HomeDessert & DrinksSafed tal no kalakand banavani rit | સફેદ તલ નો કલાકંદ બનાવવાની...

Safed tal no kalakand banavani rit | સફેદ તલ નો કલાકંદ બનાવવાની રીત

તલ ને સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી માનવામાં આવે છે અને શિયાળા માં તલ અને તલ ની સામગ્રી થી બનેલ વાનગીઓ ખાવા માં જેટલી સ્વાદિષ્ટ લાગે છે એટલી જ ગુણકારી હોય છે જો તમે તલ ની ચીક્કી કે એમાંથી બનતા લાડુ ખાવાની તકલીફ થાય એ લોકો આ રીતે Safed tal no kalakand – સફેદ તલ નો કલાકંદ બનાવી સ્વાસ્થ્ય અને સ્વાદ બને ની મજા લઇ શકો છો.

ingredients List

  • સફેદ તલ 1 ½ કપ
  • દૂધ 2 કપ
  • મિલ્ક પાઉડર 5-6 ચમચી
  • એલચી પાઉડર ¼ ચમચી
  • પીસેલી ખાંડ ½ કપ
  • વિનેગર / લીંબુનો રસ 1-2 ચમચી
  • પિસ્તા ની કતરણ 1-2 ચમચી

Safed tal no kalakand banavani rit

સફેદ તલ નો કલાકંદ બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈમાં તલ નાખી ધીમા તાપે શેકી લ્યો . તલ બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા કરવા મૂકો. તલ ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં ફેરવી પાઉડર બનાવી એક બાજુ મૂકો. ત્યાર બાદ કડાઈ માં દૂધ માં ત્રણ થી ચાર ચમચી મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી ગેસ પર ગરમ કરવા મૂકો.

દૂધ ને હલાવતા રહો દૂધ ઉકાળી લીધા બાદ એમાં પીસેલા તલ નો પાઉડર નાખી બરોબર ગાંઠા ન રહે એટલું મિક્સ કરી લ્યો અને મિશ્રણ ઘટ્ટ થઈ કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી ઠંડુ કરી લ્યો.

મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં પીસેલી ખાંડ, બે ચમચી મિલ્ક પાઉડર અને એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લીધા બાદ ગ્રીસ કરેલ થાળી માં નાખો.

મિશ્રણ ને થાળી માં એકસરખું ફેલાવી લ્યો ત્યાર બાદ પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી થોડા દબાવી લીધા બાદ બે કલાક સેટ થવા દયો. સેટ થઇ જાય એટલે ચાકુથી કાપી કટકા કરી લ્યો અને મજા લ્યો તલ માંથી કલાકંદ.

Kalakand recipe notes

  • અહી તમે ખાંડ ની જગ્યાએ ગોળ કે સાકર નો ઉપયોગ કરી શકો છો.
  • તમે તૈયાર કલાકંદ ને ફ્રીઝ માં પણ સેટ કરવા મૂકી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

સફેદ તલ નો કલાકંદ બનાવવાની રીત

Safed tal no kalakand - સફેદ તલ નો કલાકંદ

Safed tal no kalakand banavani rit

તલ ને સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી માનવામાં આવે છે અનેશિયાળા માં તલ અને તલ ની સામગ્રી થી બનેલ વાનગીઓ ખાવા માં જેટલી સ્વાદિષ્ટ લાગે છેએટલી જ ગુણકારી હોય છે જો તમે તલ ની ચીક્કી કે એમાંથી બનતા લાડુ ખાવાની તકલીફ થાય એલોકો આ રીતે Safed tal no kalakand – સફેદ તલ નો કલાકંદ બનાવી સ્વાસ્થ્યઅને સ્વાદ બને ની મજા લઇ શકો છો.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 થાળી / મોલ્ડ
  • 1 મિક્સર

Ingredients

ingredients List

  • 1 ½ કપ સફેદ તલ
  • 2 કપ દૂધ
  • 5-6 ચમચી મિલ્ક પાઉડર
  • ¼ ચમચી એલચી પાઉડર
  • ½ કપ પીસેલી ખાંડ
  • 1-2 ચમચી વિનેગર / લીંબુનો રસ
  • 1-2 ચમચી પિસ્તા ની કતરણ

Instructions

Safed tal no kalakand banavani rit

  • સફેદ તલ નો કલાકંદ બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈમાં તલ નાખી ધીમા તાપે શેકી લ્યો . તલ બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા કરવા મૂકો. તલ ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં ફેરવી પાઉડર બનાવી એક બાજુ મૂકો. ત્યાર બાદ કડાઈ માં દૂધ માં ત્રણ થી ચાર ચમચી મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી ગેસ પર ગરમ કરવા મૂકો.
  • દૂધ ને હલાવતા રહો દૂધ ઉકાળી લીધા બાદ એમાં પીસેલા તલ નો પાઉડર નાખી બરોબર ગાંઠા ન રહે એટલું મિક્સ કરી લ્યો અને મિશ્રણ ઘટ્ટ થઈ કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી ઠંડુ કરી લ્યો.
  • મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં પીસેલી ખાંડ, બે ચમચી મિલ્ક પાઉડર અને એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લીધા બાદ ગ્રીસ કરેલ થાળી માં નાખો.
  • મિશ્રણ ને થાળી માં એકસરખું ફેલાવી લ્યો ત્યાર બાદ પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી થોડા દબાવી લીધા બાદ બે કલાક સેટ થવા દયો. સેટ થઇ જાય એટલે ચાકુથી કાપી કટકા કરી લ્યો અને મજા લ્યો તલ માંથી કલાકંદ.

Kalakand recipe notes

  • અહી તમે ખાંડ ની જગ્યાએ ગોળ કે સાકર નો ઉપયોગ કરી શકો છો.
  • તમે તૈયાર કલાકંદ ને ફ્રીઝ માં પણ સેટ કરવા મૂકી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular