કેમ છો બધા મજામાં છો ને આજ આપણે શક્કરટેટી નો સ્લશ બનાવવાની રીત શીખીશું. આમ તો ઉનાળા માં શક્કરટેટી ખાવાની મજા જ કાંઈક અલગ છે ઘણા એના બીજ માંથી પણ શરબત બનાવી મજા લેતા હોય છે પણ જો એમાંથી ઠંડો ઠંડો સ્લશ બનાવીને તૈયાર કરીએ તો તો મજા પડી જાય. આ સ્લશ ખૂબ ઓછી મહેનતે અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે તો ચાલો Shakkar teti no Slush banavani rit શીખીએ.
શક્કરટેટી નો સ્લશ બનાવવા જરૂરી સામગ્રી
- ઓરેન્જ સ્ક્વાશ ( ઓરેન્જ શરબત સીરપ ) ½ કપ
- શક્કરટેટી 1-2 ના કટકા
- બરફ ના કટકા જરૂર મુજબ
Shakkar teti no Slush banavani rit
શક્કરટેટી નો સ્લશ બનાવવા સૌપ્રથમ શક્કરટેટી ને ધોઇ લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી ને સાફ કરી લ્યો અને ત્યાર બાદ એના મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો અને ઝીપ લોક બેગ માં ભરી લ્યો અને ફ્રીઝર માં ચાર પાંચ કલાક માટે અથવા આખી રાત મૂકી દયો.
હવે પાંચ કલાક પછી શક્કરટેટી ના કટકા ને બારે કાઢી અને મિક્સર જાર માં નાખી દયો હવે એમાં ઓરેન્જ સ્કાવશ ( ઓરેન્જ શરબત સીરપ ) નાખો અને સાથે પાંચ સાત બરફ ના કટકા નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો.
આમ બરોબર પીસી લ્યો ત્યાર બાદ ઠંડો ઠંડો સર્વ કરો શક્કરટેટી નો સ્લશ.
Shakkar teti no Slush NOTES
- અહીં તમે ઓરેન્જ સ્ક્લસ ની જગ્યાએ ખાંડ ની ચાસણી બનાવી એને પણ નાખી શકો છો.
- બરફ ને ક્રશ કરી ને નાખશો તો પણ સ્લશ સારો બની જશે.
શક્કરટેટી નો સ્લશ બનાવવાની રીત
Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Shakkar teti no Slush recipe
શક્કરટેટી નો સ્લશ બનાવવાની રીત | Shakkar teti no Slush banavani rit
Equipment
- 1 મિક્સર
- 1 ઝીપલોક બેગ
Ingredients
શક્કરટેટી નો સ્લશ બનાવવા જરૂરી સામગ્રી
- ½ કપ ઓરેન્જ સ્ક્વાશ ( ઓરેન્જશરબત સીરપ )
- 1-2 શક્કરટેટીના કટકા
- બરફ ના કટકા જરૂર મુજબ
Instructions
Shakkar teti no Slush banavani rit
- શક્કરટેટી નો સ્લશ બનાવવા સૌપ્રથમ શક્કરટેટી ને ધોઇ લ્યોત્યાર બાદ ચાકુથી છોલી ને સાફ કરી લ્યો અને ત્યાર બાદ એના મિડીયમ સાઇઝ ના કટકા કરીલ્યો અને ઝીપ લોક બેગ માં ભરી લ્યો અને ફ્રીઝર માં ચાર પાંચ કલાક માટે અથવા આખી રાતમૂકી દયો.
- હવે પાંચ કલાક પછી શક્કરટેટી ના કટકા ને બારે કાઢી અનેમિક્સર જાર માં નાખી દયો હવે એમાં ઓરેન્જ સ્કાવશ (ઓરેન્જ શરબત સીરપ ) નાખો અને સાથે પાંચ સાત બરફ ના કટકા નાખી ઢાંકણબંધ કરી પીસી લ્યો.
- આમ બરોબર પીસી લ્યો ત્યાર બાદ ઠંડોઠંડો સર્વ કરો શક્કરટેટી નો સ્લશ.
Shakkar teti no Slush NOTES
- અહીં તમે ઓરેન્જ સ્ક્લસ ની જગ્યાએ ખાંડ ની ચાસણી બનાવીએને પણ નાખી શકો છો.
- બરફ ને ક્રશ કરી ને નાખશો તો પણ સ્લશ સારો બની જશે.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ઈમલી મોજીતો બનાવવાની રીત | Imli Mojito banavani rit
રબડી જલેબી બનાવવાની રીત | Rabdi jalebi banavani rit | Rabdi jalebi recipe gujarati
બદામ શેક બનાવવાની રીત | badam shake banavani rit
આમ પન્ના શરબત બનાવવાની રીત | Aam panna sharbat banavani rit | mango panna in gujarati
મેંગો યોગર્ટ બનાવવાની રીત | Mango Yogurt banavani rit | Mango Yogurt recipe in gujarati