આ ચટણી તમારા બગડેલા મોઢાના સ્વાદને સારો કરશે અને ખાવામાં રૂચી પણ વધારશે. આ ચટણી ને તમે રોતી, રોટલા, ભાખરી કે ભાત સાથે મજા લઇ શકો છો અને આ ચટણી ડ્રાય બને છે એટલે લાંબો સમય સુંધી બગડશે નહી તેથી લાંબો સમય એની મજા લઇ શકો છો તો ચાલો Dungri ni suki chatni – ડુંગરી ની સુકી ચટણી બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- સુકા આખા ધાણા 2 ચમચી
- જીરું 1 ચમચી
- મેથી દાણા ¼ ચમચી
- હિંગ ¼ ચમચી
- આંબલી 1-2 ચમચી
- લાંબી સુધારેલ ડુંગળી 3-4
- લસણ ની કણી 40-50
- સિંગદાણા ½ કપ
- સુકા લાલ મરચા 15-20
- મીઠા લીમડાના પાંદ 15-20
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Dungri ni suki chatni banavani recipe
ડુંગરી ની સુકી ચટણી બનાવવા સૌથી પહેલા ગેસ પર એક કડાઈમાં થોડું તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય ત્યાં સુંધી ડુંગળી છોલી સાફ કરી લ્યો અને ત્યાર બાદ ચાકુથી બે ભાગમાં કાપી કટકા કરી લેવા અને લાંબી અને પાતળી સ્લાઈસ માં કાપી કટકા કરી લ્યો. અને તેલ ગરમ થાય એટલે એમાં સુધારેલ ડુંગળી નાખી બે મિનીટ એમજ રહેવા ડી ત્યાર બાદ ઝરથી હલાવી ડુંગળીને ગોલ્ડન બ્રોઉંન થાય ત્યાં સુંધી તારી લ્યો. ડુંગળી ગોલ્ડન બ્રોઉંન અને ક્રિસ્પી થાય એટલે એને કાઢી બરોબર નીતારી તેલ અલ્હ કરી પેપેર નેપકીન માં નાખી તેલ નીતારવા દયો.
હવે ગેસ ધીમો કરી એજ ગરમ તેલમાં સિંગદાણા અને વીસ પચ્ચીસ લસણ ની કણી નાખી એને પણ બરોબર ગોલ્ડન કલર ના શેકી લઇ ડુંગળી સાથે કાઢી લ્યો. યાર બાદ એમાં સુકા લાલ મરચા નાખી એને પણ ક્રિસ્પી તારી કાઢી લ્યો છેલ્લે એમાં મીઠા લીમડાના પાંદ ને ક્રિસ્પી તારી કાઢી લ્યો આમ બધી સામગ્રી ને તારી ક્રિસ્પી કરી કાઢી વધારાનું તેલ નીતારી લ્યો.
હવે ગેસ પર બીજી કડાઈમાં સુકા આખા ધાણા, જીરું અને મેથી નાખી હલાવતા રહી શેકી લ્યો બધી સામગ્રી શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એમાં હિંગ નાખી મિક્સ કરી બીજી થાળીમાં કાઢી ઠંડા કરી લ્યો. બધી સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર નું મોટું જાર લઇ એમાં ઠંડા થયેલ સુકાધાણા જીરું વાળું મિશ્રણ નાખો સાથે બાકી રહેલ લસણ ની કણી, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી દર્દરા પીસી લ્યો,
ત્યાર બાદ એમાં તારી રાખેલ સામગ્રી માંથી થોડી ડુંગળી, સિંગદાણા અને મીઠા લીમડાના પાંદ અલગ કાઢી બાકીની સામગ્રી મિક્સર જારમાં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી પ્લસ મોડમાં દદ્રરી પીસી લઇ એક વાસણમાં કાઢો અને એમાં અકધી રાખેલ ડુંગળી, મીઠા લીમડાના પાંદ અને સિંગદાણા નાખો અને બધી સામગ્રીને બરોબર મિક્સ કરી ડબ્બામાં ભરી ભાત, રોટલી, ભાખરી કે રોટલા સાથે મજા લ્યો. તો તૈયાર છે પ્યાઝ કી સુકી ચટણી.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
ડુંગરી ની સુકી ચટણી બનાવવાની રેસીપી

Dungri ni suki chatni banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
- 2 ચમચી સુકા આખા ધાણા
- 1 ચમચી જીરું
- ¼ ચમચી મેથી દાણા
- ¼ ચમચી હિંગ
- 1-2 ચમચી આંબલી
- 3-4 લાંબી સુધારેલ ડુંગળી
- 40-50 લસણ ની કણી
- ½ કપ સિંગદાણા
- 15-20 સુકા લાલ મરચા
- 15-20 મીઠા લીમડાના પાંદ
- 2 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Dungri ni suki chatni banavani recipe
- ડુંગરી ની સુકી ચટણી બનાવવા સૌથી પહેલા ગેસ પર એક કડાઈમાં થોડું તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય ત્યાં સુંધી ડુંગળી છોલી સાફ કરી લ્યો અને ત્યાર બાદ ચાકુથી બે ભાગમાં કાપી કટકા કરી લેવા અને લાંબી અને પાતળી સ્લાઈસ માં કાપી કટકા કરી લ્યો. અને તેલ ગરમ થાય એટલે એમાં સુધારેલ ડુંગળી નાખી બે મિનીટ એમજ રહેવા ડી ત્યાર બાદ ઝરથી હલાવી ડુંગળીને ગોલ્ડન બ્રોઉંન થાય ત્યાં સુંધી તારી લ્યો. ડુંગળી ગોલ્ડન બ્રોઉંન અને ક્રિસ્પી થાય એટલે એને કાઢી બરોબર નીતારી તેલ અલ્હ કરી પેપેર નેપકીન માં નાખી તેલ નીતારવા દયો.
- હવે ગેસ ધીમો કરી એજ ગરમ તેલમાં સિંગદાણા અને વીસ પચ્ચીસ લસણ ની કણી નાખી એને પણ બરોબર ગોલ્ડન કલર ના શેકી લઇ ડુંગળી સાથે કાઢી લ્યો. યાર બાદ એમાં સુકા લાલ મરચા નાખી એને પણ ક્રિસ્પી તારી કાઢી લ્યો છેલ્લે એમાં મીઠા લીમડાના પાંદ ને ક્રિસ્પી તારી કાઢી લ્યો આમ બધી સામગ્રી ને તારી ક્રિસ્પી કરી કાઢી વધારાનું તેલ નીતારી લ્યો.
- હવે ગેસ પર બીજી કડાઈમાં સુકા આખા ધાણા, જીરું અને મેથી નાખી હલાવતા રહી શેકી લ્યો બધી સામગ્રી શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એમાં હિંગ નાખી મિક્સ કરી બીજી થાળીમાં કાઢી ઠંડા કરી લ્યો. બધી સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર નું મોટું જાર લઇ એમાં ઠંડા થયેલ સુકાધાણા જીરું વાળું મિશ્રણ નાખો સાથે બાકી રહેલ લસણ ની કણી, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી દર્દરા પીસી લ્યો,
- ત્યાર બાદ એમાં તારી રાખેલ સામગ્રી માંથી થોડી ડુંગળી, સિંગદાણા અને મીઠા લીમડાના પાંદ અલગ કાઢી બાકીની સામગ્રી મિક્સર જારમાં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી પ્લસ મોડમાં દદ્રરી પીસી લઇ એક વાસણમાં કાઢો અને એમાં અકધી રાખેલ ડુંગળી, મીઠા લીમડાના પાંદ અને સિંગદાણા નાખો અને બધી સામગ્રીને બરોબર મિક્સ કરી ડબ્બામાં ભરી ભાત, રોટલી, ભાખરી કે રોટલા સાથે મજા લ્યો. તો તૈયાર છે પ્યાઝ કી સુકી ચટણી.
Notes
- લસણ તરતી વખતે લસણ ના ફોતરા નહી કાઢો તો ચાલશે
- તરેલી સામગ્રી નું તેલ બરોબર નીતરી જાય એનું ખાસ ધ્યાન રાખવું.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Kala chana ni kadhi banavani rit | કાળા ની ચણા કઢી બનાવવાની રીત
kadhi banavani rit | કઢી બનાવવાની રીત
Ringan nu bharthu in gujarati | રીંગણ નું ભરતું
