જય શ્રી કૃષ્ણ આજ આપણે ઘઉં સોજી ના પેંડા બનાવવાની રીત – Ghau soji na penda banavani rit શીખીશું. આ પેંડા આપણે દૂધ કે માવા વગર બનાવવાની રીત શીખીશું, Please subscribe Rita Arora Recipes YouTube channel If you like the recipe, જે લોકો માવા ની વાનગી એ નથી ખાતા એમને માટે આ પેંડા ખૂબ પસંદ આવે છે. જે કોઈ નાના મોટા પ્રસંગ પર બનાવી ને તમે મજા લઈ શકો છો તો ચાલો Ghau soji na penda recipe in gujarati શીખીએ.
ઘઉં સોજી ના પેંડા બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉંનો લોટ 1 કપ
- ઝીણી સોજી ¼ કપ
- ઘી 5-6 ચમચી
- મગતરી ના બીજ 2 ચમચી
- પિસ્તા ની કતરણ 2-3 ચમચી
- એલચી પાઉડર ¼ ચમચી
- પીસેલી ખાંડ ¼ +1-2 ચમચી
ઘઉં સોજી ના પેંડા બનાવવાની રીત
ઘઉં સોજી ના પેંડા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી ઘી નાખી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં ઝીણી સોજી નાખી હલાવી ને બે ત્રણ મિનિટ ધીમા તાપે શેકી લ્યો સોજી ને બે મિનિટ શેકી લીધા બાદ એમાં ઘઉંનો લોટ ચાળી ને નાખો સાથે બીજી બે ચમચી ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
ઘઉં નો લોટ અને સોજી ને ધીમા તાપે હલવતા રહો ને બે ચાર મિનિટ શેકી લીધા બાદ એમાં મગતરી ના બીજ અને પિસ્તા ની કતરણ નાખી બરોબર શેકી લ્યો બને ગોલ્ડન રંગ ના થાય ત્યાં સુંધી શેકી લ્યો. બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી ને બીજા વાસણમાં કાઢી લ્યો ને ફેલાવી ને ઠંડા થવા દયો.
મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં એલચી પાઉડર અને પીસેલી ખાંડ નાખો બરોબર મિક્સ કરી લ્યો મિશ્રણ બરોબર થઈ જાય એટલે એમાંથી જે સાઇઝ ના પેંડા બનાવવા હોય એ સાઇઝ ના લુવા ને લ્યો અને હથેળી વડે ગોળ કરી થોડું દબાવી ને પેંડા નો આકાર આપો ઉપર મગતરી ના બીજ અને પિસ્તા ની કતરણ મૂકો ને થોડું દબાવી નાખો આમ બધા જ પેંડા તૈયાર કરી લ્યો અને મજા લ્યો ઘઉં સોજી ના પેંડા.
Ghau soji na penda recipe in gujarati notes
- ખાંડ મો માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછો કરાવી શકો છો.
- ઘઉંના સોજી ને બરોબર શેકી ને એની કચાસ દુર કરી નાખવી.
Ghau soji na penda banavani rit | Recipe Video
Youtube પર Rita Arora Recipes ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Ghau soji na penda recipe in gujarati
ઘઉં સોજી ના પેંડા બનાવવાની રીત | Ghau soji na penda banavani rit | Ghau soji na penda recipe in gujarati
Equipment
- 1 kadai
Ingredients
ઘઉં સોજી ના પેંડા બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ ઘઉંનો લોટ
- ¼ કપ ઝીણી સોજી
- 5 ચમચી ઘી
- 2 ચમચી મગતરી ના બીજ
- 2-3 ચમચી પિસ્તા ની કતરણ
- ¼ ચમચી એલચી પાઉડર
- 1¼ ચમચી પીસેલી ખાંડ
Instructions
ઘઉં સોજી ના પેંડા બનાવવાની રીત | Ghau soji na penda banavani rit | Ghau soji na penda recipe in gujarati
- ઘઉં સોજી ના પેંડા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી ઘી નાખી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં ઝીણી સોજી નાખી હલાવી ને બે ત્રણ મિનિટ ધીમા તાપે શેકી લ્યો સોજીને બે મિનિટ શેકી લીધા બાદ એમાં ઘઉંનો લોટ ચાળી ને નાખો સાથે બીજી બે ચમચી ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- ઘઉં નો લોટ અને સોજી ને ધીમા તાપે હલવતા રહો ને બે ચાર મિનિટ શેકી લીધા બાદ એમાં મગતરીના બીજ અને પિસ્તા ની કતરણ નાખી બરોબર શેકી લ્યો બને ગોલ્ડન રંગ ના થાય ત્યાં સુંધી શેકી લ્યો. બરોબર શેકાઈજાય એટલે ગેસ બંધ કરી ને બીજા વાસણમાં કાઢી લ્યો ને ફેલાવી ને ઠંડા થવા દયો.
- મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં એલચી પાઉડર અને પીસેલી ખાંડ નાખો બરોબર મિક્સ કરી લ્યો મિશ્રણ બરોબરથઈ જાય એટલે એમાંથી જે સાઇઝ ના પેંડા બનાવવા હોય એ સાઇઝ ના લુવા ને લ્યો અને હથેળીવડે ગોળ કરી થોડું દબાવી ને પેંડા નો આકાર આપો ઉપર મગતરી ના બીજ અને પિસ્તા ની કતરણમૂકો ને થોડું દબાવી નાખો આમ બધા જ પેંડા તૈયાર કરી લ્યો અને મજા લ્યો ઘઉં સોજી ના પેંડા.
Ghau soji na penda recipe in gujarati notes
- ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછો કરાવી શકો છો.
- ઘઉંના સોજી ને બરોબર શેકી ને એની કચાસ દુર કરી નાખવી.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
વેડમી બનાવવાની રીત | vedmi banavani rit | vedmi recipe in gujarati
માલપૂવા બનાવવાની રીત | malpua banavani rit | malpua recipe in gujarati
બદામ શેક બનાવવાની રીત | badam shake banavani rit
મેથીના લાડુ | methi na ladoo | methi na ladu | methi na ladoo recipe
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.