જય શ્રી કૃષ્ણ આજ આપણે Lasan ane lila marcha ni chatni – લસણ અને લીલા મરચા ની ચટણી બનાવવાની રીત શીખીશું. આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે જેને તમે રોટલી, પરોઠા અને બાજરા ના લોટ સાથે ગરમ ગરમ સર્વ કરી શકો છો અને આ ચટણી બનાવ્યા પછી બે ત્રણ દિવસ સુંધી ખાઈ શકો છો.
Ingredients list
- લીલા મરચા સુધારેલા 100 ગ્રામ
- લસણ ની કણી ½ કપ
- સીંગદાણા ¼ કપ
- જીરું 1 ચમચી
- તેલ 2-3 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Lasan ane lila marcha ni chatni banavani rit
લસણ અને લીલા મરચા ની ચટણી બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈ માં સીંગદાણા નાખી ને શેકો. સીંગદાણા શેકાઈ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકો. સીંગદાણા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો અને સીંગદાણા ઠંડા થાય એટલે હાથ થી મસળી લઈ ફોતરા અલગ કરી અલગ કરો.
હવે લસણ ની કણી ને સાફ કરી લ્યો અને લીલા મરચા ને ધોઇ સાફ કરી કટકા કરી લ્યો. ત્યાર બાદ ગેસ પર મૂકેલ કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લસણ ની કણી, લીલા મરચા સુધારેલા નાખી બને બે શેકો.
બને શેકાઈ ને થોડા ગોલ્ડન થાય એટલે એમાં ફોતરા કાઢેલા સીંગદાણા નાખી મિક્સ કરી લ્યો અને શેકી લ્યો છેલ્લે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ને ચાર મિનિટ શેકી લીધા બાદ ગેસ બંધ કરી બધી સામગ્રી ને થોડા ઠંડી કરી લેવી.
હવે બધી સામગ્રી ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં અથવા ખંડણી માં ખાંડી પણ શકો અને ચટણી તૈયાર કરી લ્યો. તૈયાર ચટણી ને ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો લસણ મરચા ની ચટણી.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
લસણ અને લીલા મરચા ની ચટણી બનાવવાની રીત

Lasan ane lila marcha ni chatni banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર / ખંડણી- ધસ્તા
Ingredients
Ingredients list
- 100 ગ્રામ લીલા મરચા સુધારેલા
- ½ કપ લસણ ની કણી
- ¼ કપ સીંગદાણા
- 1 ચમચી જીરું
- 2-3 ચમચી તેલ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Lasan ane lila marcha ni chatni banavani rit
- લસણ અને લીલા મરચા ની ચટણી બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈ માં સીંગદાણા નાખી ને શેકો. સીંગદાણા શેકાઈ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકો. સીંગદાણા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો અને સીંગદાણા ઠંડા થાય એટલે હાથ થી મસળી લઈ ફોતરા અલગ કરી અલગ કરો.
- હવે લસણ ની કણી ને સાફ કરી લ્યો અને લીલા મરચા ને ધોઇ સાફ કરી કટકા કરી લ્યો. ત્યાર બાદ ગેસ પર મૂકેલ કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લસણ ની કણી, લીલા મરચા સુધારેલા નાખી બને બે શેકો.
- બને શેકાઈ ને થોડા ગોલ્ડન થાય એટલે એમાં ફોતરા કાઢેલા સીંગદાણા નાખી મિક્સ કરી લ્યો અને શેકી લ્યો છેલ્લે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ને ચાર મિનિટ શેકી લીધા બાદ ગેસ બંધ કરી બધી સામગ્રી ને થોડા ઠંડી કરી લેવી.
- હવે બધી સામગ્રી ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં અથવા ખંડણી માં ખાંડી પણ શકો અને ચટણી તૈયાર કરી લ્યો. તૈયાર ચટણી ને ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો લસણ મરચા ની ચટણી.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Makai na lot ni rotli | મકાઈ ના લોટ ની રોટલી
dungri na paratha | ડુંગળી ના પરોઠા
Shekel kacha kela recipe | ઉપવાસ માટે શેકેલ કાચા કેળા ની ફરાળી વાનગી
khajur amli ni chutney | ખજુર આંબલી ની ચટણી
corn flour banavani rit | કોર્ન ફ્લોર બનાવવાની રીત | makai no lot banavani rit
Bacheli rotli mathi ladu banavani rit | બચેલી રોટલી માંથી લાડુ બનાવવાની રીત