HomeLunch & Dinnerમલાઈ કોફતા બનાવવાની રીત | malai kofta banavani rit

મલાઈ કોફતા બનાવવાની રીત | malai kofta banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે મલાઈ કોફતા બનાવવાની રીત – malai kofta banavani rit શીખીશું, Please subscribe Chef Ranveer Brar YouTube channel If you like the recipe, નામ લખતાં જ મારા મોઢામાં પાણી આવી ગયું તમારા મોઢામાં પણ આવી ગયું હસે આજ આપણે ઘરે ભર જેવા સોફ્ટ કોફતા અને ક્રીમી ગ્રેવી બનાવવાની રીત શીખીશું તો ચાલો મલાઈ કોફતા ની રેસીપી , malai kofta banavani recipe , malai kofta recipe in gujarati  શીખીએ.

કોફતા બનાવવા માટેની સામગ્રી | malai kofta recipe ingredients

  • બાફેલા બટાકા 1
  • પનીર 150 ગ્રામ
  • મોરો માવો 50 ગ્રામ
  • સ્વાદ મુજબ મીઠું
  • મરી ½ ચમચી
  • આદુ પેસ્ટ ½ ઇંચ
  • બેકિંગ સોડા 1 ચપટી
  • કોર્ન ફ્લોર 1 ચમચી
  • તરવા માટે તેલ

કોફતા નું સ્ટફિંગ કરવા માટેની સામગ્રી

  • ડ્રાય ફ્રુટ ની કતરણ ¼ કપ
  • લીલા ધાણા સુધારેલા 1 સુધારેલ
  • એલચી પાઉડર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • તેલ 2-3 ચમચી
  • ઘી 2-3 ચમચી + 1 ચમચી
  • તમાલપત્ર 1-2
  • એલચી 2-3
  • મરી 5-7
  • જીરું ½ ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 2
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી + 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • આદુ લસણની  પેસ્ટ 1 ચમચી
  • ઝીણા સમારેલા ટામેટા 2-3
  • કાજુ ½ કપ
  • ક્રીમ  4-5 ચમચી

મલાઈ કોફતા બનાવવાની રીત | malai kofta recipe in gujarati

મલાઈ કોફતા બનાવવા માટે સૌ પ્રથમ આપણે ગ્રેવી તૈયાર કરી લેશું ત્યાર બાદ કોફતા બનાવી તરી લેશું અને છેલ્લે ગ્રેવી સાથે કોફતા સર્વ કરીશું

મલાઈ કોફતા કરી બનાવવાની રીત

ગ્રેવી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ અને ઘી ગરમ કરવા મૂકી ત્યાર બાદ એમાં મરી, તમાલપત્ર, જીરું, એલચી નાખી તતડાવો ત્યાર બાદ સુધારેલ ડુંગળી નાખી ને શેકો ડુંગળી થોડી ગોલ્ડન થવા લાગે એટલે એમાં ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર નાખી મિક્સ કરી લ્યો

ત્યાર બાદ એમાં આદુ લસણ ની પેસ્ટ નાખો સાથે સુધારેલ ટમેટા નાખી મિક્સ કરી લ્યો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ટમેટા ગરી જાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ એમાં કાજુ અને અડધો થી એક કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ને ધીમા તાપે કાજુ ને દસ મિનિટ ચડાવી લ્યો

ત્યાર બાદ ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો ને મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી લ્યો અને ગાળી લ્યો અને ફરી કડાઈ માં  ઘી એક ચમચી ગરમ કરો એમાં એક ચમચી લાલ મરચા નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને એમાં ગાળી રાખેલ ગ્રેવી નાખો ને મિક્સ કરી ધીમા તાપે ઉકળવા દયો પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી નાખવો

કોફતા બનાવવાની રીત

કોફતા બનાવવા સૌપ્રથમ બાફેલા બટકા ને છીણી વડે છીણી લ્યો ને પનીર ને પણ છીણી ને કે  મેસ કરી નાખો ને માવો પણ મસળી ને નાખો અને મરી પાઉડર, આદુ પેસ્ટ, મીઠું સ્વાદ મુજબ, બેકિંગ સોડા અને કોર્ન ફ્લોર નાખી ને બરોબર મસળી ને મિક્સ કરી લ્યોને સ્મુથ કરી લ્યો

હવે બીજા વાસણમાં ડ્રાય ફ્રુટ ની કતરણ, લીલા ધાણા સુધારેલા અને એલચી પાઉડર, ચપટી મીઠું અને કોફતા નું મિશ્રણ બે ચમચી નાખી ને મિક્સ કરી સાવ નાની નાની ગોળી બનાવી લ્યો

ત્યારબાદ કોફતા માટેનું મિશ્રણ લ્યો એમાંથી એક સાઇઝ ના ગોળી બનાવી વચ્ચે તૈયાર કરેલ ડ્રાય ફ્રુટ સ્ટફિંગ વાળી ગોલી મૂકી ફરીથી બરોબર બંધ કરી ગોલી બનાવી લ્યો આમ બધી ગોળીઓ માં સ્ટફિંગ મૂકી ને ગોળી વાળી ગોળીઓ તૈયાર કરી લ્યો ને ઉપર એક ચમચી કોર્ન ફ્લોર છાંટી કોટિંગ કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં ઘી અથવા તેલ ગરમ કરવા મૂકો મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ કોફતા નાખી એક મિનિટ એમજ રહેવા દયો ત્યાર બાદ હલકા હાથે તેલ ને હલાવવું જેથી ગોળીઓ હલી ને બધી બાજુ બરોબર ચડે ને ગોળીઓ ને ગોલ્ડન તરી લ્યો ને કોફતા ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો

હવે મલાઈ કોફતા ને સર્વ કરવા  એક પ્લેટ માં તૈયાર કરેલ ગ્રેવી ને નાખો ઉપર ક્રીમ નાખો ને વચ્ચે તૈયાર કરેલ કોફતા મૂકી ફરી થોડી મલાઈ નાખી સર્વ કરો મલાઈ કોફતા

malai kofta recipe in gujarati notes

કોફ્તા ફાટી ના જાય એટલે થોડા કોર્ન ફોલર થી કોટીંગ કરી નાખવા અને કોફતા ના સાવ ઠંડા તેલ માં કે ના ઘણા ગરમ તેલ માં નાખવા મિડીયમ ગરમ તેલ માં નાખવા

ગ્રેવી માં પહેલેથી ઘણું પાણી ના નાખવું જરૂર મુજબ થોડું થોડુ પાણી નાખી ગ્રેવી તૈયાર કરવું નહિતર ગ્રેવી સાવ પાતળી થઈ જશે

મલાઈ કોફતા ની રેસીપી | malai kofta banavani recipe | Recipe Video

Youtube પર Chef Ranveer Brar ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

malai kofta banavani rit | મલાઈ કોફતા ની રીત

મલાઈ કોફતા - મલાઈ કોફતા બનાવવાની રીત - મલાઈ કોફતા ની રેસીપી - મલાઈ કોફતા ની રીત - malai kofta recipe - malai kofta recipe in gujarati - malai kofta banavani recipe - malai kofta banavani rit

મલાઈ કોફતા બનાવવાની રીત | મલાઈ કોફતા ની રેસીપી | મલાઈ કોફતા ની રીત | malai kofta recipe in gujarati | malai kofta banavani recipe | malai kofta banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે મલાઈ કોફતા બનાવવાની રીત – malai kofta banavani rit શીખીશું, નામ લખતાં જ મારા મોઢામાં પાણી આવી ગયુંતમારા મોઢામાં પણ આવી ગયું હસે આજ આપણે ઘરે ભર જેવા સોફ્ટ કોફતા અને ક્રીમી ગ્રેવીબનાવવાની રીત શીખીશું તો ચાલો મલાઈ કોફતા ની રેસીપી , malai kofta banavani recipe , malai kofta recipe in gujarati  શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 40 mins
Total Time 1 hr
Course lunch and dinner recipe in gujarati, panjabi recipe in gujarati
Cuisine panjabi cuisine in gujarati
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients
  

કોફતા બનાવવા માટેની સામગ્રી | malai kofta recipe ingredients

  • બાફેલા બટાકા
  • 150 ગ્રામ પનીર
  • 50 ગ્રામ મોરો માવો
  • સ્વાદ મુજબ મીઠું
  • ½ ચમચી મરી
  • ½ ઇંચ આદુ પેસ્ટ
  • 1 ચપટી બેકિંગ સોડા
  • 1 ચમચી કોર્ન ફ્લોર
  • તરવા માટે તેલ

કોફતાનું સ્ટફિંગ કરવા માટેની સામગ્રી

  • ¼ કપ ડ્રાયફ્રુટ ની કતરણ
  • ½ ચમચી એલચી પાઉડર
  • લીલા ધાણા સુધારેલા સુધારેલ
  • મીઠું સ્વાદ મુજબ

ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • 2-3 ચમચી ઘી + 1 ચમચી
  • 1-2 તમાલપત્ર
  • 2-3 એલચી
  • 5-7 મરી
  • ½ ચમચી જીરું
  • 2 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી આદુ લસણની  પેસ્ટ
  • 2-3 ઝીણા સમારેલા ટામેટા
  • ½ કપ કાજુ
  •  4-5 ચમચી ક્રીમ

Instructions
 

મલાઈ કોફતા | મલાઈ કોફતા ની રેસીપી | malai kofta recipe | malai kofta

  • મલાઈ કોફતા બનાવવા માટે સૌ પ્રથમ આપણે ગ્રેવી તૈયાર કરી લેશું ત્યાર બાદ કોફતા બનાવી તરી લેશું અને છેલ્લે ગ્રેવી સાથે કોફતા સર્વ કરીશું

મલાઈ કોફતા કરી બનાવવાની રીત

  • ગ્રેવી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ અને ઘી ગરમ કરવા મૂકી ત્યાર બાદ એમાં મરી, તમાલપત્ર, જીરું, એલચી નાખી તતડાવો ત્યાર બાદ સુધારેલ ડુંગળી નાખીને શેકો ડુંગળી થોડી ગોલ્ડન થવા લાગે એટલે એમાં ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર નાખી મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ એમાં આદુ લસણ ની પેસ્ટ નાખો સાથે સુધારેલ ટમેટા નાખી મિક્સ કરી લ્યો અને સ્વાદમુજબ મીઠું નાખી મિક્સ કરી ટમેટા ગરી જાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ એમાં કાજુ અનેઅડધો થી એક કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ને ધીમા તાપે કાજુ ને દસ મિનિટ ચડાવી લ્યો
  • ત્યારબાદ ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો ને મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી લ્યો અને ગાળી લ્યો અને ફરી કડાઈ માં  ઘી એક ચમચી ગરમ કરો એમાં એક ચમચી લાલ મરચા નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને એમાં ગાળી રાખેલ ગ્રેવી નાખો ને મિક્સ કરીધીમા તાપે ઉકળવા દયો પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી નાખવો

કોફતા બનાવવાની રીત

  • કોફતા બનાવવા સૌપ્રથમ બાફેલા બટકા ને છીણી વડે છીણી લ્યો ને પનીર ને પણ છીણી ને કે  મેસ કરી નાખો ને માવો પણ મસળી ને નાખો અને મરી પાઉડર, આદુ પેસ્ટ, મીઠું સ્વાદ મુજબ, બેકિંગ સોડા અને કોર્ન ફ્લોર નાખી ને બરોબર મસળી ને મિક્સ કરી લ્યોને સ્મુથ કરી લ્યો
  • હવે બીજા વાસણમાં ડ્રાય ફ્રુટ ની કતરણ, લીલા ધાણા સુધારેલા અને એલચી પાઉડર, ચપટી મીઠું અને કોફતાનું મિશ્રણ બે ચમચી નાખી ને મિક્સ કરી સાવ નાની નાની ગોળી બનાવી લ્યો
  • હવે કોફતા માટેનું મિશ્રણ લ્યો એમાંથી એક સાઇઝ ના ગોળી બનાવી વચ્ચે તૈયાર કરેલ ડ્રાય ફ્રુટસ્ટફિંગ વાળી ગોલી મૂકી ફરીથી બરોબર બંધ કરી ગોલી બનાવી લ્યો આમ બધી ગોળીઓ માં સ્ટફિંગ મૂકી ને ગોળી વાળી ગોળીઓ તૈયાર કરી લ્યો ને ઉપર એક ચમચી કોર્ન ફ્લોર છાંટી કોટિંગ કરીલ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી અથવા તેલ ગરમ કરવા મૂકો મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ કોફતા નાખી એક મિનિટ એમજ રહેવા દયો ત્યાર બાદ હલકા હાથે તેલ ને હલાવવું જેથી ગોળીઓ હલી ને બધી બાજુ બરોબર ચડે ને ગોળીઓ ને ગોલ્ડન તરી લ્યો ને કોફતા ગોલ્ડન થાય એટલે ઝારાથી કાઢી લ્યો
  • હવે મલાઈ કોફતા ને સર્વ કરવા  એક પ્લેટ માં તૈયાર કરેલ ગ્રેવી ને નાખો ઉપર ક્રીમ નાખો ને વચ્ચે તૈયાર કરેલ કોફતા મૂકી ફરી થોડી મલાઈ નાખી સર્વ કરો મલાઈ કોફતા

malai kofta recipe in gujarati notes

  • કોફ્તા ફાટી ના જાય એટલે થોડા કોર્ન ફોલર થી કોટીંગ કરી નાખવા અને કોફતા ના સાવ ઠંડા તેલ માંકે ના ઘણા ગરમ તેલ માં નાખવા મિડીયમ ગરમ તેલ માં નાખવા
  • ગ્રેવીમાં પહેલેથી ઘણું પાણી ના નાખવું જરૂર મુજબ થોડું થોડુ પાણી નાખી ગ્રેવી તૈયાર કરવું નહિતર ગ્રેવી સાવ પાતળી થઈ જશે
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

મૈસુર મસાલા ઢોસા બનાવવાની રીત | mysore masala dosa recipe in gujarati

ગાજર મરચા નું અથાણું બનાવવાની રીત | gajar marcha nu athanu banavani rit | gajar marcha nu athanu recipe in gujarati

મુઠીયા નું શાક બનાવવાની રીત | muthia nu shaak banavani rit | muthia nu shaak recipe in gujarati

સૂરણનું શાક બનાવવાની રીત | Suran nu shaak banavani rit | Suran recipe gujarati

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular