જ્યારે એક ના એક પૌવા વઘારી ને કંટાળી ગયા હો અને સવાર માં કંઇક અલગ ટેસ્ટી અને હેલ્થી કટલેસ બનાવી ને મજા લઇ શકો છો અને કટલેસ માં જો હેલ્થી થોડા શાકભાજી નાખી ને બનેલ હોય તો ટેસ્ટી સાથે હેલ્થી બનશે તો ચાલો Pauva vegitable Cutlet banavani rit શીખીએ.
પૌવા વેજીટેબલ કટલેસ બનાવવા જરૂરી સામગ્રી
- બાફેલા બટાકા 3-4
- પૌવા 2 કપ
- ઝીણી સુધારેલી ડુંગળી ½ કપ
- આદુ પેસ્ટ 1 ચમચી
- ઝીણા સમારેલા કેપ્સીકમ ½ કપ
- ઝીણું સમારેલું ગાજર/છીણેલું ગાજર ¼ કપ
- ક્રશ કરેલ વટાણા ¼ કપ
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- જીરું પાઉડર 1 ચમચી
- ચોખા નો લોટ 2-3 ચમચી
- ચીઝ 200 ગ્રામ
- પાતળી વરમિસલી સેવ 1 કપ
- મેંદા નો લોટ 3-4 ચમચી
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
Pauva vegitable Cutlet banavani rit
પૌવા વેજીટેબલ કટલેસ બનાવવા સૌપ્રથમ પૌવા ને સાફ કરી ત્રણ ચાર પાણીથી બરોબર ધોઇ લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ હાથ થી પૌવા ને બરોબર મસળી લ્યો પૌવા ને મસળી લીધા બાદ એમાં બાફેલા બટાકા નું છીણ, ઝીણું સમારેલું કેપ્સીકમ, આદુ પેસ્ટ, છીણેલા ગાજર, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, લીલા વટાણા ક્રસ કરેલ નાખો
એમાં ઝીણી સુધારેલી ડુંગળી, હળદર, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, શેકેલ જીરું પાઉડર, અને મીઠું સ્વાદ મુજબ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ ચોખા નો લોટ ચાળી ને નાખો અને બરોબર મિક્સ કરી કટલેસ માટેનો લોટ બાંધી લ્યો.
એક વાટકા માં મેંદા નો લોટ લ્યો એમાં છ સાત ચમચી પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે એક થાળી માં સેવ ને મસળી મૂકો. હવે ચીઝ માંથી સ્લાઈસ કાપી ને એક બાજુ મૂકો.
તૈયાર કરેલ મિશ્રણ માંથી મિશ્રણ લઈ હથેળી માં ફેલાવી લ્યો અને વચ્ચે ચીઝ સ્લાઈસ મૂકી ફરીથી બરોબર પેક કરી લ્યો અને મેંદા ના મિશ્રણ માં બોળી સેવ માં ફેરવી લ્યો અને એક બાજુ મૂકો. આમ એક એક કરી બધી કટલેસ તૈયાર કરી લ્યો
અથવા હવે હાથ પર તેલ લગાવી જે આકાર ની કટલેસ બનાવી હોય એ આકાર ની કટલેસ બનાવી તૈયાર કરી એક બાજુ મૂકો.
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં તૈયાર કરેલ કટલેસ નાખી બધી બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો આમ બધી જ કટલેસ ને ગોલ્ડન તરી લ્યો અને ચટણી કે સોસ સાથે સર્વ કરો પૌવા વેજીટેબલ કટલેસ.
Pauva vegitable Cutlet NOTES
- અહી તમે ચોખા ના લોટ ની જગ્યાએ બ્રેડ ક્રમ, બેસન, કોર્ન ફ્લોર વાપરી શકો છો.
- કટલેસ ને તમે તવી કે એર ફાયર માં પણ શેકી શકો છો.
પૌવા વેજીટેબલ કટલેસ બનાવવાની રીત
Youtube પર Ajay Chopra ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Pauva vegitable Cutlet recipe
Pauva vegitable Cutlet recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
પૌવા વેજીટેબલ કટલેસ બનાવવા જરૂરી સામગ્રી
- 3-4 બાફેલા બટાકા
- 2 કપ પૌવા
- ½ કપ ઝીણી સુધારેલી ડુંગળી
- 1 ચમચી આદુ પેસ્ટ
- ½ કપ ઝીણા સમારેલા કેપ્સીકમ
- ¼ કપ ઝીણું સમારેલું ગાજર/છીણેલું ગાજર
- ¼ કપ ક્રશ કરેલ વટાણા
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી હળદર
- ½ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી આમચૂર પાઉડર
- 1 ચમચી જીરું પાઉડર
- 2-3 ચમચી ચોખા નો લોટ
- 200 ગ્રામ ચીઝ
- 1 કપ પાતળી વરમિસલી સેવ
- 3-4 ચમચી મેંદા નો લોટ
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
Instructions
Pauva vegitable Cutlet banavani rit
- પૌવા વેજીટેબલ કટલેસ બનાવવા સૌપ્રથમ પૌવા ને સાફ કરી ત્રણ ચાર પાણીથી બરોબર ધોઇ લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ હાથ થી પૌવા ને બરોબર મસળી લ્યો પૌવા ને મસળી લીધા બાદ એમાં બાફેલા બટાકા નું છીણ, ઝીણું સમારેલું કેપ્સીકમ, આદુ પેસ્ટ, છીણેલા ગાજર, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, લીલા વટાણા ક્રસ કરેલ નાખો
- એમાં ઝીણી સુધારેલી ડુંગળી, હળદર, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, શેકેલ જીરું પાઉડર, અને મીઠું સ્વાદ મુજબ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ ચોખા નો લોટ ચાળી ને નાખો અને બરોબર મિક્સ કરી કટલેસ માટેનો લોટ બાંધી લ્યો.
- એક વાટકા માં મેંદા નો લોટ લ્યો એમાં છ સાત ચમચી પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે એક થાળી માં સેવ ને મસળી મૂકો. હવે ચીઝ માંથી સ્લાઈસ કાપી ને એક બાજુ મૂકો.
- તૈયાર કરેલ મિશ્રણ માંથી મિશ્રણ લઈ હથેળી માં ફેલાવી લ્યો અને વચ્ચે ચીઝ સ્લાઈસ મૂકી ફરીથી બરોબર પેક કરી લ્યો અને મેંદા ના મિશ્રણ માં બોળી સેવ માં ફેરવી લ્યો અને એક બાજુ મૂકો. આમ એક એક કરી બધી કટલેસ તૈયાર કરી લ્યો
- અથવા હવે હાથ પર તેલ લગાવી જે આકાર ની કટલેસ બનાવી હોય એ આકાર ની કટલેસ બનાવી તૈયાર કરી એક બાજુ મૂકો.
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં તૈયાર કરેલ કટલેસ નાખી બધી બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો આમ બધી જ કટલેસ ને ગોલ્ડન તરી લ્યો અને ચટણી કે સોસ સાથે સર્વ કરો પૌવા વેજીટેબલ કટલેસ.
Pauva vegitable Cutlet NOTES
- અહી તમે ચોખા ના લોટ ની જગ્યાએ બ્રેડ ક્રમ, બેસન, કોર્ન ફ્લોર વાપરી શકો છો.
- કટલેસ ને તમે તવી કે એર ફાયર માં પણ શેકી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Dahi vegetable sandwich recipe | દહીં વેજીટેબલ સેન્ડવીચ
સાબુદાણા બટાકા ના પાપડ | sabudana batata papad recipe
તીખા ઘુઘરા બનાવવાની રીત | tikha ghughra recipe in gujarati
કાંદા ના ભજીયા બનાવવાની રીત | kanda na bhajiya banavani rit | kanda na bhajiya gujarati