આજ નું આપનું આ શાક એક નવી રીતે બનાવશું જેમાં આપણે shiyada ma malta mulda na paand – મૂળા ના પાંદ અને મૂળા બનેનો ઉપયોગ કરીશું. અને મૂળા ને મેરીનેટ કરી એમાંથી શાક બનાવશું. જે ખુબ જ સ્વાદીસ્ટ બને છે તો ચાલો Shylalu Shaak Mula nu shaak – મૂળા નું શાક બનાવવાની રીત શીખીએ.
mula shaak Ingredients
- મૂળા 2
- આદું ની પેસ્ટ 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ + ½ ચમચી
- હળદર ¼ + ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- બેસન 2 -3 ચમચી
- કસુરી મેથી 1 ચમચી
- દહીં 2 ચમચી
- રાઈ 2 ચમચી
- જીરું ½ ચમચી
- આખા ધાણા 1 ચમચી
- લસણ ની કણી 10-15
- લીલા મરચા સુધારેલ 2-3
- તેલ 3-4 ચમચી
- અજમો ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- પાણી જરૂર મુજબ
- સ્વાદ મુજબ સ્વાદ મુજબ
Mula nu shaak banavani rit
મૂળા નું શાક બનાવવા સૌથી પહેલા મૂળા ના પાંદ ને ધોઈ બીજા વાસનામ સુધારી એક બાજુ મુકો. ત્યાર બાદ મૂળા ને ધોઈ સાફ કરી છોલી લ્યો અને ત્યાર બાદ બને મૂળમાં કાંટા ચમચી થી આખા મૂળમાં કાણા કરી લ્યો અને બે બે ટેરવા જેટલા લાંબા ગોળ કાપી કટકા કરી લ્યો અને એ ગોળ કટકા ના પણ બે ભાગ માં કાપી કટકા કરી લ્યો અને કટકા ને એક વાસણમાં નાખી એમાં આદું ની પેસ્ટ, પ ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, મસળી કસુરી મેથી બેસન, દહીં અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી ઢાંકી એક બાજુ મુકો.
હવે મિક્સર જારમાં રાઈ, જીરું, સુકા આખા ધાણા, લસણ ની કણી, લીલા મરચા સુધારેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને પીસી લ્યો અને પીસવા માટે જરૂર લાગે એટલું ચાર પાંચ ચમચી પાણી નાખી સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો. અને પીસેલી પેસ્ટ એક બાજુ મુકો.
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં અજમો અને હિગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ લસણ વાળું પેસ્ટ અને અડધી ચમચી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
પેસ્ટ માંથી તેલ અલગ થાય એટલે એમાં મેરીનેટ કરેલા મૂળા નાખો અને એને બરોબર મિક્સ કરી બે ચાર મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ અડધો કપ પાણી નાખી મિક્સ કરી ગેસ ધીમો કરી ઢાંકી મૂળને ચડાવી લ્યો. મૂળા બરોબર ચડી ને સોફ્ટ થાય એટલે એમાં સુધારેલ મૂળના પાંદ નાખી મિક્સ કરી લ્યો અને ફરી ઢાંકી ને શાક માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. શાક માંથી તેલ અલગ થાય એટલે ગરમ મસાલો નાખી મિક્સ કરી બે મિનીટ ચડાવી લીધા બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ શાક ની મજા લ્યો. તો તૈયાર છે મૂળા નું શાક.
મૂળા નું શાક બનાવવાની રીત

Mula nu shaak banavani rit | મૂળા નું શાક બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
- 2 મૂળા
- 1 ચમચી આદું ની પેસ્ટ
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ + ¼ ચમચી હળદર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 2-3 ચમચી બેસન
- 1 ચમચી કસુરી મેથી
- 2 ચમચી દહીં
- 2 ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- 1 ચમચી આખા ધાણા
- 10-15 લસણ ની કણી
- 2-3 લીલા મરચા સુધારેલ
- 3-4 ચમચી તેલ
- ½ ચમચી અજમો
- ¼ ચમચી હિંગ
- પાણી જરૂર મુજબ
- સ્વાદ મુજબ સ્વાદ મુજબ
Instructions
Mula nu shaak banavani rit
- મૂળા નું શાક બનાવવા સૌથી પહેલા મૂળા ના પાંદ ને ધોઈ બીજા વાસનામ સુધારી એક બાજુ મુકો. ત્યાર બાદ મૂળા ને ધોઈ સાફ કરી છોલી લ્યો અને ત્યાર બાદ બને મૂળમાં કાંટા ચમચી થી આખા મૂળમાં કાણા કરી લ્યો અને બે બે ટેરવા જેટલા લાંબા ગોળ કાપી કટકા કરી લ્યો અને એ ગોળ કટકા ના પણ બે ભાગ માં કાપી કટકા કરી લ્યો અને કટકા ને એક વાસણમાં નાખી એમાં આદું ની પેસ્ટ, પ ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, મસળી કસુરી મેથી બેસન, દહીં અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી ઢાંકી એક બાજુ મુકો.
- હવે મિક્સર જારમાં રાઈ, જીરું, સુકા આખા ધાણા, લસણ ની કણી, લીલા મરચા સુધારેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને પીસી લ્યો અને પીસવા માટે જરૂર લાગે એટલું ચાર પાંચ ચમચી પાણી નાખી સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો. અને પીસેલી પેસ્ટ એક બાજુ મુકો.
- હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં અજમો અને હિગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ લસણ વાળું પેસ્ટ અને અડધી ચમચી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
- પેસ્ટ માંથી તેલ અલગ થાય એટલે એમાં મેરીનેટ કરેલા મૂળા નાખો અને એને બરોબર મિક્સ કરી બે ચાર મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ અડધો કપ પાણી નાખી મિક્સ કરી ગેસ ધીમો કરી ઢાંકી મૂળને ચડાવી લ્યો. મૂળા બરોબર ચડી ને સોફ્ટ થાય એટલે એમાં સુધારેલ મૂળના પાંદ નાખી મિક્સ કરી લ્યો અને ફરી ઢાંકી ને શાક માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. શાક માંથી તેલ અલગ થાય એટલે ગરમ મસાલો નાખી મિક્સ કરી બે મિનીટ ચડાવી લીધા બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ શાક ની મજા લ્યો. તો તૈયાર છે મૂળા નું શાક.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Lili tuver dana methi nu shaak recipe | લીલી તુવેરદાણા મેથીનું શાક
Paneer nu farali shaak banavani recipe | પનીર નું ફરાળી શાક
Kobi nu shaak banavani rit | કોબી નું શાક
