શ્રાવણ માસની સાતમ આઠમ આવતા ગુજરાત માં ઘરે ઘરે રાંધણ છઠ્ઠ ના અલગ અલગ પ્રકારના ફરસાણ, મીઠાઈઓ, પકવાન બનવવામાં આવતા હોય છે પણ સૌથી વધુ જે મીઠાઈ બનતી હોય છે એ છે મોહનથાળ. અત્યાર સુંધી ખાંડ ની ચાસણી બનાવી મોહનથાળ બનાવતા હતા પણ આજ કોઈ પ્રકારની ચાસણી વગર અને ગોળ માંથી તૈયાર થતો ગોળ વારો મોહનથાળ બનાવતા શીખીશું. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો Gol varo Mohanthal banavani rit શીખીએ.
મોહનથાળ બનાવવા જરૂરી સામગ્રી
- ચણા દાળ 400 ગ્રામ / 2 કપ
- છીણેલો ગોળ 150 ગ્રામ / 1 કપ
- ઘી 175-180 ગ્રામ / 1 કપ
- દૂધ ¼ કપ
- મલાઈ / ક્રીમ ¾ કપ
- એલચી પાઉડર ½ ચમચી
- પિસ્તા ની કતરણ જરૂર મુજબ
- બદામ ની કતરણ જરૂર મુજબ
Gol varo Mohanthal banavani rit
ગોળ વારો મોહનથાળ બનાવવા સૌપ્રથમ ચણા દાળ ને ભીના કપડાથી ધસીને સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા પર ફેલાવી ને સૂકવી લ્યો ત્યાર બાદ ગેસ પર કડાઈમાં સૂકવેલી ચણા દાળ નાખી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી અથવા પાંચ છ મિનિટ શેકી લ્યો. ચણા દાળ ગોલ્ડન થાય એટલે થાળી માં કાઢી લઈ ઠંડી થવા દયો. અને જે થાળી માં મોહનથાળ પાથરવા નો હોય એને ઘી થી ગ્રીસ કરી રાખો.
ઠંડી થયેલ ચણા દાળ ને મિક્સર જારમાં નાખી કરકરો પીસી લ્યો. અને ચારણી થી ચાળી લ્યો જેથી કોઈ મોટો દાણા રહી ગયા હોય એ અલગ થઈ જાય અને ફરીથી પીસી શકાય. આમ બધી દાળ ને પીસી લ્યો.
પીસેલી ચણાની દાળ માં છ થી સાત / પા કપ પીગડેલું ઘી નાખો અને સાથે દૂધ નાખી લોટ સાથે હાથ થી બરોબર મિક્સ કરી લ્યો. અને બરોબર મસળી ને દબાવી નાખો અને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો. વીસ મિનિટ પછી લોટ ને ચારણી થી ચાળી લઈ ગાંઠા ને તોડી નાખો.
એક કડાઈમાં બાકી રહેલ ઘી નાખી ગેસ પર ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં ચાળી રાખેલ લોટ ધીમા તાપે હલાવતા રહો અને પંદર વીસ મિનિટ સુંધી હલાવતા રહો અને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો. વીસ મિનિટ પછી એમાં એલચી પાઉડર અને ક્રીમ / મલાઈ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ફરીથી દસ થી પંદર મિનિટ સુંધી શેકી લ્યો અથવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકી લ્યો અને ઘી અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો.
ગેસ બંધ કરી ગેસથી નીચે ઉતારી એમાં ઝીણો છીણેલો ગોળ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગોળ ની કણી ના રહે એમ બરોબર મિક્સ કરી લ્યો અને ગોળ બરોબર મિક્સ થઈ જાય એટલે ગ્રીસ કરેલ થાળી માં નાખી એક સરખો ફેલાવી લ્યો.
ત્યાર બાદ પિસ્તા અને બદામ ની કતરણ છાંટી દયો અને દસ મિનિટ પછી એમાં ચાકુથી કાપા કરી લ્યો અને ત્યાર બાદ એક થી બે કલાક ઠંડો થવા દયો. બે કલાક પછી ફરીથી કાપા કરેલ હતા એના પર કાપા કરી પીસ ને અલગ કરી લ્યો અને ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો ગોળ વારો મોહનથાળ.
Gol varo Mohanthal NOTES
- અહી તમારા પાસે કરકરો લોટ હોય તો એ પણ લઈ શકો છો.
- મલાઈ કે ક્રીમ ની જગ્યાએ મોરો માવો પણ વાપરી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
ગોળ વારો મોહનથાળ બનાવવાની રીત
Gol varo Mohanthal banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
મોહનથાળ બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ ચણા દાળ / 400 ગ્રામ
- 1 કપ છીણેલો ગોળ /150 ગ્રામ
- 1 કપ ઘી /175-180 ગ્રામ
- ¼ કપ દૂધ
- ¾ કપ મલાઈ / ક્રીમ
- ½ ચમચી એલચી પાઉડર
- પિસ્તા ની કતરણ જરૂર મુજબ
- બદામ ની કતરણ જરૂર મુજબ
Instructions
Gol varo Mohanthal banavani rit
- ગોળ વારો મોહનથાળ બનાવવા સૌપ્રથમ ચણા દાળ ને ભીના કપડાથી ધસીને સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા પર ફેલાવી ને સૂકવી લ્યો ત્યાર બાદ ગેસ પર કડાઈમાં સૂકવેલી ચણા દાળ નાખી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી અથવા પાંચ છ મિનિટ શેકી લ્યો. ચણા દાળ ગોલ્ડન થાય એટલે થાળી માં કાઢી લઈ ઠંડી થવા દયો. અને જે થાળી માં મોહનથાળ પાથરવા નો હોય એને ઘી થી ગ્રીસ કરી રાખો.
- ઠંડી થયેલ ચણા દાળ ને મિક્સર જારમાં નાખી કરકરો પીસી લ્યો. અને ચારણી થી ચાળી લ્યો જેથી કોઈ મોટો દાણા રહી ગયા હોય એ અલગ થઈ જાય અને ફરીથી પીસી શકાય. આમ બધી દાળ ને પીસી લ્યો.
- પીસેલી ચણાની દાળ માં છ થી સાત / પા કપ પીગડેલું ઘી નાખો અને સાથે દૂધ નાખી લોટ સાથે હાથ થી બરોબર મિક્સ કરી લ્યો. અને બરોબર મસળી ને દબાવી નાખો અને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો. વીસ મિનિટ પછી લોટ ને ચારણી થી ચાળી લઈ ગાંઠા ને તોડી નાખો.
- એક કડાઈમાં બાકી રહેલ ઘી નાખી ગેસ પર ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં ચાળી રાખેલ લોટ ધીમા તાપે હલાવતા રહો અને પંદર વીસ મિનિટ સુંધી હલાવતા રહો અને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો. વીસ મિનિટ પછી એમાં એલચી પાઉડર અને ક્રીમ / મલાઈ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ફરીથી દસ થી પંદર મિનિટ સુંધી શેકી લ્યો અથવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકી લ્યો અને ઘી અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો.
- ગેસ બંધ કરી ગેસથી નીચે ઉતારી એમાં ઝીણો છીણેલો ગોળ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગોળ ની કણી ના રહે એમ બરોબર મિક્સ કરી લ્યો અને ગોળ બરોબર મિક્સ થઈ જાય એટલે ગ્રીસ કરેલ થાળી માં નાખી એક સરખો ફેલાવી લ્યો.
- ત્યાર બાદ પિસ્તા અને બદામ ની કતરણ છાંટી દયો અને દસ મિનિટ પછી એમાં ચાકુથી કાપા કરી લ્યો અને ત્યાર બાદ એક થી બે કલાક ઠંડો થવા દયો. બે કલાક પછી ફરીથી કાપા કરેલ હતા એના પર કાપા કરી પીસ ને અલગ કરી લ્યો અને ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો ગોળ વારો મોહનથાળ.
Gol varo Mohanthal NOTES
- અહી તમારા પાસે કરકરો લોટ હોય તો એ પણ લઈ શકો છો.
- મલાઈ કે ક્રીમ ની જગ્યાએ મોરો માવો પણ વાપરી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
મગ દાળ નો હલવો | mag ni dal no halvo banavani rit
વેડમી બનાવવાની રીત | vedmi banavani rit | vedmi recipe in gujarati
માલપૂવા બનાવવાની રીત | malpua banavani rit | malpua recipe in gujarati
સોજી માવા ના મીઠા ગુજીયા બનાવવાની રીત | Soji mava na mitha gujiya banavani rit