ઉત્તરાયણ (Uttarayan) એટલે પતંગ અને ચીકીનો તહેવાર. સામાન્ય રીતે આપણે સીંગની કે તલની ચીકી ખાતા હોઈએ છીએ. પણ આજકાલ બજારમાં Mixed Seeds Chikki નો ટ્રેન્ડ ખુબ વધ્યો છે. કોળાના બીજ (Pumpkin Seeds), સૂર્યમુખીના બીજ અને અળસી જેવા Superfoods માંથી બનતી આ મિક્સ સીડ્સ ચીકી દુકાનોમાં ૮૦૦ થી ૧૦૦૦ રૂપિયે કિલો મળે છે.
આ ચીકી માત્ર સ્વાદમાં જ નહિ, પણ સ્વાસ્થ્ય માટે પણ એકદમ ગુણકારી છે. તેમાં રહેલા વિટામિન્સ તમારા વાળ અને ત્વચા (Hair and Skin) માટે બેસ્ટ છે. તો આ મકરસંક્રાંતિ પર બજારમાંથી મોંઘી ચીકી લાવવાને બદલે ઘરે જ બનાવો એકદમ સસ્તામાં Healthy Energy Bar.
Table of contents
Mixed Seeds Chikki Ingredients in gujarati
- કોળા ના બીજ ¼ કપ
- સુરજમુખી ના બીજ ¼ કપ
- સફેદ તલ ¼ કપ
- કાળા તલ ¼ કપ
- ચીયા સીડ ¼ કપ
- અળસી ¼ કપ
- તરબૂચ ના બીજ ¼ કપ
- છીણેલો ગોળ 1 ½ કપ
- ઘી 2-3 ચમચી
Mixed Seeds Chikki banavani recipe
મિક્સ સીડ્સ ચીકી બનાવવા સૌથી પહેલા આપણે બધા જ બીજ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ગોળ ને ઝીણો ઝીણો સુધારી લ્યો. હવે ગેસ ચાલુ કરી એના પર કડાઈ મૂકી એમાં કોળા ના બીજ, સુરજમુખી ના બીજ, સફેદ તલ, કાળા તલ તરબૂચ ના બીજ નાખી ધીમા તાપે હલાવતા રહી શેકો.
બીજ શેકાઈ ને તતડવા લાગે એટલે એમાં અળસી નાખી બે મિનીટ શેકી લ્યો અને ત્યાર બાદ એમાં ચિયા બીજ નાખી બધાજ બીજ ને બરોબર ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો. ત્યાર બાદ શેકેલ બીજ ને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો. હવે પ્લેટ કે પ્લેટ ફોર્મ પાને વેલણ પર ઘી લગાવી તૈયાર કરી લ્યો.
હવે એજ કડાઈમાંઘી નાખી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં છીણેલો ગોળ નાખી ને હલાવતા રહી ગોળ ને ઓગાળી લ્યો ગોળ ઓગળી જાય એટલે એનો ચીકી માટે જરૂરી હોય એ મુજબ નો પાક બનાવી લ્યો. સાત આઠ મિનીટ પછી ગોળ નો રંગ બદલવા લાગે એટલે પાણીના વાટકામાં એક બે ટીપા નાખી જુવો અને ચેક કરી લ્યો ગોળ ને તોડતા તૂટી જાય એટલે આપનો પાયો આવી ગયો છે.
ત્યાર બાદ એમાં શેકી રાખેલ બીજ નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી ગ્રીસ કરેલ પ્લેટ કે પ્લેટ ફોર્મ પર નાખી હાથ માં અને ગ્રીસ કરેલ વેલણ વડે ચીકી ને વણી લ્યો. વણેલી ચીકી પર ચાકુ થી કાપા કરી લ્યો અને ત્યાર બાદ ચીક્કી ને ઠંડી થાવ દયો. ચીક્કી ઠંડી થાય એટકે કટકા કરી લ્યો અને એર ટાઈટ ડબ્બા માં મૂકી મજા લ્યો. તો તૈયાર છે મિક્સ સીડ્સ ચીક્કી.
Chikki recipe tip
- જેટલા વાટકા શેકેલ બીજ હોય એટલા વાટકા છીણેલો ગોળ લેવો.
મિક્સ સીડ્સ ચીકી બનાવવાની રેસીપી

હેલ્ધી મિક્સ સીડ્સ ચીકી બનાવવાની રીત – Mixed Seeds Chikki Recipe in Gujarati
Equipment
- 1 કડાઈ
- 1 વેલણ
Ingredients
Mixed Seeds Chikki Ingredients in gujarati
- ¼ કપ કોળા ના બીજ
- ¼ કપ સુરજમુખી ના બીજ
- ¼ કપ સફેદ તલ
- ¼ કપ કાળા તલ
- ¼ કપ ચીયા સીડ
- ¼ કપ અળસી
- ¼ કપ તરબૂચ ના બીજ
- 1½ કપ છીણેલો ગોળ 1
- 2-3 ચમચી ઘી
Instructions
Mixed Seeds Chikki banavani recipe
- મિક્સ સીડ્સ ચીકી બનાવવા સૌથી પહેલા આપણે બધા જ બીજ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ગોળ ને ઝીણો ઝીણો સુધારી લ્યો. હવે ગેસ ચાલુ કરી એના પર કડાઈ મૂકી એમાં કોળા ના બીજ, સુરજમુખી ના બીજ, સફેદ તલ, કાળા તલ તરબૂચ ના બીજ નાખી ધીમા તાપે હલાવતા રહી શેકો.
- બીજ શેકાઈ ને તતડવા લાગે એટલે એમાં અળસી નાખી બે મિનીટ શેકી લ્યો અને ત્યાર બાદ એમાં ચિયા બીજ નાખી બધાજ બીજ ને બરોબર ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો. ત્યાર બાદ શેકેલ બીજ ને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો. હવે પ્લેટ કે પ્લેટ ફોર્મ પાને વેલણ પર ઘી લગાવી તૈયાર કરી લ્યો.
- હવે એજ કડાઈમાંઘી નાખી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં છીણેલો ગોળ નાખી ને હલાવતા રહી ગોળ ને ઓગાળી લ્યો ગોળ ઓગળી જાય એટલે એનો ચીકી માટે જરૂરી હોય એ મુજબ નો પાક બનાવી લ્યો. સાત આઠ મિનીટ પછી ગોળ નો રંગ બદલવા લાગે એટલે પાણીના વાટકામાં એક બે ટીપા નાખી જુવો અને ચેક કરી લ્યો ગોળ ને તોડતા તૂટી જાય એટલે આપનો પાયો આવી ગયો છે.
- ત્યાર બાદ એમાં શેકી રાખેલ બીજ નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી ગ્રીસ કરેલ પ્લેટ કે પ્લેટ ફોર્મ પર નાખી હાથ માં અને ગ્રીસ કરેલ વેલણ વડે ચીકી ને વણી લ્યો. વણેલી ચીકી પર ચાકુ થી કાપા કરી લ્યો અને ત્યાર બાદ ચીક્કી ને ઠંડી થાવ દયો. ચીક્કી ઠંડી થાય એટકે કટકા કરી લ્યો અને એર ટાઈટ ડબ્બા માં મૂકી મજા લ્યો. તો તૈયાર છે મિક્સ સીડ્સ ચીક્કી.
Chikki recipe tip
- જેટલા વાટકા શેકેલ બીજ હોય એટલા વાટકા છીણેલો ગોળ લેવો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
સુગર ફ્રી ખજૂર ચોકલેટ બનાવવાની રીત – Khajur Chocolate Recipe in Gujarati
Kaju milk mathi golden milk | કાજુ મિલ્ક માંથી ગોલ્ડન મિલ્ક
Hot Chocolate pre mix | હોટ ચોકલેટ પ્રી મિક્સ
Masala milk powder ane masala milk banavani rit | મસાલા મિલ્ક પાવડર અને મસાલા દૂધ બનાવવાની રીત
Mava vagar dudhi no halvo banavani rit | માવા વગર દૂધી નો હલવો
