આ મિલ્ક શિયાળામાં થયેલ શરદી ઉદ્ધરસ માં ખુબ લાભકારી માનવામાં આવે છે આ બેસન વાળું દૂધ શરીર ને શક્તિ ની સાથે હેલ્થી રાખશે. જે બનવું ખુબ સરળ અને ખુબ ઝડપથી તૈયાર થઇ જાય છે તો ચાલો Besan masala Milk – બેસન મસાલા મિલ્ક બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- ફૂલ ક્રીમ દૂધ 2 કપ
- ઘી 2-3 ચમચી
- બેસન 2-3 ચમચી
- હળદર ¼ ચમચી
- સુંઠ પાઉડર ½ ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- બદામ ની કતરણ 2-3 ચમચી
- કેસર ના તાંતણા 10-15
- છીણેલો ગોળ 2-3 ચમચી
Besan masala Milk banavani rit
બેસન મસાલા મિલ્ક બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મુકો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં બેસન નાખી ને બેસન ને હલાવતા રહી ગોલ્ડન બ્રોઉંન થાય ત્યાં સુંધી શેકો.
બેસન ગોલ્ડન થાય અને કચાસ દુર થાય એટલે એમાં હળદર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગાંઠા ન પડે એમ થોડું થોડું ફૂલ ક્રીમ દૂધ નાખતા જઈ મિક્સ કરતા જાઓ આમ બધું દૂધ બરોબર મિક્સ કરી લીધા બાદ ગેસ ફૂલ કરી દૂધ ને ઉકાળી લ્યો.
દૂધ બેસન સાથે ઉકાળવા લાગે એટલે ફરી ગેસ ધીમો કરી દૂધ ને ઉકાળવા દયો. દૂધ ઉકળે ત્યારે એમાં સુંઠ પાઉડર, મરી પાઉડર, કેસરના તાંતણા અને બદામ ની કતરણ નાખી મિક્સ કરી દૂધ ને દસ પંદર મિનીટ ઉકાળી લ્યો,
પંદર મિનીટ પછી ગેસ બંધ કરી નાખો અને એમાં છીણેલો ગોળ નાખી બરોબર મિક્સ કરી ઓગળી લ્યો અને ગરમ ગરમ બાદમ ની કતરણ અને પિસ્તાની કતરણ છાંટી સર્વ કરો. તો તૈયાર છે બેસન મસાલા મિલ્ક.
અહી તમે ગોળ ની જગ્યાએ ખાંડ, સાકાર કે અન્ય મીઠાસ નો પણ ઉપયોગ તમારી પસંદ મુજબ કરી શકો છો.
બેસન મસાલા મિલ્ક બનાવવાની રીત

Winter special Besan masala Milk : બેસન મસાલા મિલ્ક બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
Ingredients
- 2 કપ ફૂલ ક્રીમ દૂધ
- 2-3 ચમચી ઘી
- 2-3 ચમચી બેસન
- ¼ ચમચી હળદર
- ½ ચમચી સુંઠ પાઉડર
- ½ ચમચી મરી પાઉડર
- 2-3 ચમચી બદામ ની કતરણ
- 10-15 કેસર ના તાંતણા
- 2-3 ચમચી છીણેલો ગોળ 2-3 ચમચી
Instructions
Besan masala Milk banavani rit
- બેસન મસાલા મિલ્ક બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મુકો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં બેસન નાખી ને બેસન ને હલાવતા રહી ગોલ્ડન બ્રોઉંન થાય ત્યાં સુંધી શેકો.
- બેસન ગોલ્ડન થાય અને કચાસ દુર થાય એટલે એમાં હળદર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગાંઠા ન પડે એમ થોડું થોડું ફૂલ ક્રીમ દૂધ નાખતા જઈ મિક્સ કરતા જાઓ આમ બધું દૂધ બરોબર મિક્સ કરી લીધા બાદ ગેસ ફૂલ કરી દૂધ ને ઉકાળી લ્યો.
- દૂધ બેસન સાથે ઉકાળવા લાગે એટલે ફરી ગેસ ધીમો કરી દૂધ ને ઉકાળવા દયો. દૂધ ઉકળે ત્યારે એમાં સુંઠ પાઉડર, મરી પાઉડર, કેસરના તાંતણા અને બદામ ની કતરણ નાખી મિક્સ કરી દૂધ ને દસ પંદર મિનીટ ઉકાળી લ્યો,
- પંદર મિનીટ પછી ગેસ બંધ કરી નાખો અને એમાં છીણેલો ગોળ નાખી બરોબર મિક્સ કરી ઓગળી લ્યો અને ગરમ ગરમ બાદમ ની કતરણ અને પિસ્તાની કતરણ છાંટી સર્વ કરો. તો તૈયાર છે બેસન મસાલા મિલ્ક.
- અહી તમે ગોળ ની જગ્યાએ ખાંડ, સાકાર કે અન્ય મીઠાસ નો પણ ઉપયોગ તમારી પસંદ મુજબ કરી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Bajra na lot no halvo – બાજરાના લોટનો હલવો
Tal nu doodh banavani rit | તલ નું દૂધ
Oreo cake banavani recipe | ઓરિયો કેક
Khari raab banavani rit | ખારી રાબ
Juvar badam milk | જુવાર બદામ મિલ્ક
Soji halva nu primix | સોજી હલવા નું પ્રિમિક્ષ