HomeDessert & Drinksકાજુ મિલ્ક માંથી ગોલ્ડન મિલ્ક | Kaju milk mathi golden milk

કાજુ મિલ્ક માંથી ગોલ્ડન મિલ્ક | Kaju milk mathi golden milk

જય શ્રી કૃષ્ણ આજ આપણે કાજુ મિલ્ક માંથી ગોલ્ડન મિલ્ક બનાવવાની રીત શીખીશું. શિયાળા માં બધા જ લોકો સ્વાસ્થ્ય વર્ધક અને વાસણા યુક્ત ખાણીપીણી લેવાની પસંદ કરે છે આ જ આપણે હળદર વાળું ટેસ્ટી અને હેલ્થી પણ દૂધ વગર દૂધ બનાવી તૈયાર કરી હળદર વાળું દૂધ બનાવતા શીખીશું. તો ચાલો Kaju milk mathi golden milk શીખીએ.

Ingredient list

  • પલાળેલા કાજુ 8-10
  • સૂંઠ નો પાઉડર ⅓ ચમચી
  • મરી પાઉડર 2-3 ચપટી
  • પાણી 1 ગ્લાસ
  • હળદર ⅓ ચમચી
  • ગોળ / બ્રાઉન સુગર 1 ચમચી

કાજુ મિલ્ક માંથી ગોલ્ડન મિલ્ક બનાવવાની રેસીપી

કાજુ મિલ્ક માંથી ગોલ્ડન મિલ્ક બનાવવા સૌપ્રથમ કાજુ ને એક કપ પાણી માં નાખી પંદર વીસ મિનિટ પલાળી લ્યો વીસ મિનિટ પછી કાજુ ને પાણી માંથી કાઢી મિક્સર જારમાં નાખો અને પીસી લ્યો,

ત્યાર બાદ એક ગ્લાસ પાણી માંથી પા ગ્લાસ પાણી મિક્સર જાર માં નાખી પીસી ને પ્યુરી બનાવી લ્યો અને ત્યાર બાદ ફરી પા ગ્લાસ પાણી નાખી પીસી સમૂઠ પીસી લ્યો અને પીસેલા કાજુ ના દૂધ ને તપેલી માં કાઢી લ્યો અને મિક્સર જાર માં પા ગ્લાસ પાણી નાખી પાણી ને તપેલી માં નાખી દયો.

હવે ગેસ ચાલુ કરી કાજુ ના દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય ત્યાં સુંધી માં એમાં સૂંઠ પાઉડર, મરી પાઉડર અને હળદર નાખી હલાવતા રહી દૂધ ને ઉકાળી લ્યો દૂધ ઉકળે એટલે ગેસ બંધ કરી નાખો અને એમાં ગોળ કે બ્રાઉન સુગર નાખી બરોબર મિક્સ કરી લ્યો.

ગોળ દૂધ સાથે બરોબર ઓગળી જાય એટલે ગ્લાસ માં નાખો અને બે ત્રણ ચાર એક થી બીજા ગ્લાસ માં ફેરવી ફેરવી ને ઉથલાવી લઈ ગરમ ગરમ દૂધ ની મજા લ્યો. તો તૈયાર છે કાજુ મિલ્ક માંથી ગોલ્ડન મિલ્ક.

Milk recipe notes

  • જો તમને મીઠાસ વગર નું દૂધ પીવા માં વાંધો ન હોય તો ગોળ ખાંડ ના નાખવા.
  • અહી તમે મધ નો પણ મીઠાસ તરીકે ઉપયોગ કરી શકો છો.
  • અહી તમે રેગ્યુલર દૂધ માંથી પણ આ ગોલ્ડન મિક્સ બનાવી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Kaju milk mathi golden milk banavani recipe

કાજુ મિલ્ક માંથી ગોલ્ડન મિલ્ક - Kaju milk mathi golden milk

Kaju milk mathi golden milk banavani recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે કાજુ મિલ્ક માંથી ગોલ્ડન મિલ્ક બનાવવાની રીત શીખીશું. શિયાળા માં બધા જ લોકો સ્વાસ્થ્ય વર્ધકઅને વાસણા યુક્ત ખાણીપીણી લેવાની પસંદ કરે છે આ જ આપણે હળદર વાળું ટેસ્ટી અને હેલ્થીપણ દૂધ વગર દૂધ બનાવી તૈયાર કરી હળદર વાળું દૂધ બનાવતા શીખીશું. તો ચાલો Kaju milk mathi golden milk શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 1 કપ

Equipment

  • 1 તપેલી

Ingredients

Ingredient list

  • 8-10 પલાળેલા કાજુ
  • ચમચી સૂંઠ નો પાઉડર
  • 2-3 ચપટી મરી પાઉડર
  • 1 ગ્લાસ પાણી
  • ચમચી હળદર
  • 1 ચમચી ગોળ / બ્રાઉન સુગર

Instructions

Kaju milk mathi golden milk banavani recipe

  • કાજુ મિલ્ક માંથી ગોલ્ડન મિલ્ક બનાવવા સૌપ્રથમ કાજુ ને એક કપ પાણી માં નાખી પંદર વીસ મિનિટ પલાળી લ્યો વીસ મિનિટ પછી કાજુ ને પાણી માંથી કાઢી મિક્સર જારમાં નાખો અને પીસી લ્યો,
  • ત્યાર બાદ એક ગ્લાસ પાણી માંથી પા ગ્લાસ પાણી મિક્સર જાર માં નાખી પીસી ને પ્યુરી બનાવી લ્યો અને ત્યાર બાદ ફરી પા ગ્લાસ પાણી નાખી પીસી સમૂઠ પીસી લ્યો અને પીસેલા કાજુ ના દૂધ ને તપેલી માં કાઢી લ્યો અને મિક્સર જાર માં પા ગ્લાસ પાણી નાખી પાણી ને તપેલી માં નાખી દયો.
  • હવે ગેસ ચાલુ કરી કાજુ ના દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય ત્યાં સુંધી માં એમાં સૂંઠ પાઉડર, મરી પાઉડર અને હળદર નાખી હલાવતા રહી દૂધ ને ઉકાળી લ્યો દૂધ ઉકળે એટલે ગેસ બંધ કરી નાખો અને એમાં ગોળ કે બ્રાઉન સુગર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • ગોળ દૂધ સાથે બરોબર ઓગળી જાય એટલે ગ્લાસ માં નાખો અને બે ત્રણ ચાર એક થી બીજા ગ્લાસ માં ફેરવી ફેરવી ને ઉથલાવી લઈ ગરમ ગરમ દૂધ ની મજા લ્યો. તો તૈયાર છે કાજુ મિલ્ક માંથી ગોલ્ડન મિલ્ક.

Milk recipe notes

  • જો તમને મીઠાસ વગર નું દૂધ પીવા માં વાંધો ન હોય તો ગોળ ખાંડ ના નાખવા.
  • અહી તમે મધ નો પણ મીઠાસ તરીકે ઉપયોગ કરી શકો છો.
  • અહી તમે રેગ્યુલર દૂધ માંથી પણ આ ગોલ્ડન મિક્સ બનાવી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular