શિયાળાની ઋતુમાં (Winter Season) બજારમાં રતાળુ (Purple Yam) ખુબ સારા મળે છે. સામાન્ય રીતે આપણે રતાળુનો ઉપયોગ Undhiyu માં કે પછી ભજીયા બનાવીને કરીએ છીએ. પણ શું તમે ક્યારેય Ratalu ni Puri ટ્રાય કરી છે? બાફેલા બટાકાની પૂરી (Aloo Puri) તો આપણે ખાતા જ હોઈએ છીએ, પણ રતાળુનો સ્વાદ બટાકા કરતા થોડો મીઠો અને અલગ હોય છે. આ રતાળુ પૂરી ચા સાથે નાસ્તામાં કે પછી ઊંધિયા અને શ્રીખંડ સાથે જમવામાં શ્રેષ્ઠ લાગે છે. તો ચાલો આજે કંઈક નવું બનાવીએ, Masala Ratalu Puri.
Table of contents
INGREDIENTS
- બેસન 2 કપ
- ચોખાનો લોટ ½ કપ
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર ½ ચમચી
- આદું મરચાની પેસ્ટ 1 ચમચી
- ખાંડ ¼ ચમચી
- પાણી જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
- ઈનો ¼ ચમચી
- ગરમ તેલ 2 ચમચી
- તરવા માટે તેલ
- શેકેલ મરી 1 ચમચી
- શેકેલ સુકા આખા ધાણા 1 ચમચી
- રતાળુ ની પાતળી પાતળી સ્લાઈસ
Ratalu Puri banavani rit
રતાળુ પૂરી બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં મરી અને આખા સુકા ધાણા ને ધીમા તાપે શેકી લ્યો બને બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લઇ ઠંડા કરી ખંડની ધસતા થી કુટી દાદાર્રા કુટી લ્યો. હવે એક તપેલીમાં ચાળી ને બેસન અને ચોખા નો લોટ લ્યો એમાં આદું મરચાની પેસ્ટ, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને સ્વાદ મીઉજ્બ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો,
ત્યાર બાદ થોડું થોડું પાણી નાખતા જઈ મીડીયમ ઘટ્ટ મિશ્રણ બનાવી લ્યો અને તૈયાર મિશ્રણ ને બે ચાર મિનીટ ફેટી લઇ ઢાંકી એક બાજુ મુકો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી રતાળુ ને ધોઈ છોલી સાફ કરી પાતળી સ્લાઈસ કરી લ્યો.
હવે બેસન ના મિશ્રણમાં ઈનો અને ગરમ તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ રતાળુ ની સ્લાઈસ ને બેસન ના મિશ્રણમાં બોળી કાળી એન અપર કુટી રાખેલ મરી નાખો અને ગરમ તેલ માં નાખો આમ એક સાથે જેટલી સ્લાઈસ કડાઈમાં આવે એટલી બેસન ના મિશ્રણ માં બોળી મરી પાઉડર છાંટી તરી લ્યો.
પૂરી બને બાજુ થી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી તારી લ્યો ત્યાર બાદ ભાર્કાધી બીજી પૂરી તરવા નાખો આમ થોડી થોડીકરી બધી પૂરી તારી લ્યો અને ગરમ ગરમ પૂરી ની મજા લ્યો. તો તૈયાર છે રતાળુ પૂરી.
રતાળુ પૂરી બનાવવાની રેસીપી

શિયાળા સ્પેશિયલ રતાળુ પૂરી બનાવવાની રીત – Ratalu Puri Recipe in Gujarati
Equipment
- 1 કડાઈ
- 1 ઝારો
- 1 તપેલી
Ingredients
- 2 કપ બેસન
- ½ કપ ચોખાનો લોટ
- ¼ ચમચી હળદર
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી આદું મરચાની પેસ્ટ
- ¼ ચમચી ખાંડ
- પાણી જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
- ¼ ચમચી ઈનો
- 2 ચમચી ગરમ તેલ
- તરવા માટે તેલ
- 1 ચમચી શેકેલ મરી
- 1 ચમચી શેકેલ સુકા આખા ધાણા
- રતાળુ ની પાતળી પાતળી સ્લાઈસ
Instructions
Ratalu Puri banavani rit
- રતાળુ પૂરી બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં મરી અને આખા સુકા ધાણા ને ધીમા તાપે શેકી લ્યો બને બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લઇ ઠંડા કરી ખંડની ધસતા થી કુટી દાદાર્રા કુટી લ્યો. હવે એક તપેલીમાં ચાળી ને બેસન અને ચોખા નો લોટ લ્યો એમાં આદું મરચાની પેસ્ટ, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને સ્વાદ મીઉજ્બ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો,
- ત્યાર બાદ થોડું થોડું પાણી નાખતા જઈ મીડીયમ ઘટ્ટ મિશ્રણ બનાવી લ્યો અને તૈયાર મિશ્રણ ને બે ચાર મિનીટ ફેટી લઇ ઢાંકી એક બાજુ મુકો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી રતાળુ ને ધોઈ છોલી સાફ કરી પાતળી સ્લાઈસ કરી લ્યો.
- હવે બેસન ના મિશ્રણમાં ઈનો અને ગરમ તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ રતાળુ ની સ્લાઈસ ને બેસન ના મિશ્રણમાં બોળી કાળી એન અપર કુટી રાખેલ મરી નાખો અને ગરમ તેલ માં નાખો આમ એક સાથે જેટલી સ્લાઈસ કડાઈમાં આવે એટલી બેસન ના મિશ્રણ માં બોળી મરી પાઉડર છાંટી તરી લ્યો.
- પૂરી બને બાજુ થી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી તારી લ્યો ત્યાર બાદ ભાર્કાધી બીજી પૂરી તરવા નાખો આમ થોડી થોડીકરી બધી પૂરી તારી લ્યો અને ગરમ ગરમ પૂરી ની મજા લ્યો. તો તૈયાર છે રતાળુ પૂરી.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
કાઠિયાવાડી બાજરીનો રોટલો બનાવવાની રીત – Bajri no Rotlo Recipe in Gujarati
rotli banavani rit | ફૂલકા અને તવા રોટલી રેસીપી
rajma chawal banavani rit | રાજમા ચાવલ
