HomeNastaCrispy Chili Paneer banavani recipe | ક્રિસ્પી ચિલી પનીર બનાવવાની રેસીપી

Crispy Chili Paneer banavani recipe | ક્રિસ્પી ચિલી પનીર બનાવવાની રેસીપી

આપણે હોટલ જેવું જ ક્રિસ્પી પનીર ચિલી ડ્રાય આપણે ઘરે બનાવતા શીખીશું . જે નાના થી લઈ અને મોટા લોકો દરેક ને આ સ્ટાર્ટર જરૂર થી ભાવતું હશે અને બનાવવા માં પણ ખુબજ સરળ છે . તો ચાલો આજે Crispy Chili Paneer – ક્રિસ્પી ચિલી પનીર આપણે ઘરે બનાવતા શીખીશું.

INGREDIENTS

  • મિડયમ સાઇઝ ની ડુંગળી 1 નંગ
  • લીલું કેપ્સિકમ ના ચોરસ કરેલા ટુકડા 1 નંગ
  • પીળું કેપ્સિકમ ના ચોરસ કરેલા ટુકડા 1 નંગ  કરેલા ટુકડા  ( ઓપ્શનલ )
  • લાલ કેપ્સિકમ ના ચોરસ કરેલા ટુકડા  1 નંગ  ( ઓપ્શનલ )
  • તીખા લીલા મરચા લાંબા સ્લાઈસ કરેલા 2 નંગ
  • પનીર 200 ગ્રામ ફેટ વાળું નાના ટુકડા કરેલું / ઘરનું બનાવેલું
  • મીઠું સ્વાદ મુજબ
  • કાળા મરી પાવડર ¼ ચમચી
  • મેંદો 1 ચમચી
  • કોર્ન ફ્લોર 2 ચમચી
  • પાણી 1 કપ
  • તેલ તળવા માટે
  • સોયા સોસ 2 મોટી ચમચી
  • વિનેગર 2 ચમચી
  • વેજ એરોમેટ પાવડર 2 ચમચી / મેગી મસાલો પાવડર 2 ચમચી
  • ચિલી પીટ 1 ચમચી / રેડ ચિલી સોસ 1 ચમચી
  • ટોમેટો સોસ 1 ચમચી
  • વઘાર માટે 2 મોટી ચમચી તેલ
  • લસણ જીણું સમારેલું 7-8 કણી
  • આદુ જીણું સમારેલું 2 ઇંચ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1 મિડીયમ સાઇઝ
  • પાણી 1 કપ
  • એક મોટી ચમચી કોર્ન ફ્લોર ની સ્લરી

Crispy Chili Paneer banavani recipe

ક્રિસ્પી ચિલી પનીર ડ્રાય બનાવવા માટે સૌ પ્રથમ 1 મિડીયમ સાઇઝ ની ડુંગળી ની છાલ કાઢી પાણી માં ધોઈ લેશું અને તેને ચાર ભાગ માં કાપી લેશું ત્યાર બાદ ઈ બધા ભાગ માંથી આપણે બધી ડુંગળી ના 1-1 કરી અને પળ કાઢી ને અલગ કરી લેશું . ત્યાર બાદ 1 લીલું , લાલ અને પીળું કેપ્સિકમ લેશું તેને પણ સારી રીતે પાણી માં ધોઈ લેશું અને તેના ચોરસ ટુકડા … માં કાપી લેશું અને ત્યાર બાદ 2 તીખા લીલા મરચા લેશું જેને પણ સ્લાઈસ માં કાપી અને સાઇડ માં મૂકી દેશું . તમે  ઈયા શાકભાજી તમારી જરૂર મુજબ વધારે કે ઓછા કરી શકો છો . બધા શાકભાજી ના ટુકડા કરી લીધા બાદ તેને પણ સાઇડ માં મૂકી દેશું .

હવે આપણે ઈયા પનીર લેશું અને ધ્યાન રાખવું કે પનીર ફેટ વાળું લેશું જે બજાર માં મળે છે અથવા તો તમે પનીર ને ઘરે પણ બનાવી શકો છો . હવે પનીર ને આપણે એક ટિસ્યુ પેપર પર મૂકી અને થોડું દબાવી લેશું જેથી તેમાં જો એક્સ્ટ્રા પાણી રહેલું હશે તે પાણી બધું ટિસ્યુ પેપર માં એબ્સોબ થઈ જશે . હવે પનીર ના મિડયમ સાઇઝ ના ટુકડા કટ કરી અને એક બાઉલ માં કાઢી લેશું ત્યાર બાદ તેમાં થોડું મીઠું અને કાળા મરી નો પાવડર ¼ ચમચી નાખી અને સારી રીતે મિક્સ કરી અને 10 મિનિટ માટે રાખી દેશું

પનીર માં મીઠું નાખવાથી પનીર થોડું પાણી છોડશે હવે 10 મિનિટ પછી તેમાં 1 મોટી ચમચી મેંદો અને 2 મોટી ચમચી કોર્ન ફ્લોર નાખી અને બધા પનીર ને સારી રીતે કૉટિંગ કરી લેશું અને ત્યાર બાદ થોડા પાણી ના છાંટા મારી દેશું જેથી આપણું પનીર ડબલ કોટ થઈ જશે . ત્યાર બાદ પેલે થી પનીર તળવા માટે એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકી દેશું અને ત્યાર બાદ તેલ એકદમ ગરમ થાય એટલે તેમાં થોડા પનીર ના કટકા નાખી દેશું અને ધ્યાન રાખવું કે પનીર માં થોડી કોટિંગ આવી જાય પછીજ પનીર ની બીજી સાઇડ ને ફેરવશું. જો પનીર ને આપણે ઝડપથી ફેરવી લેશું તો આપણું જે પનીર ઉપર કોટ કર્યું હતું તે કોટિંગ બધું ઝારા માં ચોટી જશે . ખાસ ધ્યાન રાખવું કે આપણે ગેસ ની ફ્લેમ ફુલ રાખી નેજ પનીર ને તરી લેશું .

હવે પનીર થોડું ગોલ્ડન થઈ ગયા બાદ તેને ડિશ માં કાઢી લેશું થોડું ઠંડું થાય એટલે ફરીથી આપણે પનીર ને તેલ માં નાખી અને તરી લેશું જેથી આપણું પનીર ડબલ ફ્રાય થઈ જાય . હવે આપણે એક નાનો બાઉલ લેશું અને તે બાઉલ માં 2 ચમચી સોયા સોસ , 2 ચમચી વિનેગર અને વેજ એરોમેટ પાવડર 2 ચમચી , ચિલી પેસ્ટ 1 ચમચી , 1 ચમચી ટમેટો સોસ નાખી અને મિક્સ કરી લેશું . જો તમારી પાસે વેજ એરોમેટ પાવડર અને ચિલી પેસ્ટ ના હોય તો તેના બદલે તમે મેગી નો મસાલો કે રેડ ચિલી સોસ પણ નાખી સકો છો . આ સોસ બનાવી ને સાઇડ માં મૂકી દેશું . ઈયા ખાસ ધ્યાન રાખશું કે આપણે આમાં પાણી નો ઉપયોગ બિલકુલ પણ નઈ કરીએ .

ત્યાર બાદ હવે ગેસ પર એક મોટી કડાઈ લેશું અને ગેસ ની ફ્લેમ ને ફુલ રાખશું અને ત્યાર બાદ તેમાં 2 મોટી ચમચી તેલ નાખશું તેલ ગરમ થાય એટલે તેમાં જીણું સમારેલું લસણ અને આદુ નાખી થોડું સેકી લેશું જેથી લસણ માંથી સુગંધ આવવાની ચાલુ થઈ જાય એજ ટાઈમ ઉપર આપણે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી અને ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી સેકી લેશું . હવે આપણે જે શાકભાજી પેલે સુધારી ને રાખ્યા હતા તે બધા શાકભાજી ને આપણે કડાઈ માં નાખી અને થોડાજ સેકી લેવા ખાસ ધ્યાન રાખવું કે આપણે શાકભાજી ને સોફ્ટ નથી કરવાના શાકભાજી થોડા ક્રન્ચી લાગે એટલા જ સેકિશુ .

હવે શાકભાજી થોડા શેકાઈ ગયા બાદ આપણે તેમાં જે સોયા સોસ વાળો જે સોસ રેડી કર્યો હતો તે સોસ ને આપણે શાકભાજી માં નાખી અને ગેસ ને ધીમો કરી દેશું અને સોસ ને થોડો જ ચડાવી લેશું સોસ માંથી જેવી સુગંધ આવવા લાગે ત્યારે આપણે તેમાં 1 કપ જેવું પાણી નાખી એક વાર મિક્સ કરી લેશું અને ત્યાર બાદ તેને થોડું ઘાટું કરવા માટે આપણે તેમાં 2 ચમચી જેવી કોર્ન ફ્લોર ની સ્લરી નાખી દેશું કોર્ન ફ્લોર ની સ્લરી ત્યારે નાખવી જ્યારે પાણી માં ઉભરો આવે પાણી માં ઉભરો આવી જાય ત્યાર બાદ જ આપણે તેમાં કોર્ન ફ્લોર ની સ્લરી નાખી અને હલાવી લેશું જેથી આપણી ગ્રેવી થોડી ઘાટી થઈ જશે . ખાસ ધ્યાન રાખશું કે આપણી ગ્રેવી સાવ પાણી જેવી પણ નઈ અને વધારે ઘાટી પણ ના હોવી જોઇએ .

ત્યાર બાદ હવે કોર્ન ફ્લોર ની સ્લરી નાખી દીધા બાદ આપણે તેમાં ડબલ ફ્રાય કરેલું પનીર નાખી દેશું . ધ્યાન રાખશું કે આપણે ઈયા પનીર છેલે નાખીશું . અને ગ્રેવી ઈયા તમે તમારી પસંદ મુજબ વધારે કે ઓછી કરી શકો છો . પનીર નાખી દીધા બાદ આપણે તરત જ તેને સર્વિંગ બાઉલ માં કાઢી અને ઉપર થી લીલા ધાણા નાખી અને સર્વ કરીશું .

તો તૈયાર છે આપડું ક્રિસ્પી પનીર ચિલી ડ્રાય જેને આપણે ગરમ ગરમ ફ્રાઇડ રાઈસ કે નુડલ્સ સાથે સર્વ કરીશું.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ક્રિસ્પી ચિલી પનીર બનાવવાની રેસીપી

Crispy Chili Paneer - ક્રિસ્પી ચિલી પનીર

Crispy Chili Paneer banavani recipe

આપણે હોટલ જેવું જ ક્રિસ્પી પનીર ચિલી ડ્રાય આપણે ઘરેબનાવતા શીખીશું . જે નાના થી લઈ અને મોટા લોકો દરેક ને આ સ્ટાર્ટરજરૂર થી ભાવતું હશે અને બનાવવા માં પણ ખુબજ સરળ છે . તો ચાલોઆજે Crispy Chili Paneer – ક્રિસ્પી ચિલી પનીર આપણે ઘરે બનાવતા શીખીશું.
No ratings yet
Prep Time: 15 minutes
Cook Time: 10 minutes
Total Time: 25 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 બાઉલ
  • 1 ટિસ્યુ પેપર

Ingredients

  • 1 નંગ મિડયમ સાઇઝ ની ડુંગળી
  • 1 નંગ લીલું કેપ્સિકમ ના ચોરસ કરેલા ટુકડા
  • 1 નંગ પીળું કેપ્સિકમ ના ચોરસ કરેલા ટુકડા કરેલા ટુકડા ( ઓપ્શનલ )
  • 1 નંગ લાલ કેપ્સિકમ ના ચોરસ કરેલા ટુકડા ( ઓપ્શનલ )
  • 2 નંગ તીખા લીલા મરચા લાંબા સ્લાઈસ કરેલા
  • 200 ગ્રામ પનીર ફેટ વાળું નાના ટુકડા કરેલું / ઘરનું બનાવેલું
  • મીઠું સ્વાદ મુજબ
  • ¼ ચમચી કાળા મરી પાવડર
  • 1 ચમચી મેંદો
  • 2 ચમચી કોર્ન ફ્લોર
  • 1 કપ પાણી
  • તેલ તળવા માટે
  • 2 મોટી ચમચી સોયા સોસ
  • 2 ચમચી વિનેગર
  • 2 ચમચી વેજ એરોમેટ પાવડર 2 ચમચી / મેગી મસાલો પાવડર
  • 1 ચમચી ચિલી પીટ / રેડ ચિલી સોસ
  • 1 ચમચી ટોમેટો સોસ
  • 2 મોટી ચમચી વઘાર માટે તેલ
  • 7-8 કણી લસણ જીણું સમારેલું
  • 2 ઇંચ આદુ જીણું સમારેલું
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી મિડીયમ સાઇઝ
  • 1 કપ પાણી
  • એક મોટી ચમચી કોર્ન ફ્લોર ની સ્લરી

Instructions

Crispy Chili Paneer banavani recipe

  • ક્રિસ્પી ચિલી પનીર ડ્રાય બનાવવા માટે સૌ પ્રથમ 1 મિડીયમ સાઇઝ ની ડુંગળી ની છાલ કાઢી પાણી માં ધોઈ લેશું અને તેને ચાર ભાગ માં કાપી લેશું ત્યાર બાદ ઈ બધા ભાગ માંથી આપણે બધી ડુંગળી ના 1-1 કરી અને પળ કાઢી ને અલગ કરી લેશું . ત્યાર બાદ 1 લીલું , લાલ અને પીળું કેપ્સિકમ લેશું તેને પણ સારી રીતે પાણી માં ધોઈ લેશું અને તેના ચોરસ ટુકડા … માં કાપી લેશું અને ત્યાર બાદ 2 તીખા લીલા મરચા લેશું જેને પણ સ્લાઈસ માં કાપી અને સાઇડ માં મૂકી દેશું . તમે ઈયા શાકભાજી તમારી જરૂર મુજબ વધારે કે ઓછા કરી શકો છો . બધા શાકભાજી ના ટુકડા કરી લીધા બાદ તેને પણ સાઇડ માં મૂકી દેશું .
  • હવે આપણે ઈયા પનીર લેશું અને ધ્યાન રાખવું કે પનીર ફેટ વાળું લેશું જે બજાર માં મળે છે અથવા તો તમે પનીર ને ઘરે પણ બનાવી શકો છો . હવે પનીર ને આપણે એક ટિસ્યુ પેપર પર મૂકી અને થોડું દબાવી લેશું જેથી તેમાં જો એક્સ્ટ્રા પાણી રહેલું હશે તે પાણી બધું ટિસ્યુ પેપર માં એબ્સોબ થઈ જશે . હવે પનીર ના મિડયમ સાઇઝ ના ટુકડા કટ કરી અને એક બાઉલ માં કાઢી લેશું ત્યાર બાદ તેમાં થોડું મીઠું અને કાળા મરી નો પાવડર ¼ ચમચી નાખી અને સારી રીતે મિક્સ કરી અને 10 મિનિટ માટે રાખી દેશું
  • પનીર માં મીઠું નાખવાથી પનીર થોડું પાણી છોડશે હવે 10 મિનિટ પછી તેમાં 1 મોટી ચમચી મેંદો અને 2 મોટી ચમચી કોર્ન ફ્લોર નાખી અને બધા પનીર ને સારી રીતે કૉટિંગ કરી લેશું અને ત્યાર બાદ થોડા પાણી ના છાંટા મારી દેશું જેથી આપણું પનીર ડબલ કોટ થઈ જશે . ત્યાર બાદ પેલે થી પનીર તળવા માટે એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકી દેશું અને ત્યાર બાદ તેલ એકદમ ગરમ થાય એટલે તેમાં થોડા પનીર ના કટકા નાખી દેશું અને ધ્યાન રાખવું કે પનીર માં થોડી કોટિંગ આવી જાય પછીજ પનીર ની બીજી સાઇડ ને ફેરવશું. જો પનીર ને આપણે ઝડપથી ફેરવી લેશું તો આપણું જે પનીર ઉપર કોટ કર્યું હતું તે કોટિંગ બધું ઝારા માં ચોટી જશે . ખાસ ધ્યાન રાખવું કે આપણે ગેસ ની ફ્લેમ ફુલ રાખી નેજ પનીર ને તરી લેશું .
  • હવે પનીર થોડું ગોલ્ડન થઈ ગયા બાદ તેને ડિશ માં કાઢી લેશું થોડું ઠંડું થાય એટલે ફરીથી આપણે પનીર ને તેલ માં નાખી અને તરી લેશું જેથી આપણું પનીર ડબલ ફ્રાય થઈ જાય . હવે આપણે એક નાનો બાઉલ લેશું અને તે બાઉલ માં 2 ચમચી સોયા સોસ , 2 ચમચી વિનેગર અને વેજ એરોમેટ પાવડર 2 ચમચી , ચિલી પેસ્ટ 1 ચમચી , 1 ચમચી ટમેટો સોસ નાખી અને મિક્સ કરી લેશું . જો તમારી પાસે વેજ એરોમેટ પાવડર અને ચિલી પેસ્ટ ના હોય તો તેના બદલે તમે મેગી નો મસાલો કે રેડ ચિલી સોસ પણ નાખી સકો છો . આ સોસ બનાવી ને સાઇડ માં મૂકી દેશું . ઈયા ખાસ ધ્યાન રાખશું કે આપણે આમાં પાણી નો ઉપયોગ બિલકુલ પણ નઈ કરીએ .
  • ત્યાર બાદ હવે ગેસ પર એક મોટી કડાઈ લેશું અને ગેસ ની ફ્લેમ ને ફુલ રાખશું અને ત્યાર બાદ તેમાં 2 મોટી ચમચી તેલ નાખશું તેલ ગરમ થાય એટલે તેમાં જીણું સમારેલું લસણ અને આદુ નાખી થોડું સેકી લેશું જેથી લસણ માંથી સુગંધ આવવાની ચાલુ થઈ જાય એજ ટાઈમ ઉપર આપણે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી અને ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી સેકી લેશું . હવે આપણે જે શાકભાજી પેલે સુધારી ને રાખ્યા હતા તે બધા શાકભાજી ને આપણે કડાઈ માં નાખી અને થોડાજ સેકી લેવા ખાસ ધ્યાન રાખવું કે આપણે શાકભાજી ને સોફ્ટ નથી કરવાના શાકભાજી થોડા ક્રન્ચી લાગે એટલા જ સેકિશુ .
  • હવે શાકભાજી થોડા શેકાઈ ગયા બાદ આપણે તેમાં જે સોયા સોસ વાળો જે સોસ રેડી કર્યો હતો તે સોસ ને આપણે શાકભાજી માં નાખી અને ગેસ ને ધીમો કરી દેશું અને સોસ ને થોડો જ ચડાવી લેશું સોસ માંથી જેવી સુગંધ આવવા લાગે ત્યારે આપણે તેમાં 1 કપ જેવું પાણી નાખી એક વાર મિક્સ કરી લેશું અને ત્યાર બાદ તેને થોડું ઘાટું કરવા માટે આપણે તેમાં 2 ચમચી જેવી કોર્ન ફ્લોર ની સ્લરી નાખી દેશું કોર્ન ફ્લોર ની સ્લરી ત્યારે નાખવી જ્યારે પાણી માં ઉભરો આવે પાણી માં ઉભરો આવી જાય ત્યાર બાદ જ આપણે તેમાં કોર્ન ફ્લોર ની સ્લરી નાખી અને હલાવી લેશું જેથી આપણી ગ્રેવી થોડી ઘાટી થઈ જશે . ખાસ ધ્યાન રાખશું કે આપણી ગ્રેવી સાવ પાણી જેવી પણ નઈ અને વધારે ઘાટી પણ ના હોવી જોઇએ .
  • ત્યાર બાદ હવે કોર્ન ફ્લોર ની સ્લરી નાખી દીધા બાદ આપણે તેમાં ડબલ ફ્રાય કરેલું પનીર નાખી દેશું . ધ્યાન રાખશું કે આપણે ઈયા પનીર છેલે નાખીશું . અને ગ્રેવી ઈયા તમે તમારી પસંદ મુજબ વધારે કે ઓછી કરી શકો છો . પનીર નાખી દીધા બાદ આપણે તરત જ તેને સર્વિંગ બાઉલ માં કાઢી અને ઉપર થી લીલા ધાણા નાખી અને સર્વ કરીશું .
  • તો તૈયાર છે આપડું ક્રિસ્પી પનીર ચિલી ડ્રાય જેને આપણે ગરમ ગરમ ફ્રાઇડ રાઈસ કે નુડલ્સ સાથે સર્વ કરીશું.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular