શિયાળો (Winter) આવે એટલે ગુજરાતીઓના ઘરમાં Bajri no Rotlo અને રીંગણનો ઓળો બનવાની શરૂઆત થઈ જાય. બાજરી ગ્લુટેન ફ્રી (Gluten Free) હોવાથી સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી છે. ઘણી ગૃહિણીઓની ફરિયાદ હોય છે કે તેમના બાજરીનો રોટલો ફૂલતો નથી અથવા ઠંડા થયા પછી કડક (Hard) થઈ જાય છે.
આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું કે માટીની તાવડીમાં (Clay Pan) દેશી સ્ટાઈલથી ટીપીને રોટલો કેવી રીતે બનાવવો. આ રીતથી તમારા રોટલા એકદમ Soft અને દડા જેવા ફૂલેલા બનશે. તો ચાલો નોંધી લઈએ Kathiyawadi Rotla Recipe.
Table of contents
Rotla ingredients in gujarati
- બાજરા નો લોટ ½ કપ
- ઘી જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
Bajri no Rotlo banavani rit
બાજરીનો રોટલો બનાવવા સૌથી પહેલા માટીની તવી ને મીડીયમ તાપે લુછીને ગરમ કરવા મુકો. હવે કથરોટમાં બાજરાનો લોટ ને ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધો ત્યાર બાદ હથેળી વડે બે ચાર મિનીટ સુંધી મસળી લ્યો લોટને બરોબર મસળવો જેથી રોટલો બનાવતી વખતે તિરાડ નહિ પડે અને જ્યાં સુંધી બાંધેલો લોટ હાથમાં ચોટે નહિ ત્યાં સુંધી મસળી લેવો અને મસળતી વખે જરૂર લાગે તો થોડો પાણીવાળો હાથ કરી શકો છો.
આમ લોટ ને બરોબર મસળી લીધા બાદ એને હથેળી માં ગોળ ગોળ ફેરવી લુવો બનાવશું ત્યાર બાદ બને હાથ ની મદદ થી વચ્ચે થી થોડો ઝાડો અને કિનારી થી થોડો પાતળો રહે એમ હથેળીમાં ફેરવી મોટા વાટકા જેવો આકાર આપીશું. ત્યાર બાદ બને હથેળી થી વચ્ચે થી દબાવી અને ગોળ ફેરવી રોટલો બ્નાબી લેશું.
તૈયાર રોટલા ને ગરમ તવી પર નાખી એક બાજુ બે મિનીટ ચડવા દેશું ત્યાર બાદ તવીથા થી ઉથલાવી બીજી બાજુ બરોબર ચડાવી લેશું. બીજી બાજુ બધે બરોબર ચડી જાય એટલે ફરી રોટલાને ઉઠાલવી ને મૂકીશું અને બે મિનીટ એમજ ચડવા દેશું.
બે મિનીટ પાછી હાથ થી થોડો થોડો દાબવીશું જેથી રોટલો બરોબર ફૂલે અને ફૂલેલ રોટલાને એક મિનીટ બરોબર ચડાવી લીધા બાદ નીચે ઉતારી એમાં કાણું કરી ઘી નાખી ગોળ ફેરવી લઇ ઉપર પણ ઘી લગાવી ને ગરમ ગરમ રોટલાની મજા લ્યો. તો તૈયાર છે બાજરા ના રોટલા.
Rotla recipe Tips
- રોટલો બનાવતી વખતે એક પહેલથી તવી ને ગરમ કરવા મુકો,
- બીજું લોટ બાંધતી વખતે થોડું થોડું કરી મીડીયમ કઠણ રહે એટલું પાણી નાખવું અને લોટ મસળતી વખતે જરૂર લાગે તો પાણી વારો હાથ કરી પાણી વાપરવું
- ત્રીજું લોટ ને હથેળી થી બરોબર મસળી સોફ્ટ કરવો, જયારે લોટ હાથેડી માં ચોટે નહિ ત્યાં સુંધી મસળવો
- ચોથું રોટલાતવી પર ધીમેથી નાખવો જેથી ભમરો ના પડે અને રોટલાને મીડીયમ તાપે ચડાવો
- જો હાથ થી રોટલો ના ફાવે તો તમે પાટલા કે થાળીમાં થાબડી ને પણ બનાવી શકો છો.
બાજરીનો રોટલો બનાવવાની રીત

કાઠિયાવાડી બાજરીનો રોટલો બનાવવાની રીત – Bajri no Rotlo Recipe in Gujarati
Equipment
- 1 તાવડી
Ingredients
Rotla ingredients in gujarati
- ½ કપ½ બાજરા નો લોટ
- ઘી જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
Instructions
Bajri no Rotlo banavani rit
- બાજરીનો રોટલો બનાવવા સૌથી પહેલા માટીની તવી ને મીડીયમ તાપે લુછીને ગરમ કરવા મુકો. હવે કથરોટમાં બાજરાનો લોટ ને ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધો ત્યાર બાદ હથેળી વડે બે ચાર મિનીટ સુંધી મસળી લ્યો લોટને બરોબર મસળવો જેથી રોટલો બનાવતી વખતે તિરાડ નહિ પડે અને જ્યાં સુંધી બાંધેલો લોટ હાથમાં ચોટે નહિ ત્યાં સુંધી મસળી લેવો અને મસળતી વખે જરૂર લાગે તો થોડો પાણીવાળો હાથ કરી શકો છો.
- આમ લોટ ને બરોબર મસળી લીધા બાદ એને હથેળી માં ગોળ ગોળ ફેરવી લુવો બનાવશું ત્યાર બાદ બને હાથ ની મદદ થી વચ્ચે થી થોડો ઝાડો અને કિનારી થી થોડો પાતળો રહે એમ હથેળીમાં ફેરવી મોટા વાટકા જેવો આકાર આપીશું. ત્યાર બાદ બને હથેળી થી વચ્ચે થી દબાવી અને ગોળ ફેરવી રોટલો બ્નાબી લેશું.
- તૈયાર રોટલા ને ગરમ તવી પર નાખી એક બાજુ બે મિનીટ ચડવા દેશું ત્યાર બાદ તવીથા થી ઉથલાવી બીજી બાજુ બરોબર ચડાવી લેશું. બીજી બાજુ બધે બરોબર ચડી જાય એટલે ફરી રોટલાને ઉઠાલવી ને મૂકીશું અને બે મિનીટ એમજ ચડવા દેશું.
- બે મિનીટ પાછી હાથ થી થોડો થોડો દાબવીશું જેથી રોટલો બરોબર ફૂલે અને ફૂલેલ રોટલાને એક મિનીટ બરોબર ચડાવી લીધા બાદ નીચે ઉતારી એમાં કાણું કરી ઘી નાખી ગોળ ફેરવી લઇ ઉપર પણ ઘી લગાવી ને ગરમ ગરમ રોટલાની મજા લ્યો. તો તૈયાર છે બાજરા ના રોટલા.
Rotla recipe tips
- રોટલો બનાવતી વખતે એક પહેલથી તવી ને ગરમ કરવા મુકો,
- બીજું લોટ બાંધતી વખતે થોડું થોડું કરી મીડીયમ કઠણ રહે એટલું પાણી નાખવું અને લોટ મસળતી વખતે જરૂર લાગે તો પાણી વારો હાથ કરી પાણી વાપરવું
- ત્રીજું લોટ ને હથેળી થી બરોબર મસળી સોફ્ટ કરવો, જયારે લોટ હાથેડી માં ચોટે નહિ ત્યાં સુંધી મસળવો
- ચોથું રોટલાતવી પર ધીમેથી નાખવો જેથી ભમરો ના પડે અને રોટલાને મીડીયમ તાપે ચડાવો
- જો હાથ થી રોટલો ના ફાવે તો તમે પાટલા કે થાળીમાં થાબડી ને પણ બનાવી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ફરાળી કંદ બટાકાની સૂકી ભાજી ની રીત – Kand Batata ni Farali Suki Bhaji Recipe
kadhi banavani rit | કઢી બનાવવાની રીત
લીલા ચણા નું શાક | lila chana nu shaak
