આ એક પ્રકારનો સૂપ છે પણ એ સૂપ કરતા વધારે સ્વાદીસ્ટ અને હેલ્થી બને છે અને ખુબ ઓછી હોટેલ કે રેસ્ટોરેન્ટ માં મળતો હોય છે બનાવો આમ તો ખુબ સરળ છે પણ સૂપ કરતા થોડો વધારે સમય લાગે છે એટલે ઘણા ઓછા લોકો બનાવતા હોય છે તો ચાલો Tomato Shorba – ટોમેટો સોર્બા બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- ટોમેટો 1 કિલો
- લીલા ધાણા ની ઝૂડી 1
- લાલ ગાજર 1 સુધારેલ
- આદુ 1 ઇંચ
- લસણ ની કણી 10-12
- લીલા મરચા 1-2
- જીરું 1 ચમચી
- સુકા આખા ધાણા 1 ચમચી
- મોટી એલચી 1
- એલચી 1-2
- લવિંગ 1-2
- મરી 10-15
- તમાલપત્ર 1
- બેસન 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- સંચળ 1 ચમચી
- ખાંડ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ 2-3 ચમચી
Tomato Shorba banavani recipe
ટોમેટો સોર્બા બનાવવા સૌથી પહેલા ટોમેટો ને ધોઈ સાફ કરી ડાળી વાળો ભાગ અલગ જકરી ચાર ભાગમાં કાપી કટકા કરી લ્યો. ત્ત્યાર બાદ લીલા ધાણા ને ધોઈ સાફ કરી લ્યો અને ડાળી અલગ કરી લ્યો ને પાંદ અલગ કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી લ્યો,
તેલ ગરમ થાય એટલે એમાં લસણ ની કણી, આદુ ના કટકા, લીલા મરચા, જીરું, સુકા આખા ધાણા, મોટી એલચી, એલચી, લવિંગ, મરી, તમાલપત્ર, નાખી બધી સામગ્રી ને બરોબર શેકી લ્યો મસાલા શેકાઈ ને સુંગધ આવવા લાગે અને રંગ બદલવા લાગે એટલે એમાં બેસન નાખી મિક્સ કરી બેસન ને ગોલ્ડન બ્રોઉંન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
બેસન શેકાઈ જાય એટલે એમાં સુધારેલા ટોમેટો, સુધારેલા ગાજર, લીલા મરચા સુધારેલ, લીલા ધાણા ની ડાળી, સંચળ, લાલ મરચાનો પાઉડર, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી પાંચ સાત મિનીટ શેકી લ્યો અને ઢાંકી ને ટમેટા ગરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ટમેટા ગરવા લાગે એટલે એમાં એક લીટર પાણી નાખી બરોબર મિક્સ કરી લેશું.
પાણી ઉકાળવા લાગે એટલે ઢાંકી ને વીસ થી ત્રીસ મિનીટ ધીમા તાપે ચડાવી લ્યો ત્રીસ મિનીટ પછી ગેસ બંધ કરી લ્યો અને એક તપેલી પર ચારણી મૂકી એમાં ચમચાથી નાખતા જઈ મસળતા જઈશું જેથી પલ્પ અને પાણી અલગ થતા જાય. આમ બધા જ મિશ્રણ ને ગાળી લ્યો અને ગાળી રાખેલ મિશ્રણ વાળા વાસણ ને ફરી થી ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી ફૂલ તાપે ઉકાળવા દયો.
ત્તોમેતો વાળું મિશ્રણ ઉકાળવા લાગે એટલે એમાં લીલા ધાણા ના પાંદ ને ઝીણા સુધારેલા નાખી મિક્સ કરી ચેક કરી લ્યો જો જરૂર લાગે તો મીઠું અને લીંબુ નો રસ નાખી ને મિક્સ કરી લ્યો. અને ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ટોમેટો સોર્બા.
ટોમેટો સોર્બા બનાવવાની રેસીપી

Tomato Shorba banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 ગરણી
Ingredients
- 1 કિલો ટોમેટો
- 1 લીલા ધાણા ની ઝૂડી
- 1 લાલ ગાજર સુધારેલ
- 1 ઇંચ આદુ
- 10-12 લસણ ની કણી
- 1-2 લીલા મરચા
- 1 ચમચી જીરું
- 1 ચમચી સુકા આખા ધાણા
- 1 મોટી એલચી
- 1-2 એલચી
- 1-2 લવિંગ
- 10-15 મરી
- 1 તમાલપત્ર
- 1 ચમચી બેસન
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી સંચળ
- 1 ચમચી ખાંડ
- મીઠું સ્વાદ મુજબ
- 2-3 ચમચી તેલ
Instructions
Tomato Shorba banavani recipe
- ટોમેટો સોર્બા બનાવવા સૌથી પહેલા ટોમેટો ને ધોઈ સાફ કરી ડાળી વાળો ભાગ અલગ જકરી ચાર ભાગમાં કાપી કટકા કરી લ્યો. ત્ત્યાર બાદ લીલા ધાણા ને ધોઈ સાફ કરી લ્યો અને ડાળી અલગ કરી લ્યો ને પાંદ અલગ કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી લ્યો,
- તેલ ગરમ થાય એટલે એમાં લસણ ની કણી, આદુ ના કટકા, લીલા મરચા, જીરું, સુકા આખા ધાણા, મોટી એલચી, એલચી, લવિંગ, મરી, તમાલપત્ર, નાખી બધી સામગ્રી ને બરોબર શેકી લ્યો મસાલા શેકાઈ ને સુંગધ આવવા લાગે અને રંગ બદલવા લાગે એટલે એમાં બેસન નાખી મિક્સ કરી બેસન ને ગોલ્ડન બ્રોઉંન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
- બેસન શેકાઈ જાય એટલે એમાં સુધારેલા ટોમેટો, સુધારેલા ગાજર, લીલા મરચા સુધારેલ, લીલા ધાણા ની ડાળી, સંચળ, લાલ મરચાનો પાઉડર, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી પાંચ સાત મિનીટ શેકી લ્યો અને ઢાંકી ને ટમેટા ગરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ટમેટા ગરવા લાગે એટલે એમાં એક લીટર પાણી નાખી બરોબર મિક્સ કરી લેશું.
- પાણી ઉકાળવા લાગે એટલે ઢાંકી ને વીસ થી ત્રીસ મિનીટ ધીમા તાપે ચડાવી લ્યો ત્રીસ મિનીટ પછી ગેસ બંધ કરી લ્યો અને એક તપેલી પર ચારણી મૂકી એમાં ચમચાથી નાખતા જઈ મસળતા જઈશું જેથી પલ્પ અને પાણી અલગ થતા જાય. આમ બધા જ મિશ્રણ ને ગાળી લ્યો અને ગાળી રાખેલ મિશ્રણ વાળા વાસણ ને ફરી થી ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી ફૂલ તાપે ઉકાળવા દયો.
- ત્તોમેતો વાળું મિશ્રણ ઉકાળવા લાગે એટલે એમાં લીલા ધાણા ના પાંદ ને ઝીણા સુધારેલા નાખી મિક્સ કરી ચેક કરી લ્યો જો જરૂર લાગે તો મીઠું અને લીંબુ નો રસ નાખી ને મિક્સ કરી લ્યો. અને ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ટોમેટો સોર્બા.
Notes
- જો તમે લસણ ના ખાતા હો તો સ્કીપ કરી નાખો
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Makai na lot ni raab | મકાઈ ના લોટની રાબ બનાવવાની રેસીપી
Kukar ma lapsi banavani rit | કુકર મા લાપસી
salam pak banavani recipe | સાલમ પાક
gundar pak banavani recipe | ગુંદર પાક
bajra ni raab recipe | rab banavani rit | બાજરી ની રાબ
Mava vagar dudhi no halvo banavani rit | માવા વગર દૂધી નો હલવો
