HomeNastaશિયાળા સ્પેશિયલ મેથી બાજરીની પૂરી બનાવવાની રીત - Methi Bajra Puri Recipe...

શિયાળા સ્પેશિયલ મેથી બાજરીની પૂરી બનાવવાની રીત – Methi Bajra Puri Recipe in Gujarati

શિયાળાની કડકડતી ઠંડીમાં (Winter Cold) જો ગરમાગરમ ચા સાથે બાજરીના લોટની કોઈ વાનગી મળી જાય તો જલસો પડી જાય. બાજરી તાસીરે ગરમ હોય છે, એટલે શિયાળામાં સ્વાસ્થ્ય માટે ખુબ સારી ગણાય છે. આજે આપણે બાજરી અને મેથીની ભાજી મિક્સ કરીને Methi Bajra Puri બનાવીશું. આ મેથી બાજરીની પૂરી સ્વાદમાં એકદમ ખસ્તા (Crispy) અને મસાલેદાર હોય છે.

આ વાનગીની ખાસિયત એ છે કે તે જલ્દી બગડતી નથી, એટલે કે તમે જો કોઈ પ્રવાસમાં (Travel Food) જતા હોવ તો આ પૂરી સાથે લઈ જવા માટે બેસ્ટ ઓપ્શન છે. દહીં, અથાણું કે ચા સાથે આ Healthy Winter Snack ખાવાની મજા પડી જશે.

INGREDIENTS

  • બાજરા નો લોટ 1 ½ કપ
  • ઘઉંનો લોટ ½ કપ
  • બાફેલા બટાકા 2
  • ઝીણી સુધારેલ મેથી ¼ કપ
  • ઝીણા સુધારેલ લીલા ધાણા 3-4 ચમચી
  • આદું મરચા ની પેસ્ટ 1 ચમચી
  • લસણ ની પેસ્ટ 1 ચમચી જો ખાતા હો તો
  • સફેદ તલ 1 ચમચી
  • અજમો ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • હિંગ 1/8 ચમચી
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Methi Bajra Puri banavani rit

મેથી બાજરીની પૂરી બનાવવા સૌથી પહેલા બટાકા ને બાફી લ્યો ત્યાર બાદ લીલા ધાણા મેથી ને સાફ કરી ધોઈ લ્યો ત્યાર બાદ પાણી નીતારી ઝીણી સુધારી લ્યો સાથે આદું મરચાની પેસ્ટ બનાવી લ્યો અને બીજી બધી સામગ્રી ભેગી કરી લ્યો. હવે કથરોટ માં ઘઉં નો લોટ અને બાજરા નો લોટ ચાળી ને લ્યો,

એમાં સ્વાદ મુજબ મીઠું, હિંગ હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, સફેદ તલ, હાથ થી મસળી અજમો નાખો અને આદું મરચા અને લસણ ની પેસ્ટ અને લીલી મેથી અને લીલા ધાણા, બાફેલા બટાકા ને છીણી ને નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો.

હવે જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં અડધી ચમચી તેલ નાખી મસળી લ્યો અને એમાંથી લુવા બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી પાટલા અને વેલણ પર તેલ લગાવી લુવો લઇ મીડીયમ જાડી પૂરી વણી લ્યો.

વણેલી પૂરી ને ગરમ તેલ માં નાખી બને બાજુ ગોલ્ડન તારી લ્યો આમ પૂરી વણતા જઈ તારી લ્યો અનેપુરી તૈયાર કરી લ્યો. અને તૈયાર પૂરી ની મજા લ્યો. તો તૈયાર છે બાજરા મસાલા પૂરી.

Methi Bajra Puri recipe tips

જો લસણ ણા ખાતા હો તો સ્કીપ કરી નાખવું.

જો પૂરી ને વેલણ થી ના વણવી હોય તો પ્લાસ્ટિક પર તેલ લગાવી એમાં વછે લુવો મૂકી બીજી તેલ લગાવેલ પ્લાસ્ટી મૂકી થાળી થી દાવી કને પણ પૂરી બનાવી શકો છો.

મેથી બાજરીની પૂરી બનાવવાની રીત

shiyada ma garma garam Methi Bajra Puri - મેથી બાજરીની પૂરી જે ઠંડી મા ગરમ ગરમ મસ્ત લાગે છે

શિયાળા સ્પેશિયલ મેથી બાજરીની પૂરી બનાવવાની રીત – Methi Bajra Puri Recipe in Gujarati

શિયાળાની કડકડતી ઠંડીમાં (Winter Cold) જોગરમાગરમ ચા સાથે બાજરીના લોટની કોઈ વાનગી મળી જાય તો જલસો પડી જાય. બાજરી તાસીરે ગરમહોય છે, એટલે શિયાળામાં સ્વાસ્થ્ય માટે ખુબ સારી ગણાય છે. આજે આપણે બાજરી અને મેથીની ભાજી મિક્સ કરીને Methi Bajra Puri બનાવીશું. આ મેથી બાજરીની પૂરી સ્વાદમાં એકદમ ખસ્તા (Crispy) અને મસાલેદાર હોય છે. આ વાનગીની ખાસિયતએ છે કે તે જલ્દી બગડતી નથી, એટલે કે તમે જોકોઈ પ્રવાસમાં (Travel Food) જતાહોવ તો આ પૂરી સાથે લઈ જવા માટે બેસ્ટ ઓપ્શન છે. દહીં,અથાણું કે ચા સાથે આ Healthy Winter Snack ખાવાની મજા પડી જશે.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 18 નંગ

Ingredients

  • 1 ½ કપ બાજરા નો લોટ
  • ½ કપ ઘઉંનો લોટ
  • 2 બાફેલા બટાકા
  • ¼ કપ ઝીણી સુધારેલ મેથી
  • 3-4 ચમચી ઝીણા સુધારેલ લીલા ધાણા
  • 1 ચમચી આદું મરચા ની પેસ્ટ
  • 1 ચમચી લસણ ની પેસ્ટ જો ખાતા હો તો
  • 1 ચમચી સફેદ તલ
  • ½ ચમચી અજમો
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હળદર
  • ચમચી હિંગ
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Methi Bajra Puri banavani rit

  • મેથી બાજરીની પૂરી બનાવવા સૌથી પહેલા બટાકા ને બાફી લ્યો ત્યાર બાદ લીલા ધાણા મેથી ને સાફ કરી ધોઈ લ્યો ત્યાર બાદ પાણી નીતારી ઝીણી સુધારી લ્યો સાથે આદું મરચાની પેસ્ટ બનાવી લ્યો અને બીજી બધી સામગ્રી ભેગી કરી લ્યો. હવે કથરોટ માં ઘઉં નો લોટ અને બાજરા નો લોટ ચાળી ને લ્યો,
  • એમાં સ્વાદ મુજબ મીઠું, હિંગ હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, સફેદ તલ, હાથ થી મસળી અજમો નાખો અને આદું મરચા અને લસણ ની પેસ્ટ અને લીલી મેથી અને લીલા ધાણા, બાફેલા બટાકા ને છીણી ને નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં અડધી ચમચી તેલ નાખી મસળી લ્યો અને એમાંથી લુવા બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી પાટલા અને વેલણ પર તેલ લગાવી લુવો લઇ મીડીયમ જાડી પૂરી વણી લ્યો
  • વણેલી પૂરી ને ગરમ તેલ માં નાખી બને બાજુ ગોલ્ડન તારી લ્યો આમ પૂરી વણતા જઈ તારી લ્યો અનેપુરી તૈયાર કરી લ્યો. અને તૈયાર પૂરી ની મજા લ્યો. તો તૈયાર છે બાજરા મસાલા પૂરી.

Methi Bajra Puri recipe tips

  • જો લસણ ણા ખાતા હો તો સ્કીપ કરી નાખવું.
  • જો પૂરી ને વેલણ થી ના વણવી હોય તો પ્લાસ્ટિક પર તેલ લગાવી એમાં વછે લુવો મૂકી બીજી તેલ લગાવેલ પ્લાસ્ટી મૂકી થાળી થી દાવી કને પણ પૂરી બનાવી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular