મા લાપસી બનાવવા માટે સૌ પ્રથમ કુકર માં ¼ કપ ઘી નાખી અને ઘી ને ગરમ કરી લેશું ઘી થોડું ગરમ થાય એટલે એટલે તેમાં ફાડા વાળા ઘઉં નાખી અને ધીમા તાપે 4-5 મિનિટ સુધી હલાવતા જઇશું 5 મિનિટ થઈ ગયા બાદ તેનો કલર થોડો બદલી જશે . ત્યાર બાદ એક તપેલી માં થોડું ગરમ પાણી કરી લેશું પાણી જ્યારે નાખવાની જરૂર પડશે ત્યારે આપડે તેમાં ગરમ પાણી નો ઉપયોગ કરશું.

ત્યાર બાદ કુકર માં 5-7 બદામ ની લાંબી લાંબી કતરણ કરી ને નાખી દેશું 12 – 15 કાજુ ના ટૂકડા , કિશમિશ 15-20 , ચારોલી 1 ચમચી , તજ નો એક ટુકડો , એલચી 2 , લવિંગ 3 , આ બધી વસ્તુ ને બરાબર મિક્સ કરી લેશું જેથી કાજુ – બદામ અને બધા ખડા મસાલા સેકાઈ જસે .તમે જોઈ શકશો કે આપડે જે કિશમિશ નાખી હતી તે મસ્ત ફૂલી જશે .

હવે તેમાં જે ઘઉં ના કપ નો માપ લીધો હતો તેજ માપ લઈ અને 3 કપ જેવું ગરમ પાણી નાખશું .પાણી નાખવા ટાઈમ પર ધ્યાન રાખવું કે પાણી ના છાંટા ઉડી શકે છે . બધી વસ્તુ મિલાવી લીધા બાદ કુકર નું ઢાંકણ બંધ કરી અને 2 સિટી વગાડી લેશું . સિટી થઈ ગયા બાદ હવા નીકળી ગયા પછી કુકર નું ઢાંકણ ખોલી ને ચેક કરી લેશું,

 લાપશી બરાબર ચડી ગયા બાદ તેમાં 1 કપ ખાંડ નાખી દેશું. ત્યાર બાદ એક નાની વાટકી માં 1 ચમચી જેવા દૂધ ની અંદર કેસર નાખી અને મિક્સ કરી લીધા બાદ તેને પણ કુકર માં નાખી દેશું કેસર નાખવી ઓપ્શનલ છે .

ત્યાર બાદ ½ ચમચી એલચી નો પાવડર નાખી ફરીથી ગેસ ચાલુ કરી ને બધું બરાબર મિક્સ કરી લેશું ખાંડ પોતાનું પાણી છોડે ત્યાર સુધી આપડે તેને હલાવતા રેશુ 1-2 મિનિટ હલાવી લીધા બાદ ખાંડ નું બધું પાણી બરી જસે તો તૈયાર છે આપડી મસ્ત ગરમા ગરમ ફાડા લાપશી

જેને આપડે એમ નેમ પણ ખાઇ શકશું અથવા તો ગરમા ગરમ ચણા નું શાક કે દાળ ભાત સાથે પણ ખાવાની મજા પડે છે .

Lapsi recipe notes

  • તમે આમાં દૂધ નો પણ ઉપયોગ કરી શકો છો
  • ખાંડ ની જગ્યાએ તમે ગોળ નો પણ ઉપયોગ કરી શકો છો.
  •  તમે ઇયા ખાંડ ની કે ગોળ ની માત્રા વધુ કે ઓછી પણ કરી સકો છો .
  •  સુગર ફ્રી પણ લઈ સકો છો .
  •  કુકર ની જગ્યાએ કડાઈ નો પણ ઉપયોગ કરી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

કુકર મા લાપસી બનાવવાની રીત

Kukar ma lapsi - કુકર મા લાપસી

Kukar ma lapsi banavani rit

મિત્રો લાપસી બધા ના ઘરમાં અલગ રીત થી બનતી હોય છે પરંતુઆજે આપડે ફાડા લાપશી કુકર માં બિલકુલ ઓછા સમય માં સરળતાથી પરફેક્ટ માપ સાથે  Kukar ma lapsi – કુકર મા લાપસી બનાવતા શીખીશું. ઘી વધારે હશે તો ખાવા માં પણ શ્રેષ્ઠ લાગશે.
No ratings yet
Prep Time: 15 minutes
Cook Time: 15 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કુકર

Ingredients

Ingredients list

  • ¾ કપ ઘી
  • 1 કપ ફાડા ઘઉં
  • 6-7 બદામ
  • 12-15 કાજુ
  • 15-20 કિશમિશ
  • 1 ચમચી ચારોલી
  • 1 તજ ની લાકડી
  • 2 એલચી
  • 3 લવિંગ
  • 1 કપ ખાંડ
  • 1 ચમચી કેસર દૂધ અથવા 6-8 કેસર સ્ટ્રેન્ડ+1 ચમચી ગરમ દૂધ
  • ½ ચમચી એલચી પાવડર
  • ¼ ચમચી ખસખસ

Instructions

Kukar ma lapsi banavani rit

  • કુકર મા લાપસી બનાવવા માટે સૌ પ્રથમ કુકર માં ¼ કપ ઘી નાખી અને ઘી ને ગરમ કરી લેશું ઘી થોડું ગરમ થાય એટલે એટલે તેમાં ફાડા વાળા ઘઉં નાખી અને ધીમા તાપે 4-5 મિનિટ સુધી હલાવતા જઇશું 5 મિનિટ થઈ ગયા બાદ તેનો કલર થોડો બદલી જશે . ત્યાર બાદ એક તપેલી માં થોડું ગરમ પાણી કરી લેશું પાણી જ્યારે નાખવાની જરૂર પડશે ત્યારે આપડે તેમાં ગરમ પાણી નો ઉપયોગ કરશું.
  • ત્યાર બાદ કુકર માં 5-7 બદામ ની લાંબી લાંબી કતરણ કરી ને નાખી દેશું 12 – 15 કાજુ ના ટૂકડા , કિશમિશ 15-20 , ચારોલી 1 ચમચી , તજ નો એક ટુકડો , એલચી 2 , લવિંગ 3 , આ બધી વસ્તુ ને બરાબર મિક્સ કરી લેશું જેથી કાજુ – બદામ અને બધા ખડા મસાલા સેકાઈ જસે .તમે જોઈ શકશો કે આપડે જે કિશમિશ નાખી હતી તે મસ્ત ફૂલી જશે .
  • હવે તેમાં જે ઘઉં ના કપ નો માપ લીધો હતો તેજ માપ લઈ અને 3 કપ જેવું ગરમ પાણી નાખશું .પાણી નાખવા ટાઈમ પર ધ્યાન રાખવું કે પાણી ના છાંટા ઉડી શકે છે . બધી વસ્તુ મિલાવી લીધા બાદ કુકર નું ઢાંકણ બંધ કરી અને 2 સિટી વગાડી લેશું . સિટી થઈ ગયા બાદ હવા નીકળી ગયા પછી કુકર નું ઢાંકણ ખોલી ને ચેક કરી લેશું,
  • લાપશી બરાબર ચડી ગયા બાદ તેમાં 1 કપ ખાંડ નાખી દેશું. ત્યાર બાદ એક નાની વાટકી માં 1 ચમચી જેવા દૂધ ની અંદર કેસર નાખી અને મિક્સ કરી લીધા બાદ તેને પણ કુકર માં નાખી દેશું કેસર નાખવી ઓપ્શનલ છે .
  • ત્યાર બાદ ½ ચમચી એલચી નો પાવડર નાખી ફરીથી ગેસ ચાલુ કરી ને બધું બરાબર મિક્સ કરી લેશું ખાંડ પોતાનું પાણી છોડે ત્યાર સુધી આપડે તેને હલાવતા રેશુ 1-2 મિનિટ હલાવી લીધા બાદ ખાંડ નું બધું પાણી બરી જસે તો તૈયાર છે આપડી મસ્ત ગરમા ગરમ ફાડા લાપશી
  • જેને આપડે એમ નેમ પણ ખાઇ શકશું અથવા તો ગરમા ગરમ ચણા નું શાક કે દાળ ભાત સાથે પણ ખાવાની મજા પડે છે .

Notes

  • તમે આમાં દૂધ નો પણ ઉપયોગ કરી શકો છો
  • ખાંડ ની જગ્યાએ તમે ગોળ નો પણ ઉપયોગ કરી શકો છો.
  •  તમે ઇયા ખાંડ ની કે ગોળ ની માત્રા વધુ કે ઓછી પણ કરી સકો છો .
  •  સુગર ફ્રી પણ લઈ સકો છો .
  •  કુકર ની જગ્યાએ કડાઈ નો પણ ઉપયોગ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular