મિત્રો આજ આપણે બત્રીશું બનાવવાની રીત શીખીશું. આ બત્રીશું ને ઘણા લોકો કાટલું પાવડર પણ કહે છે જે શરીર માટે ખુબ ગુણકારી માનવામાં આવે છે શિયાળા દરમ્યાન આ બત્રીશું નું સેવન કરી લેવામાં આવે તો બાર મહિના સુંધી શરીર તંદુરસ્ત રહે છે અને બીમારીઓ દુર રહે છે. અત્યાર સુંધી આપણે બજાર માંથી તૈયાર પેકેટ મંગાવી આનું સેવન કરતા હતા હવે ઘરે બધી સામગ્રી લઇ અઆવી પાઉડર બનાવી મિક્સ કરી તૈયાર કરીશું. તો ચાલો બત્રીસું બનાવવાની રીત શીખીએ.
Table of contents
batrisu powder ingredients in gujarati
- જાયફળ 1 નો પાઉડર
- એલચી પાઉડર 12 ગ્રામ
- તજ નો પાઉડર 7 ગ્રામ
- લવિંગ પાઉડર 7 ગ્રામ
- સુંઠ પાઉડર 17 ગ્રામ
- કાળા મરી પાઉડર 3 ગ્રામ
- કેસર ના તાતણાં 6 ગ્રામ
- અખેરો નો પાઉડર 7 ગ્રામ
- નિર્ગુડી પાઉડર 7 ગ્રામ
- અસેરીયો પાઉડર 7 ગ્રામ
- જાવેન્ત્રી પાઉડર 3 ગ્રામ
- અશ્વગંધા પાઉડર 17 ગ્રામ
- કમરકસ પાઉડર 7 ગ્રામ
- અવક પાઉડર 7 ગ્રામ
- પીપર પાઉડર 17 ગ્રામ
- ગોખરું પાઉડર 12 ગ્રામ
- સફેદ મરી 15 ગ્રામ
- જેઠીમધ પાઉડર 7 ગ્રામ
- નાગ કેસર 7 ગ્રામ
- સફેદ મુસળી પાઉડર 12 ગ્રામ
- કાળી મુસળી પાઉડર 12 ગ્રામ
- ચીન કબાલા / બલા પાઉડર 3 ગ્રામ
- સુકી કમળ કાકડી પાઉડર 12 ગ્રામ
- બેદાના પાઉડર 7 ગ્રામ
- આસન પાઉડર 12 ગ્રામ
- તેજવલ પાઉડર 3 ગ્રામ
- ગંઠોડા પાઉડર 17 ગ્રામ
- શતાવરી પાઉડર 3 ગ્રામ
- અક્કલગરો પાઉડર 3 ગ્રામ
- ચોપચીન પાઉડર 3 ગ્રામ
- વાંસકપૂર પાઉડર ( ખાઈ શકાય એવું કપૂર ) 7 ગ્રામ હળદર 17 ગ્રામ
Batrisu powder banavani rit
બત્રીસું બનાવવા જે સામગ્રી તમને આખી મળે એને સાફ કરી લ્યો અને તડકામાં એક થી બે કલાક તપાવી લ્યો અન ત્યાર બાદ જે સામગ્રી કડક કે મોટી હોય એને ધસતા થી કુટી લ્યો અને ત્યાર બાદ મિક્સર જારમાં પીસી લ્યો આમ તમે જેટલા ખડા મસાલા લીધા છે એ બધા ને એક એક કરી પીસી પાઉડર બનાવી લ્યો.
હવે એક મોટા વાસણમાં પીસેલા જાયફળ, એલચી પાઉડર, તજ નો પાઉડર, લવિંગ પાઉડર, સુંઠ પાઉડર, કાળા મરી પાઉડર, કેસર ના તાતણાં, અખેરો નો પાઉડર, નિર્ગુડી પાઉડર, અસેરીયો પાઉડર, જાવેન્ત્રી પાઉડર, અશ્વગંધા પાઉડર, કમરકસ પાઉડર, અવક પાઉડર, પીપર પાઉડર, ગોખરું પાઉડર, સફેદ મરી પાઉડર, જેઠીમધ પાઉડર, નાગ કેસર, સફેદ મુસળી પાઉડર, કાળી મુસળી પાઉડર, ચીન કબાલા / બલા પાઉડર, સુકી કમળ કાકડી પાઉડર, બેદાના પાઉડર, આસન પાઉડર, તેજવલ પાઉડર, ગંઠોડા પાઉડર, શતાવરી પાઉડર, અક્કલગરો પાઉડર, ચોપચીન પાઉડર, વાંસકપૂર પાઉડર ( ખાઈ શકાય એવું કપૂર ) અને હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો
ત્યારબાદ અને ચારણીથી ચાળી લ્યો જેથી બધા પાઉડર બરોબર મિક્સ થઇ જાય. તૈયાર મસાલા પાઉડર ને સાફ કોરી બરણીમાં ભરી લઇ શિયાળામાં મજા લ્યો. તો તૈયાર છે બત્રીશું.
અહી અમે અમારી રીતે બત્રીશું બનાવવા ની સામગ્રી વાપરેલ છે તમે આ સિવાય બીજ વસાણા નો ઉપયોગ કરી ને પણ બત્રીશું બનાવી શકો છો.
અહી ઉપયોગ માં લેવાયેલ બધી સામગ્રી શરીર માં જુદી જુદી રીતે ફાયદા કારક છે.
બત્રીસું બનાવવાની રીત

Batrisu powder banavani rit
Equipment
- 1 મીકસર
- 1 ચારણી
Ingredients
batrisu powder ingredients in gujarati
- 1 જાયફળ નો પાઉડર
- 12 ગ્રામ એલચી પાઉડર
- 7 ગ્રામ તજ નો પાઉડર
- 7 ગ્રામ લવિંગ પાઉડર
- 17 ગ્રામ સુંઠ પાઉડર
- 3 ગ્રામ કાળા મરી પાઉડર
- 6 ગ્રામ કેસર ના તાતણાં
- 7 ગ્રામ અખેરો નો પાઉડર
- 7 ગ્રામ નિર્ગુડી પાઉડર
- 7 ગ્રામ અસેરીયો પાઉડર
- 3 ગ્રામ જાવેન્ત્રી પાઉડર
- 17 ગ્રામ અશ્વગંધા પાઉડર
- 7 ગ્રામ કમરકસ પાઉડર
- 7 ગ્રામ અવક પાઉડર
- 17 ગ્રામ પીપર પાઉડર
- 12 ગ્રામ ગોખરું પાઉડર
- 15 ગ્રામ સફેદ મરી
- 7 ગ્રામ જેઠીમધ પાઉડર
- 7 ગ્રામ નાગ કેસર
- 12 ગ્રામ સફેદ મુસળી પાઉડર
- 12 ગ્રામ કાળી મુસળી પાઉડર
- 3 ગ્રામ ચીન કબાલા / બલા પાઉડર
- 12 ગ્રામ સુકી કમળ કાકડી પાઉડર
- 7 ગ્રામ બેદાના પાઉડર
- 12 ગ્રામ આસન પાઉડર
- 3 ગ્રામ તેજવલ પાઉડર
- 17 ગ્રામ ગંઠોડા પાઉડર
- 3 ગ્રામ શતાવરી પાઉડર
- 3 ગ્રામ અક્કલગરો પાઉડર
- 3 ગ્રામ ચોપચીન પાઉડર
- 7 ગ્રામ વાંસકપૂર પાઉડર ( ખાઈ શકાય એવું કપૂર )
- 17 ગ્રામ હળદર
Instructions
Batrisu powder banavani rit
- બત્રીસું બનાવવા જે સામગ્રી તમને આખી મળે એને સાફ કરી લ્યો અને તડકામાં એક થી બે કલાક તપાવી લ્યો અન ત્યાર બાદ જે સામગ્રી કડક કે મોટી હોય એને ધસતા થી કુટી લ્યો અને ત્યાર બાદ મિક્સર જારમાં પીસી લ્યો આમ તમે જેટલા ખડા મસાલા લીધા છે એ બધા ને એક એક કરી પીસી પાઉડર બનાવી લ્યો.
- હવે એક મોટા વાસણમાં પીસેલા જાયફળ, એલચી પાઉડર, તજ નો પાઉડર, લવિંગ પાઉડર, સુંઠ પાઉડર, કાળા મરી પાઉડર, કેસર ના તાતણાં, અખેરો નો પાઉડર, નિર્ગુડી પાઉડર, અસેરીયો પાઉડર, જાવેન્ત્રી પાઉડર, અશ્વગંધા પાઉડર, કમરકસ પાઉડર, અવક પાઉડર, પીપર પાઉડર, ગોખરું પાઉડર, સફેદ મરી પાઉડર, જેઠીમધ પાઉડર, નાગ કેસર, સફેદ મુસળી પાઉડર, કાળી મુસળી પાઉડર, ચીન કબાલા / બલા પાઉડર, સુકી કમળ કાકડી પાઉડર, બેદાના પાઉડર, આસન પાઉડર, તેજવલ પાઉડર, ગંઠોડા પાઉડર, શતાવરી પાઉડર, અક્કલગરો પાઉડર, ચોપચીન પાઉડર, વાંસકપૂર પાઉડર ( ખાઈ શકાય એવું કપૂર ) અને હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો
- ત્યારબાદ અને ચારણીથી ચાળી લ્યો જેથી બધા પાઉડર બરોબર મિક્સ થઇ જાય. તૈયાર મસાલા પાઉડર ને સાફ કોરી બરણીમાં ભરી લઇ શિયાળામાં મજા લ્યો. તો તૈયાર છે બત્રીશું.
Notes
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Lili Dungri ane Fotra vagar ni Magdal nu shaak ni recipe | લીલી ડુંગળી અને ફોતરા વગરની મગદાળનું શાક
Masala chole banavani rit | મસાલા છોલે
Gobi aalu nu shaak ni recipe | ગોબી આલું નું શાક
Methi palak pakoda ane besan kadhi | મેથી પાલક પકોડા અને બેસન કઢી
Methi masala puri | મેથી મસાલા પૂરી
Muda dhokli banavani rit | મૂળા ઢોકળી
Bajri na lot na dhosa | બાજરી ના લોટ ના ઢોસા